ETV Bharat / bharat

MALAIKA ARORA CAR ACCIDENT: અભિનેત્રી મલાઈકા અરોરાનો અકસ્માત, હોસ્પિટલમાં કરાઇ દાખલ - અભિનેત્રી મલાઈકા અરોરા

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાની કારને શનિવારે સાંજે પનવેલ નજીક અકસ્માત નડ્યો (actress Malaika Aroras vehicle Accident) હતો. તેને નવી મુંબઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં (MALAIKA ARORA CAR ACCIDENT) આવી છે.

MALAIKA ARORA CAR ACCIDENT: અભિનેત્રી મલાઈકા અરોરાનો અકસ્માત, હોસ્પિટલમાં દાખલ

author img

By

Published : Apr 2, 2022, 10:16 PM IST

મુંબઈઃ અભિનેત્રી મલાઈકા અરોરાની કારને શનિવારે સાંજે પનવેલ નજીક અકસ્માત નડ્યો (actress Malaika Aroras vehicle Accident) હતો. અભિનેત્રી મલાઈકા અરોરાના ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેના પછી ત્રણથી ચાર વાહનો અથડાઈ ગયા હતા. નવી મુંબઈની એપોલો હોસ્પિટલમાં મલાઈકાની સારવાર ચાલી રહી છે. રાજ ઠાકરેની પાર્ટી MNSના કાર્યકરોએ તેમને હોસ્પિટલમાં દાખલ કરી છે.

MALAIKA ARORA CAR ACCIDENT: અભિનેત્રી મલાઈકા અરોરાનો અકસ્માત, હોસ્પિટલમાં દાખલ
MALAIKA ARORA CAR ACCIDENT: અભિનેત્રી મલાઈકા અરોરાનો અકસ્માત, હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો: Rajkumar Rao Fraud case: 'બધાઇ દો' અભિનેતા રાજકુમાર બન્યા છેતરપિંડીનો શિકાર, કોઇએ લીધી તેના નામે લોન

MNS કાર્યકર્તાઓએ જણાવ્યું કે, તેઓ રાજ ઠાકરેની મીટિંગ માટે પૂણેથી મુંબઈ જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન તેણે જોયું કે મલાઈકા અરોરાની કારના ડ્રાઈવરે પનવેલ પાસે કાબૂ ગુમાવ્યો અને અનેક વાહનોને ટક્કર મારી હતી. આ ઘટનામાં તેને માથામાં ઈજા થઈ છે અને લોહી પણ વહી ગયું છે, તેમને નવી મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સ્ટાર કિડ અનન્યા પાંડેનો બોલ્ડ અવતાર, જુઓ તસવીરો

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના મહાસચિવ જયરાજ લેન્ડગે મલાઈકા અરોરાને પોતાની કારમાં નવી મુંબઈની અપોલો હોસ્પિટલ લઈ ગયા. સારવારની વ્યવસ્થા કર્યા બાદ તે મુંબઈ જવા રવાના થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.