15.57, ડિસેમ્બર 03
છિન્દવાડા બેઠક પરથી કમલનાથ 35,000 મતોથી જીત્યા
15.39, ડિસેમ્બર 03
મધ્ય પ્રદેશની હાઈ પ્રોફાઈલ બેઠક બુધની પરથી શિવરાજ સિંહ ચૌહાણ જીત્યા
14.11, ડિસેમ્બર 03
ભાજપ ઉમેદવાર અર્ચના ચિટનિસ બુરહાનપુર બેઠક અંદાજિત 31000 વોટથી જીત્યા
14.11, ડિસેમ્બર 03
ભાજપ ઉમેદવાર અર્ચના ચિટનિસ બુરહાનપુર બેઠક અંદાજિત 31000 વોટથી જીત્યા
14.09, ડિસેમ્બર 03
નરસિંહપુર બેઠક પરથી ભાજપ ઉમેદવાર પ્રહલાદ પટેલ જીત્યા
સુરખી બેઠક પર ગોવિંદ સિંહ રાજપૂત પાછળ
ડાબરા બેઠક પર ઈમરતી દેવી પણ પાછળ
14.08, ડિસેમ્બર 03
હરસૂદ બેઠક પરથી ભાજપ ઉમેદવાર વિજય શાહ ચૂંટણી જીત્યા
14.07, ડિસેમ્બર 03
ભોપાલ ઉત્તર વિધાનસભા બેઠક પર જીત તરફ આગળ વધતા આતિફ અકીલ
14.06, ડિસેમ્બર 03
દિમની બેઠક પર નરેન્દ્ર સિંહ તોમરનું પલડું ભારે
મતગણતરી ચાલી રહી છેઃ મધ્ય પ્રદેશમાં આજે પરિણામ માટે મતણતરી થઈ રહી છે. સૌ પ્રથમ બેલેટ પેપરનું કાઉન્ટિંગ થયું ત્યારબાદ ઈવીએમમાં મતની ગણતરી થઈ રહી છે. મધ્ય પ્રદેશમાં ચૂંટણી જીતવા માટે ભાજપ, કૉંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી, સપા અને બસપાએ પણ જોર લગાવ્યું છે. માત્ર થોડા કલાક બાદ મધ્ય પ્રદેશમાં કોની સરકાર બનશે તે સ્પષ્ટ થઈ જશે.
ભોપાલઃ મધ્ય પ્રદેશમાં મતદાન થઈ ચૂક્યું છે. એક્ઝિટ પોલ્સ પણ આવી ચૂક્યા છે. હવે છે પરિણામનો ઈન્તેજાર. મધ્ય પ્રદેશમાં કોની બનશે સરકાર? આ સવાલ છવાઈ ગયો છે. પાંચ રાજ્યોમાંથી મધ્ય પ્રદેશ પર પ્રદેશની જનતા સિવાય સમગ્ર ભારતની નજર છે. મધ્ય પ્રદેશમાં ચૂંટણી જંગ રોમાંચક બન્યો છે, કારણ કે ભાજપ, કૉંગ્રેસ સિવાય મેદાનમાં આપ, સપા અને બસપા પણ છે.
વિંધ્ય બાજી પલટી શકે છેઃ મધ્ય પ્રદેશનો વિંધ્ય વિસ્તાર રાજકારણમાં બાજી પલટવા માટે જાણીતો છે. ભાજપ માટે વિંધ્યની બેઠક બચાવવી જરુરી છે તો કૉંગ્રેસે આ બેઠક ફરીથી પોતાના અંકે કરવી છે. વિંધ્યમાં કુલ 30 વિધાનસભા બેઠકો આવે છે. આ ત્રીસેય બેઠકોનું રાજકીય સમીકરણ હંમેશા બદલાઈ જાય છે. ગત વિધાનસભા ચૂંટણી 2018માં ભાજપને ઝાટકો લાગ્યો હતો પણ વિંધ્યમાં 30માંથી 24 બેઠકો ભાજપે જીતી લીધી હતી. કૉંગ્રેસે મધ્ય પ્રદેશમાં સરકાર બનાવી હોવા છતાં તેના ભાગે માત્ર 6 બેઠકો જ આવી હતી. તેથી આ વખતે પણ સૌની નજર વિંધ્ય ક્ષેત્ર પર વધુ છે.
અન્ય પાર્ટીઓને પણ મળે છે તકઃ મધ્ય પ્રદેશના વિંધ્ય વિસ્તારમાં ભાજપ અને કૉંગ્રેસ પૂરી તાકાત લગાવી દે છે. તો સાથે સાથે અન્ય પક્ષો પણ પોતાની પૂરી તાકાત આ વિસ્તારમાં લગાડી દે છે. તેનું મુખ્ય કારણ એ છે કે વિંધ્યમાં ભાજપ અને કૉંગ્રેસ સિવાયની પાર્ટીઓને પણ અવારનવાર તક પ્રજા આપે છે. 1991માં બસપાનો પ્રથમ લોકસભા સભ્ય વિંધ્ય ક્ષેત્રથી ચૂંટાયો હતો. આ ઉપરાંત 1996 અને 2009માં પણ બસપાના સાંસદ ચૂંટાયા હતા. વર્ષ 1993 અને 2003માં ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના માર્કસવાદી ઉમેદવાર રામ લખન શર્મા પણ અહીંથી બે વાર ચૂંટાયા છે. આમ આદમી પાર્ટીને ગત વર્ષે 2022માં સિંગરોલીમાં મેયર બનાવવાની તક મળી હતી. તેથી જ આ ક્ષેત્ર મધ્ય પ્રદેશના રાજકારણનું એપીસેન્ટર ગણાય છે.
