ETV Bharat / bharat

પરીવારના પાપે માસૂમ બાળકી બની અંધશ્રદ્ધાનો ભોગ - five year old girl died due to superstition

મહારાષ્ટ્રના નાગપુરમાં, પાંચ વર્ષની બાળકીના માતા-પિતાએ દુષ્ટ શક્તિઓથી ને ભગાવવા માટે તેના પર "કાળો જાદુ" કરવામાં આવ્યો(five year old girl died due to superstition) હતો. તે સમયે તેને માર મારવામાં આવ્યો હતો. તે દરમિયાન બાળકીનું મૃત્યું નિપજ્યું હતું.

પરીવારના પાપે માસૂમ બાળકી બની અંધશ્રદ્ધાનો ભોગ

author img

By

Published : Aug 7, 2022, 5:45 PM IST

મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રના નાગપુરમાં એક પાંચ વર્ષની બાળકી અંધ શ્રદ્ધાનો ભોગ બની(five year old girl died due to superstition) હતી. બાળકીના માતા-પિતા દ્વારા બાળકીને બૂરી શક્તિઓથી બચાવવા માટે તેના પર કાળો જાદૂ કરાવવામાં આવ્યો હતો. બાળકીને માર મારવામાં આવ્યો હતો. જેના કારણે તેનું મૃત્યું થયું હતું. આ ઘટના શુક્રવાર-શનિવારની રાત્રે બની હતી. પોલીસે બાળકીના પિતા સિદ્ધાર્થ ચિમને (45), માતા રંજના (42) અને કાકી પ્રિયા બંસોડ (32)ની ધરપકડ કરી છે.

બાળકી બની અંધશ્રદ્ધાનો ભોગ - ગયા મહિને ગુરુ પૂર્ણિમાના દિવસે તકલઘાટ વિસ્તારની એક દરગાહમાં તેની પત્ની અને પાંચ અને બે દીકરીઓ સાથે ગયો હતો. ત્યારથી તે વ્યક્તિ તેની નાની પુત્રીના વર્તનમાં થોડો ફેરફાર અનુભવી રહ્યો હતો. અધિકારીના જણાવ્યું અનુસાર, બાળકીના પિતાને એવું એવું હતું કે, તેની બાળકીમાં બૂરી શક્તિનો વાસ થઇ ગયો છે. તેને ભગાડવા માટે "કાળો જાદુ" કરવાનું નક્કી કર્યું હતું. તે ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. જે બાદમાં પોલીસને આ વીડિયો પણ મળી આવ્યો હતો.

વીડિયો થયો વાયરલ - વીડિયોમાં આરોપીઓ રડતી યુવતીને કેટલાક સવાલ પૂછતા જોવા મળે છે. અધિકારીએ કહ્યું કે યુવતી પ્રશ્નોને સમજવામાં અસમર્થ હતી. આ સમય દરમિયાન, ત્રણેય આરોપીઓએ કથિત રીતે છોકરીને ખરાબ રીતે માર માર્યો હતો, જે પછી તે જમીન પર બેભાન થઈ ગઈ હતી. આ પછી આરોપી શનિવારે સવારે બાળકીને એક દરગાહ પર લઈ ગયો હતો. બાદમાં તેઓ તેને સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હોસ્પિટલના એક સુરક્ષા ગાર્ડે શંકા ગઈ અને તેણે મોબાઈલ ફોન પર તેની કારની તસવીર લીધી હતી.

સારવાર દરમિયાન બાળકીનું મોત - હોસ્પિટલના ડોક્ટરોએ બાદમાં બાળકીને મૃત જાહેર કરી અને પોલીસને જાણ કરી હતી. વાહન રજીસ્ટ્રેશન નંબરના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. રાણા પ્રતાપ નગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ આરોપીના ઘરે પહોંચ્યા અને તેમની ધરપકડ કરી હતી. આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા (IPC) અને 'મહારાષ્ટ્ર માનવ બલિદાન અને અન્ય અમાનવીય, દુષ્ટ અને અઘોરી પ્રથાઓ અને કાળો જાદુ નિવારણ અધિનિયમ' ની સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.