મેંગલુરુ: કર્ણાટક પોલીસ ડોગ સ્ક્વોડે કન્નડ ફિલ્મ 'ચાર્લી 777'થી પ્રેરિત ત્રણ મહિનાના સ્નિફર ડોગનું નામ ચાર્લી (Karnataka Police names dog inspired Charlie 777 ) રાખ્યું છે. આ સ્નિફર ડોગ લેબ્રાડોર જાતિનો છે. ચાર્લી માટે સાદું નામકરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો. મેંગલુરુ પોલીસ કમિશનર એન શશિ કુમારે જણાવ્યું હતું કે, "આ નવા કૂતરાને વિસ્ફોટકો શોધવાની તાલીમ આપવામાં આવશે."
આ પણ વાંચો- આખરે સુરતીલાલાએ માણ્યો મેઘો, વહેલી સવારથી જોરદાર બેટિન્ગ
-
#WATCH via ANI Multimedia | Inspired by the film 'Charlie 777', Mangaluru Police names 3-month-old Labrador dog as 'Charlie'https://t.co/5lPktPcsBY
— ANI (@ANI) June 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH via ANI Multimedia | Inspired by the film 'Charlie 777', Mangaluru Police names 3-month-old Labrador dog as 'Charlie'https://t.co/5lPktPcsBY
— ANI (@ANI) June 19, 2022#WATCH via ANI Multimedia | Inspired by the film 'Charlie 777', Mangaluru Police names 3-month-old Labrador dog as 'Charlie'https://t.co/5lPktPcsBY
— ANI (@ANI) June 19, 2022
'777 ચાર્લી' (Mangaluru Police named dog inspired movie Charlie 777 )એ કન્નડ ભાષાની એડવેન્ચર કોમેડી-ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ 10 જૂન, 2022ના રોજ રિલીઝ થઈ હતી. રક્ષિત શેટ્ટી અભિનીત, આ ફિલ્મ કિરણરાજ દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મ એક કૂતરા અને માણસ વચ્ચેના સંબંધ પર આધારિત છે. આ ફિલ્મમાં એક કૂતરો ધર્મ (રક્ષિત શેટ્ટી) નું જીવન બદલી નાખે છે જે પહેલા એકલવાયા અને ઓછી વાતો કરતો હતો.
આ પણ વાંચો- Floods In Assam : આસામમાં ફાટ્યું આભ, ચારેકોર તબાહી, 87 લોકોના મોત