વિધાનસભા ચૂંટણી 2023માં કઈ બેઠક કોણ જીત્યુ?
વિધાનસભા બેઠક | વિજેતા | ||
ક્રમ | નામ | ઉમેદવાર | પક્ષ |
1 | શીહોપુર | ||
2 | વિજયપુર | ||
3 | સાબલ ગઢ | ||
4 | જુરા | ||
5 | સુમાવાલી | ||
6 | મોરેના | ||
7 | દીમાની | ||
8 | અંબા(એસસી) | ||
9 | અતેર | ||
10 | ભીંડ | ||
11 | લાહર | ||
12 | મેહગામ | ||
13 | ગોહાદ(એસસી) | ||
14 | ગ્વાલિયર(ગ્રામીણ) | ||
15 | ગ્વાલિયર | ||
16 | ગ્વાલિયર પૂર્વ | ||
17 | ગ્વાલિયર દક્ષિણ | ||
18 | ભિટારવર | ||
19 | દેબરા(એસસી) | ||
20 | શ્વેદા | ||
21 | ભાંદર (એસસી) | ||
22 | દાતિયા | ||
23 | કરેરા (એસસી) | ||
24 | પોહરી | ||
25 | શિવપુરી | ||
26 | પિછોરે | ||
27 | કોલારસ | ||
28 | બામોરી | ||
29 | ગુના (એસસી) | ||
30 | ચાચુરા | ||
31 | રાઘવગઢ | ||
32 | અશોક નગર(એસસી) | ||
33 | ચંદેરી | ||
34 | મુંગાવલી | ||
35 | બિના (એસસી) | ||
36 | ખુરાઈ | ||
37 | સુરખી | ||
38 | દીઓરી | ||
39 | રેહલી | ||
40 | નારયોલી (એસસી) | ||
41 | સાગર | ||
42 | બંદા | ||
43 | તિકમગઢ | ||
44 | જતારા(એસસી) | ||
45 | પૃથ્વીપુર | ||
46 | નિવારી | ||
47 | ખડગપુર | ||
48 | મહારાજપુર | ||
49 | ચંદલા (એસસી) | ||
50 | રાજનગર | ||
51 | છત્તરપુર | ||
52 | બિજાવર | ||
53 | મલ્હારા | ||
54 | પથરિયા | ||
55 | દામોહ | ||
56 | જાબેરા | ||
57 | હત્તા (એસસી) | ||
58 | પવઈ | ||
59 | ગુંનાઓર (એસસી) | ||
60 | પન્ના | ||
61 | ચિત્રકૂટ | ||
62 | રાયગામ (એસસી) | ||
63 | સતના | ||
64 | નાગોદ | ||
65 | મૈહાર | ||
66 | અમરપટ્ટન | ||
67 | રામપુર-બેઘેલાન | ||
68 | સિરમોર | ||
69 | સેમારિયા | ||
70 | તીયોંથાર | ||
71 | મોગંજ | ||
72 | દીયોતાલાબ | ||
73 | માંગ્વાન (એસસી) | ||
74 | રીવા | ||
75 | ગુર | ||
76 | ચુરહટ | ||
77 | સિધિ | ||
78 | સિંહાવલ | ||
79 | ચિતરંગી (એસસી) | ||
80 | સિંગરૌલી | ||
81 | દેવાસર (એસસી) | ||
82 | ધોહાની(એસટી) | ||
83 | બીઓહારી (એસટી) | ||
84 | જૈસીંગનગર(એસટી) | ||
85 | જેતપુર(એસટી) | ||
86 | કોતમા | ||
87 | અનુપુર(એસટી) | ||
88 | પુષ્પરાજગઢ (એસટી) | ||
89 | બાંધવગઢ (એસટી) | ||
90 | માનપુર (એસટી) | ||
91 | બરવાડા (એસટી) | ||
92 | વિજયરાઘવગઢ | ||
93 | મુરવાડા | ||
94 | બાહોરીબંધ | ||
95 | પાટણ | ||
96 | બાર્ગી | ||
97 | જબલપુર પૂર્વ (એસસી) | ||
98 | જબલપુર ઉત્તર | ||
99 | જબલપુર કેન્ટોન્મેન્ટ | ||
100 | જબલપુર પશ્ચિમ | ||
101 | પાનગર | ||
102 | સિહોરા (એસટી) | ||
103 | શાહપુરા (એસટી) | ||
104 | ડિંડોરી (એસટી) | ||
105 | બિચ્છિયા (એસટી) | ||
106 | નિવાસ (એસટી) | ||
107 | મંડળ (એસટી) | ||
108 | બૈહાર (એસટી) | ||
