ETV Bharat / bharat

LIVE UPDATE: ગુજરાતમાં 2020ની છેલ્લી સાંજનો કેવો છે માહોલ

author img

By

Published : Dec 31, 2020, 6:17 PM IST

Updated : Dec 31, 2020, 9:27 PM IST

21:24 December 31

2020ના છેલ્લા દિવસનો અમદાવાદનો માહોલ

2020ના છેલ્લા દિવસનો અમદાવાદનો માહોલ
  • 31 ડિસેમ્બરે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે સઘન ચેકીંગ
  • રોડ પર ટ્રાફિકની સર્જાઈ રહી છે સમસ્યાઓ
  • લોકોને કરવામાં આવી રહી છે અપીલ  
  • ઘરે જલ્દી જવા અને રાત્રે બહાર ન નીકળવા માટે પોલીસ અને પ્રશાસન દ્વારા અપીલ
  • લોકો ઘરમાં જ રહી ને નવા વર્ષને આવકારશે
  • અમદાવાદમાં લોકો ઘરની બહાર ન નીકળે તે માટે કર્ફ્યુ લગાવી દેવાયું છે.

અમદાવાદઃ શહેરમાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરી છે અને જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ કર્ફ્યુનો ભંગ ન કરે અને જો કોઈ ભંગ કરશે તો કર્ફ્યુ ભંગનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

21:04 December 31

2020ના છેલ્લા દિવસનો સુરતનો માહોલ

2020ના છેલ્લા દિવસનો સુરતનો માહોલ

સુરતઃ શહેરમાં દર વર્ષે હર્ષોલ્લાસ અને જોશ સાથે નવા વર્ષના આગમનને લઇ પૂર્વ તૈયારીઓ કરવામાં આવતી હતી. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી કોઈ પણ આયોજનની પરવાનગી તંત્ર દ્વારા આપવામાં આવી નથી. ગણતરીના કલાકોમાં નવા વર્ષના આગમન થનાર છે. ત્યારે સુરત પોલીસે લોકો કોરોના ગાઈડલાઈનનો પાલન કરે આ હેતુથી ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધું છે. બેરીકેટ લગાવી દરેક વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી છે. સાથે સિંગલયુઝ બ્રિથ એનલાઈઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. જેથી તપાસની સાથે-સાથે સંક્રમણ ન થાય એની તકેદારી લેવાઈ છે. આ સાથે સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ રોડ ઉપર હાથમાં પેમ્પલેટ લઈ લોકોને કોરોના સંક્રમણ અંગે જાગૃત કરી રહ્યા છે. શહેરના સીમાડા વિસ્તારમાં આવેલા ડ્રોનથી નજર રાખવામાં આવશે.

20:49 December 31

2020ની સંધ્યાએ મહેસાણાના બજારોમાં નિરાશા દેખાય

2020ની સંધ્યાએ મહેસાણાના બજારોમાં નિરસ દેખાયો
  • 2020ના અંતિમ દિવસે 31stની સંધ્યાએ મહેસાણાના બજારોમાં નિરાશા દેખાય
  • 2020ના અંતિમ દિવસે બજારોમાં ઓછી ભીડભાળ રહી
  • લોકોએ કોરોનાને પગલે બજારોમાં જવાનું ટાળ્યું
  • બજારોમાં નિરાશા જોવા મળ્યી
  • મહેસાણાના બજારો 2020 વર્ષના છેલ્લા દિવસ નિરાશા રહ્યો
  • દર વર્ષની સરખામણીએ આ વર્ષે કોરોનાને લઇ 31stની તૈયારીઓ પણ ફિક્કી પડી.!

