ETV Bharat / bharat

Raped Case In Pune : અભિનેત્રી પર દુષ્કર્મના આરોપને લઈને 'કાસ્ટિંગ ડિરેક્ટર' સામે કેસ દાખલ - કાસ્ટિંગ ડિરેક્ટ

સતત હેરાનગતિથી કંટાળીને પીડિતાએ (Raped Case In Pune) તેના માતા-પિતાને જાણ કરી હતી. આ પછી પીડિતાના પરિવારજનોએ વિશ્રાંતવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતાની ઉંમર હવે 21 વર્ષની છે. અધિકારીએ જણાવ્યું કે ફરિયાદના આધારે પોલીસે મંગળવારે ડિરેક્ટર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376 અને અન્ય સંબંધિત કલમો અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. .

Raped Case In Pune : અભિનેત્રી પર બળાત્કાર કરવા બદલ 'કાસ્ટિંગ ડિરેક્ટર' સામે કેસ દાખલ

author img

By

Published : Mar 31, 2022, 1:17 PM IST

પુણે: મહારાષ્ટ્રના પુણે (Raped Case In Pune) જિલ્લામાં પોલીસે કાસ્ટિંગ ડિરેક્ટર વિરુદ્ધ અભિનેત્રી પર વારંવાર દુષ્કર્મ કરનાર કાસ્ટિંગ ડિરેક્ટર વિરુદ્ધ નોંધાયેલ કેસ નોંધ્યો છે. મહારાષ્ટ્રના વિશ્રાંતવાડી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીએ કથિત રીતે તેણીને થોડા વર્ષો પહેલા બ્લેકમેલ કરી હતી અને મહિલા કલાકાર સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ નિર્દેશકનું નામ અમિત પ્રેમચંદ સિતલાની છે.

આ પણ વાંચો: Misdeeds in Ahmedabad : પ્રેમીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, પ્રેમી સાથે રહેવા પરિણીતાએ છૂટાછેડા લીધાં હતાં

વારંવાર આવ્યો બળાત્કાર ગુજારવામાં : મળતી માહિતી મુજબ 17 વર્ષની ઉંમરમાં યુવતીને પાર્ટી આપવાના બહાને તેને મિત્રના ફ્લેટમાં બોલાવી પછી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. આ દરમિયાન તેણે અશ્લીલ વીડિયો બનાવ્યો હતો અને જો મામલો સામે આવશે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેના કારણે પીડિતા આ અંગે કોઈને કહી શકતી ન હતી અને તેના પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

MAHARASHTRA
MAHARASHTRA

કંટાળીને પીડિતાએ તેના માતા-પિતાને જાણ કરી : સતત હેરાનગતિથી કંટાળીને પીડિતાએ તેના માતા-પિતાને જાણ કરી હતી. આ પછી પીડિતાના પરિવારજનોએ વિશ્રાંતવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતાની ઉંમર હવે 21 વર્ષની છે. અધિકારીએ જણાવ્યું હતું કે, ફરિયાદના આધારે પોલીસે મંગળવારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376 અને અન્ય સંબંધિત કલમો અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો: Suicide In Surat: સુરતમાં મહિલાની આત્મહત્યા,ત્રણ મહિનાનું બાળક બન્યું માતાવિહોણું

આરોપીની નથી કરવામાં આવી : ધરપકડ પોલીસના જણાવ્યા અનુસાર પીડિતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કલાકાર તરીકે કામ કરે છે. અમિત સિતલાની એક ફિલ્મ નિર્દેશક પણ છે. બંને એકબીજાને ઓળખાણ થકી મળ્યા હતા. મે 2017માં અમિત પીડિતાને એક પાર્ટી બોલાવીને પુણેના ટિંગ્રે નગરમાં મિત્રના ફ્લેટ પર લઈ ગયો હતો. ત્યાં તેની સાથે દુષ્કર્મ કર્યો અને અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. ત્યારથી અમિત પીડિતાને અનેક હોટલમાં લઈ જતો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. આ સાથે તેને સતત બદનામ કરવાની ધમકીઓ આપતો હતો. તેમણે કહ્યું કે, સંબંધીઓની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. આ મામલે તપાસ ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.