109 | લાંજી | ||
110 | પારસવાડા | ||
111 | બાલઘાટ | ||
112 | વારાસેની | ||
113 | કાતન્ગી | ||
114 | બારઘાટ (એસટી) | ||
115 | સીઓની | ||
116 | કીઓલારી | ||
117 | લખનાદોન (એસટી) | ||
118 | ગોટેગામ (એસસી) | ||
119 | નારસિંગપુર | ||
120 | તેંદુખેડા | ||
121 | ગદરવાડા | ||
122 | જુનાર્દિયો (એસટી) | ||
123 | અમરવાડા (એસટી) | ||
124 | ચૌરી | ||
125 | સૌનસર | ||
126 | છિંદવાડા | ||
127 | પરાસિયા (એસસી) | ||
128 | પાનધુર્ણા (એસટી) | ||
129 | મુલતાઈ | ||
130 | અમલા (એસસી) | ||
131 | બેતુલ | ||
132 | ઘોડાડોંગરી (એસટી) | ||
133 | ભૈંસદેહી (એસટી) | ||
134 | તિમાર્નિ (એસટી) | ||
135 | હર્દા | ||
136 | સીયોની-માળવા | ||
137 | હોશંગાબાદ | ||
138 | સોહાગપુર | ||
139 | પિપરિયા (એસસી) | ||
140 | ઉદેપુરા | ||
141 | ભોજપુર | ||
142 | સાંચી (એસસી) | ||
143 | સિલવાની | ||
144 | વિદિશા | ||
145 | બાસોડા | ||
146 | કુરવાઈ (એસસી) | ||
147 | સિરોન્જ | ||
148 | શમશાબાદ | ||
149 | બેરાસિયા (એસસી) | ||
150 | ભોપાલ ઉત્તર | ||
151 | નરેલા | ||
152 | ભોપાલ દ.પશ્ચિમ | ||
153 | ભોપાલ મધ્ય | ||
154 | ગોવિંદપુરા | ||
155 | હુઝુર | ||
156 | બુધની | ||
157 | આશ્ટા (એસસી) | ||
158 | ઈચ્છાવાર | ||
159 | સીહોર | ||
160 | નરસિંગગઢ | ||
161 | બાઈલોરા | ||
162 | રાજગઢ | ||
163 | ખિલચીપુર | ||
164 | સારંગપુર(એસસી) | ||
165 | સુસનેર | ||
166 | અગર (એસસી) | ||
167 | શાજપુર | ||
168 | સુજલપુર | ||
169 | કાલાપીપલ | ||
170 | સોનકાચ (એસસી) | ||
171 | દેવાસ | ||
172 | હાટપીપલિયા | ||
173 | ખાતેગામ | ||
174 | બાગલી (એસટી) | ||
175 | માંધાતા | ||
176 | હરસુડ (એસટી) | ||
177 | ખંડવા (એસસી) | ||
178 | પાનધાના (એસટી) | ||
179 | નીપાનગર (એસટી) | ||
180 | બુરહાનપુર | ||
181 | ભીકાગામ (એસટી) | ||
182 | બારવાહ | ||
183 | મહેશ્વર (એસસી) | ||
184 | કસારવાડ | ||
185 | ખારગામ | ||
186 | ભગવાનપુરા (એસટી) | ||
187 | સેંધવા (એસટી) | ||
188 | રાજપુર (એસટી) | ||
189 | પાનસેમલ (એસટી) | ||
190 | બરવાની (એસટી) | ||
191 | અલીરાજપુર (એસટી) | ||
192 | જોબત (એસટી) | ||
193 | જાબુઆ (એસટી) | ||
194 | થન્ડલા (એસટી) | ||
195 | પેટલાવાડ (એસટી) | ||
196 | સરદારપુર (એસટી) | ||
197 | ગંધવાની (એસટી) | ||
198 | કુક્શી (એસટી) | ||
199 | મનવાર (એસટી) | ||
200 | ધર્મપુરી (એસટી) | ||
201 | ધાર | ||
202 | બડંવાર | ||
203 | દેપલપુર | ||
204 | ઈન્દોર-1 | ||
205 | ઈન્દોર-2 | ||
206 | ઈન્દોર-3 | ||
207 | ઈન્દોર-4 | ||
208 | ઈન્દોર-5 | ||
209 | ડૉ. આંબેડકરનગર-મહો | ||
210 | રાવ | ||
