ETV Bharat / bharat

દારૂના નશામાં ગળામાં ઓમેલેટ ફસાઈ જતાં વ્યક્તિનું થયું મૃત્યુ

તેલંગાણાના જનગાંવ જિલ્લામાં એક વ્યક્તિના ગળામાં ઓમલેટ ફસાઈ જવાથી તેનું મોત થયું (Man Dies After Omelet Stuck in Throat in jangaon) હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

author img

By

Published : Nov 4, 2022, 10:48 PM IST

Etv Bharatદારૂના નશામાં ગળામાં ઓમેલેટ ફસાઈ જતાં વ્યક્તિનું થયું મૃત્યુ
Etv Bharaદારૂના નશામાં ગળામાં ઓમેલેટ ફસાઈ જતાં વ્યક્તિનું થયું મૃત્યુt

હૈદરાબાદ: ઓમેલેટ ગળામાં ફસાઈ જતાં એક માણસનું મૃત્યુ (Man Dies After Omelet Stuck in Throat) થાય છે. આ ઘટના જનગાંવ જિલ્લામાં બની હતી. જનગાંવ જિલ્લાના બચ્ચનપેટા ખાતે ભૂપાલ રેડ્ડી ગુરુવારે સાંજે દારૂની દુકાને ગયો હતો. તેણે તેની મનપસંદ દારૂની બ્રાન્ડ ખરીદી અને દુકાનની બાજુના પરમિટ રૂમમાં ગયો. તેણે બોટલ ખોલી અને થોડો પેગ મિક્સ કર્યો. પછી તેણે મંચિંગ (નાસ્તો લેવા) માટે ઓમેલેટ લેવાનું વિચાર્યું. તેણે આમલેટનો ઓર્ડર આપ્યો. પછી તેણે દારૂની ચુસ્કી પીધી અને આમલેટનો ડંખ લીધો. આમલેટનો ડંખ તેના ગળામાં ફસાઈ જતાં (Man Dies After Omelet Stuck in Throat in jangaon) તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો: આ અંગે પરમિટ રૂમના સંચાલકે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તેઓએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.