ETV Bharat / bharat

મધ્યપ્રદેશ :ગ્વાલિયરમાં ત્રિંરગો લગાવતી વખતે ફાયર બ્રિગેડની હાઇડ્રોલિક ક્રેન તૂટી, ત્રણના મૃત્યુ એક ઘાયલ - 3 employee deaths

મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરના રેહેણાંક કાલીન પોસ્ટ ઓફિસની બિલ્ડીંગ પર ત્રિરંગો ફરકાવતા સમયે એક મોટી ઘટના બની હતી. આ દુર્ઘટના ત્યા ઘટી જ્યારે ફાયર બ્રિગેડની હાઈડ્રોલિક મશીનની ક્રેન તૂટી ગઈ. આ દુર્ઘટનામા ફાયર વિભાગના 3 કર્મચારીઓના મૃત્યુ થયા હતા અને એક ચોકીદાર પણ ઘાયલ થયો હતો.

death`
મધ્યપ્રદેશ :ગ્વાલિયરમાં ત્રિંરગો લગાવતી વખતે ફાયર બ્રિગેડની હાઇડ્રોલિક ક્રેન તૂટી, ત્રણના મૃત્યુ એક ઘાયલ
author img

By

Published : Aug 14, 2021, 1:05 PM IST

  • ઈમારતની સજાવટ દરમિયાન દુર્ઘટના
  • ગ્વાલિયરમાં 3 ફાયર કર્મચારીના મૃત્યુ
  • હાઈડ્રોલિક મશીનની ક્રેન તૂટતા બની દુર્ઘટના

ગ્વાલિયર: મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરના રેહેણાંક કાલીન પોસ્ટ ઓફિસની બિલ્ડીંગ પર ત્રિરંગો ફરકાવતા સમયે એક મોટી ઘટના બની હતી. આ દુર્ઘટના ત્યા ઘટી જ્યારે ફાયર બ્રિગેડની હાઈડ્રોલિક મશીનની ક્રેન તૂટી ગઈ. આ દુર્ઘટનામા ફાયર વિભાગના 3 કર્મચારીઓના મૃત્યુ થયા હતા અને એક ચોકીદાર પણ ઘાયલ થયો હતો. ઘાયલ ચોકીદારને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

ત્રણ કર્મચારીઓના મૃત્યુ

ઘટનાની જાણકારી મળતા પ્રભાપી પ્રધાન તુલસી સિલાવટ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઘટના એ સમયે થઈ જ્યારે નગર નિગમની ફાયર બ્રિગેડની હાઈડ્રોલિક મશીનની ટ્રોલીમાં બેસીને કર્મચારી ત્રિરંગો અને લાઈટીંગની તૈયારીઓ કરી રહ્યા હતા. એકાએક ટ્રોલી તૂટી ગઈ હતી અને ઘટનામાં 3 કર્મચારીઓના મૃત્યુ થયા હતા.

મધ્યપ્રદેશ :ગ્વાલિયરમાં ત્રિંરગો લગાવતી વખતે ફાયર બ્રિગેડની હાઇડ્રોલિક ક્રેન તૂટી, ત્રણના મૃત્યુ એક ઘાયલ

આ પણ વાંચો : 75th Independence Day: સુરક્ષાને ધ્યાનમાં રાખી અનેક રાજ્યોમાં હાઈ એલર્ટ, તપાસ અભિયાન શરૂ

મુખ્ય પ્રધાને વ્યક્ત કરી સંવેદના

ઘટનાની જાણકારી મળતા મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું. મુખ્યપ્રધાને ટ્વીટ કરી લખ્યું હતું કે , " ગ્વાલિયરમાં મહારાજા વાડા સ્થિત પોસ્ટ ઓફિસમાં મશીન અનલોડ કરતા સમયે થયેલી દુર્ઘટનામાં 3 લોકોના મૃત્યુના દુ:ખદ સમાચાર મળ્યા. હું ઈશ્વરને તેમની આત્માની શાંતિ માટે પ્રાથના કરૂ છુ અને ત્મના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું.

આ પણ વાંચો : 15 ઓગસ્ટના દિવસે રાજ્યના 30 શ્રેષ્ઠ શિક્ષકોને આપવામાં આવશે એવોર્ડ

શણગાર દરમિયા ઘટી ઘટના

મહારાજ વાડામાં વિભિન્ન દેશોની શૈલિયા પર આધારિત રિયાસત કાલીન ઐતિહાસિક ઈમારત છે. જેને રાષ્ટ્રીય પર્વ પર સજાવવામાં આવે છે. આ દુર્ઘટના ઈમારતના સજાવટ દરમિયાન બની હતી. ત્રણ કર્માચારીઓના મૃત્યુ મશીનના નીચે દબાવવાના કારણે થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.