211 | સાનવર | ||
212 | નાગદા-ખાચરોડ | ||
213 | મહિદપુર | ||
214 | તરાના (એસસી) | ||
215 | ઘટિયા (એસસી) | ||
216 | ઉજ્જૈન ઉત્તર | ||
217 | ઉજ્જૈન દક્ષિણ | ||
218 | બડનગર | ||
219 | રતલામ ગ્રામ્ય (એસટી) | ||
220 | રતલામ સિટી | ||
221 | સૈલાના (એસટી) | ||
222 | જાઓરા | ||
223 | આલોટ (એસસી) | ||
224 | મંડસૌર | ||
225 | મલ્હારગઢ (એસસી) | ||
226 | સુવારસા | ||
227 | ગારોઠ | ||
228 | મનાસા | ||
229 | નીમુચ | ||
230 | જવાદ |
વિધાનસભા ચૂંટણી 2018ઃ ગત વિધાનસભા ચૂંટણીમાં મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસે સરકાર બનાવી હતી. આ ચૂંટણીનું પરિણામ પણ ખૂબ જ રોમાંચક રહ્યું હતું. 2018ની ચૂંટણીમાં એક પણ પક્ષને જનતાએ બહુમત આપ્યો નહતો. કૉંગ્રેસને 114, ભાજપને 109, બસપાને 2, સપાને 1 અને અપક્ષને 4 બેઠકો પર જીત મળી હતી. કૉંગ્રેસે સૌથી વધુ બેઠકો જીતી હતી. અપક્ષ અને અન્ય પાર્ટીની મદદથી કૉંગ્રેસે સરકાર બનાવી હતી. જો કે કમલનાથના નેતૃત્વવાળી કૉંગ્રેસ સરકાર માત્ર 15 મહિના જ ચાલી શકી હતી. ત્યારબાદ કૉંગ્રેસની સરકાર ધ્વસ્ત થઈ ગઈ અને ભાજપે સરકાર બનાવી લીધી હતી.
વિધાનસભા ચૂંટણી 2018માં કઈ બેઠક કોણ જીત્યુ?
વિધાનસભા બેઠક | વિજેતા | ||
ક્રમ | નામ | ઉમેદવાર | પક્ષ |
1 | શીહોપુર | બાબુ જંડેલ | કૉંગ્રેસ |
2 | વિજયપુર | સીતારામ આદિવાસી | ભાજપ |
3 | સાબલ ગઢ | બૈજનાથ કુશ્વાહા | કૉંગ્રેસ |
4 | જુરા | બનવારીલાલ શર્મા | કૉંગ્રેસ |
5 | સુમાવાલી | અદલ સિંઘ કનસાના | કૉંગ્રેસ |
6 | મોરેના | રઘુરાજ સિંઘ કનસાના | કૉંગ્રેસ |
7 | દીમાની | ગીરીરાજ દાંડોતિયા | કૉંગ્રેસ |
8 | અંબા(એસસી) | કમલેશ જાટવ | કૉંગ્રેસ |
9 | અતેર | અરવિંદ સિંઘ ભદોરિયા | ભાજપ |
10 | ભીંડ | સંજીવ સિંઘ | બીએસપી |
11 | લાહર | ડૉ. ગોવિંદ સિંઘ | કૉંગ્રેસ |
12 | મેહગામ | ઓ.પી.એસ. ભદોરિયા | કૉંગ્રેસ |
13 | ગોહાદ(એસસી) | રણવીર જાટવ | કૉંગ્રેસ |
14 | ગ્વાલિયર(ગ્રામીણ) | ભરત સિંઘ કુશ્વાહા | ભાજપ |
15 | ગ્વાલિયર | પ્રધુમન સિંઘ તોમર | કૉંગ્રેસ |
16 | ગ્વાલિયર પૂર્વ | મુન્નાલાલ ગોયલ | કૉંગ્રેસ |
17 | ગ્વાલિયર દક્ષિણ | પ્રવિણ પાઠક | કૉંગ્રેસ |
18 | ભિટારવર | લખન સિંઘ યાદવ | કૉંગ્રેસ |
19 | દેબરા(એસસી) | ઈમરતી દેવી | કૉંગ્રેસ |
20 | શ્વેદા | ઘનશ્યામ સિંઘ | કૉંગ્રેસ |
21 | ભાંદર (એસસી) | રક્ષા સરોનિયા | કૉંગ્રેસ |
22 | દાતિયા | ડૉ. નરોત્તમ મિશ્રા | ભાજપ |
23 | કરેરા (એસસી) | જસમત જાતવે ચિત્રી | કૉંગ્રેસ |
24 | પોહરી | સુરેશ રાથખેડા ધાકડ | કૉંગ્રેસ |
25 | શિવપુરી | યશોધરા રાજે સિસોદિયા | કૉંગ્રેસ |
26 | પિછોરે | કે. પી. સિંઘ | કૉંગ્રેસ |
27 | કોલારસ | બિરેન્દ્ર રઘુવંશી | ભાજપ |
28 | બામોરી | મહેન્દ્ર સિંઘ સિસોદિયા | કૉંગ્રેસ |
29 | ગુના (એસસી) | ગોપીલાલ જાટવ | ભાજપ |
30 | ચાચુરા | લક્ષ્મણ સિંઘ | કૉંગ્રેસ |
31 | રાઘવગઢ | જયવર્ધન સિંઘ | કૉંગ્રેસ |
32 | અશોક નગર(એસસી) | જયપાલ સિંઘ યાદવ | કૉંગ્રેસ |
33 | ચંદેરી | ગોપાલ સિંઘ ચૌહાણ | કૉંગ્રેસ |
34 | મુંગાવલી | બ્રજેન્દ્ર સિંઘ યાદવ | કૉંગ્રેસ |
35 | બિના (એસસી) | મહેશ રાય | ભાજપ |
36 | ખુરાઈ | ભુપેન્દ્ર ભૈયા | ભાજપ |
37 | સુરખી | ગોવિંદ સિંઘ રાજપુત | કૉંગ્રેસ |
38 | દીઓરી | હર્ષ યાદવ | કૉંગ્રેસ |
39 | રેહલી | ગોપાલ ભાર્ગવ | ભાજપ |
40 | નારયોલી (એસસી) | પ્રદીપ લારિયા | ભાજપ |
41 | સાગર | શૈલેન્દ્ર જૈન | ભાજપ |
42 | બંદા | તરબાર સિંઘ | કૉંગ્રેસ |
43 | તિકમગઢ | રાકેશ ગિરિ | ભાજપ |
44 | જતારા(એસસી) | હરિશંકર ખાટિક | ભાજપ |
45 | પૃથ્વીપુર | બ્રજેન્દ્ર સિંઘ રાઠોડ | કૉંગ્રેસ |
46 | નિવારી | અનિલ જૈન | ભાજપ |
47 | ખડગપુર | રાહુલ સિંઘ લોધી | ભાજપ |
48 | મહારાજપુર | નીરજ વિનોદ દિક્ષિત | કૉંગ્રેસ |
49 | ચંદલા (એસસી) | રાજેશકુમાર પ્રજાપતિ | ભાજપ |
50 | રાજનગર | વિક્રમ સિંઘ | કૉગ્રેસ |
51 | છત્તરપુર | આલોક ચતુર્વેદી | કૉંગ્રેસ |
52 | બિજાવર | રાજેશ શુક્લા | ભાજપ |
53 | મલ્હારા | કુંવર પ્રદ્યુમન સિંઘ લોધી | કૉંગ્રેસ |
54 | પથરિયા | રામબાઈ ગોવિંદ સિંઘ | બીએસપી |
55 | દામોહ | રાહુલ સિંઘ | કૉંગ્રેસ |
56 | જાબેરા | ધર્મેન્દ્ર ભાવ સિંઘ લોધી | ભાજપ |
57 | હત્તા (એસસી) | રામકલી તંતુવા | ભાજપ |
58 | પવઈ | પ્રહલાદ લોધી | ભાજપ |
59 | ગુંનાઓર (એસસી) | શિવદયાલ બાગરી | કૉંગ્રેસ |
60 | પન્ના | બ્રિજેન્દ્ર પ્રતાપ સિંઘ | ભાજપ |
61 | ચિત્રકૂટ | નીલાન્શુ ચતુર્વેદી | કૉંગ્રેસ |
62 | રાયગામ (એસસી) | જુગલ કિશોર બાગરી | ભાજપ |
63 | સતના | ડબ્બુ સિદ્ધાર્થ | કૉંગ્રેસ |
64 | નાગોદ | નાગેન્દ્ર સિંઘ | ભાજપ |
65 | મૈહાર | નારાયણ ત્રિપાઠી | ભાજપ |
66 | અમરપટ્ટન | રામખીલાવન પટેલ | ભાજપ |
67 | રામપુર-બેઘેલાન | વિક્રમ સિંઘ | ભાજપ |
68 | સિરમોર | દિવ્ય રાજ સિંઘ | ભાજપ |
69 | સેમારિયા | કે.પી. ત્રિપાઠી | ભાજપ |
70 | તીયોંથાર | શ્યામ લાલ દ્વિવેદી | ભાજપ |
71 | મોગંજ | પ્રદીપ પટેલ | ભાજપ |
72 | દીયોતાલાબ | ગીરીશ ગૌતમ | ભાજપ |
73 | માંગ્વાન (એસસી) | પંચુલાલ પ્રજાપતિ | ભાજપ |
74 | રીવા | રાજેન્દ્ર શુક્લા | ભાજપ |
75 | ગુર | નાગેન્દ્ર સિંઘ | ભાજપ |
76 | ચુરહટ | શારાદેંદુ તિવારી | ભાજપ |
77 | સિધિ | કેદારનાથ શુક્લા | ભાજપ |
78 | સિંહાવલ | કમલેશ્વર પટેલ | કૉંગ્રેસ |
79 | ચિતરંગી (એસટી) | અમર સિંઘ | ભાજપ |
80 | સિંગરૌલી | રામલલ્લુ વૈશ્ય | ભાજપ |
81 | દેવાસર (એસસી) | સુભાષ રામ ચરિત્ર | ભાજપ |
82 | ધોહાની(એસટી) | કુંવર સિંઘ ટેકમ | ભાજપ |
83 | બીઓહારી (એસટી) | શરદ કોલ | ભાજપ |
84 | જૈસીંગનગર(એસટી) | જૈસીંગ મારાવી | ભાજપ |
85 | જેતપુર(એસટી) | મનિષા સિંઘ | ભાજપ |
86 | કોતમા | સુનીલ સરફ | કૉંગ્રેસ |
87 | અનુપુર(એસટી) | બિસાહુલાલ સિંઘ | કૉંગ્રેસ |
88 | પુષ્પરાજગઢ (એસટી) | ફુંદેલાલ સિંઘ માર્કો | કૉંગ્રેસ |
89 | બાંધવગઢ (એસટી) | શિવનારાયણ સિંઘ | ભાજપ |
90 | માનપુર (એસટી) | મીના સિંઘ | ભાજપ |
91 | બરવાડા (એસટી) | વિજય રાઘવેન્દ્ર સિંઘ | કૉંગ્રેસ |
92 | વિજયરાઘવગઢ | સંજય સત્યેન્દ્ર પાઠક | ભાજપ |
93 | મુરવાડા | સંદીપ શ્રી પ્રસાદ જૈસ્વાલ | ભાજપ |
94 | બાહોરીબંધ | પ્રણય પ્રભાત પાંડે | ભાજપ |
95 | પાટણ | અજય વિશ્નોઈ | ભાજપ |
96 | બાર્ગી | સંજય યાદવ | કૉંગ્રેસ |
97 | જબલપુર પૂર્વ (એસસી) | લખમણ ઘાંઘોરિયા | કૉંગ્રેસ |
98 | જબલપુર ઉત્તર | વિનય સકસેના | કૉંગ્રેસ |
99 | જબલપુર કેન્ટોન્મેન્ટ | અશોક રોહાની | ભાજપ |
100 | જબલપુર પશ્ચિમ | તરુણ ભાનોટ | કૉંગ્રેસ |
101 | પાનગર | સુશીલ કુમાર તિવારી | ભાજપ |
102 | સિહોરા (એસટી) | નંદી મારાવી | ભાજપ |
103 | શાહપુરા (એસટી) | ભૂપેન્દ્ર મારાવી | કૉંગ્રેસ |
104 | ડિંડોરી (એસટી) | ઓમકાર સિંઘ માર્કમ | કૉંગ્રેસ |
105 | બિચ્છિયા (એસટી) | નારાયણ સિંઘ પટ્ટા | કૉંગ્રેસ |
106 | નિવાસ (એસટી) | ડૉ. અશોક માર્સકોલે | કૉંગ્રેસ |
107 | મંડળ (એસટી) | દેવસિંઘ સિયામ | ભાજપ |
108 | બૈહાર (એસટી) | સંજય ઉજકેય | કૉંગ્રેસ |
109 | લાંજી | હિના કવારે | કૉંગ્રેસ |
110 | પારસવાડા | રામ કિશોર નાનો કાવરે | ભાજપ |
111 | બાલઘાટ | ગૌરીશંકર બિસેન | ભાજપ |
112 | વારાસેની | પ્રદીપ જયસ્વાલ | અપક્ષ |
113 | કાતન્ગી | તામલાલ સહારે | કૉંગ્રેસ |
114 | બારઘાટ (એસટી) | અર્જુન સિંઘ કાકોડિયા | કૉંગ્રેસ |
115 | સીઓની | દિનેશ રાય મુનમુન | ભાજપ |
116 | કીઓલારી | રાકેશ પાલ સિંઘ | ભાજપ |
117 | લખનાદોન (એસટી) | યોગેન્દ્ર સિંઘ | કૉંગ્રેસ |
118 | ગોટેગામ (એસસી) | એન. પી. પ્રજાપતિ | કૉંગ્રેસ |
119 | નારસિંગપુર | જાલમ સિંઘ પટેલ | ભાજપ |
120 | તેંદુખેડા | સંજય શર્મા | કૉંગ્રેસ |
121 | ગદરવાડા | સુનીતા પટેલ | કૉંગ્રેસ |
122 | જુનાર્દિયો (એસટી) | સુનિલ યુકેય | કૉંગ્રેસ |
123 | અમરવાડા (એસટી) | કમલેશ પ્રતાપ શાહ | કૉંગ્રેસ |
124 | ચૌરી | ચૌધી સુજીત મેર સિંઘ | કૉંગ્રેસ |
125 | સૌનસર | વિજય રેવાનાથ ચોરે | કૉંગ્રેસ |
126 | છિંદવાડા | દીપક સક્સેના | કૉંગ્રેસ |
127 | પરાસિયા (એસસી) | સોહનલાલ બાલ્મિક | કૉંગ્રેસ |
128 | પાનધુર્ણા (એસટી) | નિલેશ પુસારામ ઉકેય | કૉંગ્રેસ |
129 | મુલતાઈ | સુખદેવ પાનસે | કૉંગ્રેસ |
130 | અમલા (એસસી) | ડૉ. યોગેશ પંડાગરે | ભાજપ |
131 | બેતુલ | નિલય વિનોદ ડાગા | કૉંગ્રેસ |
132 | ઘોડાડોંગરી (એસટી) | બ્રહ્મા ભાલાવી | કૉંગ્રેસ |
133 | ભૈંસદેહી (એસટી) | ધારમુ સિંઘ સિરસામ | કૉંગ્રેસ |
134 | તિમાર્નિ (એસટી) | સંજય શાહ | ભાજપ |
135 | હર્દા | કમલ પટેલ | ભાજપ |
136 | સીયોની-માળવા | પ્રેમશંકર કુંજીલાલ | ભાજપ |
137 | હોશંગાબાદ | ડૉ. સિતાસરન શર્મા | ભાજપ |
138 | સોહાગપુર | વિજયપાલ સિંઘ | ભાજપ |
139 | પિપરિયા (એસસી) | ઠાકુરદાસ નાગવંંશી | ભાજપ |
140 | ઉદેપુરા | દેવેન્દ્ર સિંઘ પટેલ | કૉંગ્રેસ |
141 | ભોજપુર | સુરેન્દ્ર પટવા | ભાજપ |
142 | સાંચી (એસસી) | ડૉ. પ્રભુરામ ચૌધરી | કૉંગ્રેસ |
143 | સિલવાની | રામપાલ સિંઘ | ભાજપ |
144 | વિદિશા | શશાંક ભાર્ગવ | કૉંગ્રેસ |
145 | બાસોડા | લીના જૈન | ભાજપ |
146 | કુરવાઈ (એસસી) | હરિ સિંઘ સાપરે | ભાજપ |
147 | સિરોન્જ | ઉમાકાન્ત શર્મા | ભાજપ |
148 | શમશાબાદ | રાજશ્રી સિંઘ | ભાજપ |
149 | બેરાસિયા (એસસી) | વિષ્ણુ ખત્રી | ભાજપ |
150 | ભોપાલ ઉત્તર | આરીફ આકીલ | કૉંગ્રેસ |
151 | નરેલા | વિશ્વાસ સારંગ | ભાજપ |
152 | ભોપાલ દ.પશ્ચિમ | પી.સી. શર્મા | કૉંગ્રેસ |
153 | ભોપાલ મધ્ય | આરિફ મસૂદ | કૉંગ્રેસ |
154 | ગોવિંદપુરા | ક્રિષ્ણા ગૌર | ભાજપ |
155 | હુઝુર | રામેશ્વર શર્મા | ભાજપ |
156 | બુધની | શિવરાજ સિંહ ચૌહાણ | ભાજપ |
157 | આશ્ટા (એસસી) | રઘુનાથ સિંઘ માલવીયા | ભાજપ |
158 | ઈચ્છાવાર | કરન સિંઘ વર્મા | ભાજપ |
159 | સીહોર | સુદેશ રાય | ભાજપ |
160 | નરસિંગગઢ | રાજ્યવર્ધન સિંઘ | ભાજપ |
161 | બાઈલોરા | ગોવર્ધન ડાંગી | કૉંગ્રેસ |
162 | રાજગઢ | બાપુસિંઘ તનવર | કૉંગ્રેસ |
163 | ખિલચીપુર | પ્રિયવ્રત સિંઘ | કૉંગ્રેસ |
164 | સારંગપુર(એસસી) | કુંવરજી કોઠાર | ભાજપ |
165 | સુસનેર | વિક્રમ સિંઘ રાણા | અપક્ષ |
166 | અગર (એસસી) | મનોહર ઉન્તવાલ | ભાજપ |
167 | શાજપુર | હુકુમ સિંઘ કરાડા | કૉંગ્રેસ |
168 | સુજલપુર | ઈંદર સિંઘ પરમાર | ભાજપ |
169 | કાલાપીપલ | કુનાલ ચૌધરી | કૉંગ્રેસ |
170 | સોનકાચ (એસસી) | સજ્જન સિંઘ વર્મા | કૉંગ્રેસ |
171 | દેવાસ | ગાયત્રી રાજે | ભાજપ |
172 | હાટપીપલિયા | મનોજ ચૌધરી | કૉંગ્રેસ |
173 | ખાતેગામ | આશિષ ગોવિંદ શર્મા | ભાજપ |
174 | બાગલી (એસટી) | પહાડ સિંઘ કનોજ | ભાજપ |
175 | માંધાતા | નારાયણ પટેલ | કૉંગ્રેસ |
176 | હરસુડ (એસટી) | કુંવર વિજય સિંઘ | ભાજપ |
177 | ખંડવા (એસસી) | દેવેન્દ્ર વર્મા | ભાજપ |
178 | પાનધાના (એસટી) | રામ ડાંગોરે | ભાજપ |
179 | નીપાનગર (એસટી) | સુમિત્રા દેવી કેસડેકર | કૉંગ્રેસ |
180 | બુરહાનપુર | ઠાકુર સુરેન્દ્ર સિંઘ | અપક્ષ |
181 | ભીકાગામ (એસટી) | ડૉ. ધ્યાનસિંઘ સોલંકી | કૉંગ્રેસ |
182 | બારવાહ | સચિન બિરલા | કૉંગ્રેસ |
183 | મહેશ્વર (એસસી) | ડૉ. વિજયલક્ષ્મી સાધો | કૉંગ્રેસ |
184 | કસારવાડ | સચીન યાદવ | કૉંગ્રેસ |
185 | ખારગામ | રવિ જોશી | કૉંગ્રેસ |
186 | ભગવાનપુરા (એસટી) | કેદાર દાવર | અપક્ષ |
187 | સેંધવા (એસટી) | ગ્યારસિલાલ રાવત | કૉંગ્રેસ |
188 | રાજપુર (એસટી) | બાલા બચ્ચન | કૉંગ્રેસ |
189 | પાનસેમલ (એસટી) | સુશ્રી કિરાડે | કૉંગ્રેસ |
190 | બરવાની (એસટી) | પ્રેમસિંઘ | ભાજપ |
191 | અલીરાજપુર (એસટી) | મુકેશ રાવત | કૉંગ્રેસ |
192 | જોબત (એસટી) | કલાવતી ભુરિયા | કૉંગ્રેસ |
193 | જાબુઆ (એસટી) | ગુમાન સિંઘ ડામોર | ભાજપ |
194 | થન્ડલા (એસટી) | વીર સિંઘ ભુરિયા | કૉંગ્રેસ |
195 | પેટલાવાડ (એસટી) | વાલ સિંઘ મૈદા | કૉંગ્રેસ |
196 | સરદારપુર (એસટી) | પ્રતાપ ગ્રેવાલ | કૉંગ્રેસ |
197 | ગંધવાની (એસટી) | ઉમંગ સિંઘર | કૉંગ્રેસ |
198 | કુક્શી (એસટી) | સુરેન્દ્ર સિંઘ દત્તીગામ | કૉંગ્રેસ |
199 | મનવાર (એસટી) | ડૉ. હિરાલાલ અલવા | કૉંગ્રેસ |
200 | ધર્મપુરી (એસટી) | પંચીલાલ મેડા | કૉંગ્રેસ |
201 | ધાર | નીના વિક્રમ વર્મા | ભાજપ |
202 | બડંવાર | રાજવર્ધન સિંઘ વર્મા | ભાજપ |
203 | દેપલપુર | વિશાલ જગદીશ પટેલ | કૉંગ્રેસ |
204 | ઈન્દોર-1 | સંજય શુક્લા | કૉંગ્રેસ |
205 | ઈન્દોર-2 | રમેશ મેન્ડોલા | ભાજપ |
206 | ઈન્દોર-3 | આકાશ વિજયવર્ગીય | ભાજપ |
207 | ઈન્દોર-4 | માલીની ગૌર | ભાજપ |
208 | ઈન્દોર-5 | મહેન્દ્ર હાર્દિય | ભાજપ |
209 | ડૉ. આંબેડકરનગર-મહો | ઉષા ઠાકુર | ભાજપ |
210 | રાવ | જીતુ પટવારી | કૉંગ્રેસ |
211 | સાનવર | તુલસી સિલવટ | કૉંગ્રેસ |
212 | નાગદા-ખાચરોડ | દિલીપ ગુર્જર | કૉંગ્રેસ |
213 | મહિદપુર | બહાદુર સિંઘ ચૌહાણ | ભાજપ |
214 | તરાના (એસસી) | મહેશ પરમાર | કૉંગ્રેસ |
215 | ઘટિયા (એસસી) | રામલાલ માલવિયા | કૉંગ્રેસ |
216 | ઉજ્જૈન ઉત્તર | પારસ ચંદ્ર જૈન | ભાજપ |
217 | ઉજ્જૈન દક્ષિણ | ડૉ. મોહન યાદવ | ભાજપ |
218 | બડનગર | મુરલી મોરવલ | કૉંગ્રેસ |
219 | રતલામ ગ્રામ્ય (એસટી) | દિલીપ કુમાર મકવાણા | ભાજપ |
220 | રતલામ સિટી | ચેતન્ય કશ્યપ | ભાજપ |
221 | સૈલાના (એસટી) | હર્ષ ગેહલોત | કૉંગ્રેસ |
222 | જાઓરા | રાજેન્દ્ર પાંડે | ભાજપ |
223 | આલોટ (એસસી) | મનોજ ચાવલા | કૉંગ્રેસ |
224 | મંડસૌર | યશપાલ સિંઘ સિસોદીયા | ભાજપ |
225 | મલ્હારગઢ (એસસી) | જગદીશ દેવડા | ભાજપ |
226 | સુવારસા | હરદીપ સિંઘ ડાંગ | કૉંગ્રેસ |
227 | ગારોઠ | દેવીલાલ ધાકડ | ભાજપ |
228 | મનાસા | અનિરુદ્ધ મારુ | ભાજપ |
229 | નીમુચ | દિલિપ સિંઘ પરિહાર | ભાજપ |
230 | જવાદ | ઓમ પ્રકાશ સાખલેચા | ભાજપ |