20:39 December 31

ભાવનગરમાં 31stની સંધ્યાએ શાંતિનો માહોલ

ભાવનગરમાં 31stની સંધ્યાએ શાંતિનો માહોલ
  • 31સ્ટની સંધ્યાએ ભાવનગરમાં શાંતિ  
  • પોલીસનું રાત્રે ચુસ્ત હશે ચેકીંગ
  • પોલીસ દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ  
  • ભાવનગરમાં કરફ્યુ નથી પણ માહોલ કરફ્યુ જેવો

ભાવનગરમાં 31stની ઉજવણી માટે શહેરમાં કોઈ હલચલ જોવા મળતી નથી. શહેરના એવરગ્રીન કહેવાતા રોડ પર લોકો નહિવત જોવા મળી રહ્યા છે. તો પોલીસ પણ લોકો કોવિડની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરે નહિ માટે ચુસ્ત વ્યવસ્થાનું આયોજન કર્યું છે. ભાવનગરમાં 31સ્ટની પૂર્વ સંધ્યાએ માહોલ શાંત જોવા મળ્યો છે, જો કે ભાવનગરમાં કરફ્યુ નથી પણ માહોલ કરફ્યુ જેવો બનતો જાય છે.

20:27 December 31

2020ના છેલ્લા દિવસનો વલસાડનો માહોલ

2020ના છેલ્લા દિવસનો વલસાડનો માહોલ
  • રોડ રસ્તાઓ ઉપર સામાન્ય દિવસોમાં દેખાતી ભીડ પણ ઓછી જોવા મળી
  • બજારોમાં ખીરીદી માટે પણ લોકો ખૂબ ઓછા જોવા મળ્યા  
  • લોકોમાં 2021 વર્ષનો ઉત્સાહ પણ નહિવત પ્રમાણમાં જોવા મળ્યો  
  • લોકોમાં 2021નો ઉત્સાહ પણ ખૂબ નહિવત
  • બજારો માં લોકોની ભીડ જે ખીરીદી માટે ઉમટી પડે છે તેમાં કમી જોવા મળી 

20:18 December 31

2020ના છેલ્લા દિવસે જામનગરની બજારોમાં લોકોની જોવા મળી ચહલપહલ

  • જામનગરમાં નવા વર્ષની પાર્ટી યોજનાર સામે લેવાશે પગલા
  • આજે રાત્રે 12 વાગ્યા બાદ 2021નું વર્ષ શરૂ થવાનું છે 
  • વિશ્વભરમાં 2021ના વધામણા હર્ષભરે કરવામાં આવે છે
  • જો કે આ વર્ષે કોરોના મહામારી હોવાથી લોકોની ભીડ થર્ટી ફર્સ્ટની ઊજવણીમાં એકઠી ન થયા તે માટે રાજ્ય સરકારે મેગા સિટીમાં કરફ્યુની જાહેરાત કરી છે.
  • દર વર્ષે 20થી 25 જગ્યાએ નવા વર્ષની પાર્ટીનું થતું આયોજન
  • કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે પોલીસ કરશે ગુનો દાખલ

20:03 December 31

2020ના છેલ્લા દિવસનો અરવલ્લીનો માહોલ

2020ના છેલ્લા દિવસનો અરવલ્લીનો માહોલ
  • અરવલ્લીમાં ૩૧ ડીસેમ્બરની સાંજે જનજીવન સામાન્ય 
  • કોરોનાને લઇ બજારોમાં ગરાગી ઠપ્પ 
  • જિલ્લાની બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત 

અરવલ્લીઃ જિલ્લો સરહદી હોવાથી રાજસ્થાનથી મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવામાં આવે છે. 31 ડીસેમ્બરની રાત્રી દરમ્યાન ગુજરાતમાં કેટલીય જગ્યાઓએ દારૂની મહેફીલો મંડાતી હોય છે. આ પરિસ્થિતિની ધ્યાને રાખી અરવલ્લી જિલ્લાની શામળાજી અને ઉન્ડવા સરહદો પર છેલ્લા એક સપ્તાહથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બોર્ડર પરથી પસાર થતા વાહનોનું ચેંકીગ હાથ ધરવામાં આવી રહ્યુ છે.

19:35 December 31

2020ના છેલ્લા દિવસનો પોરબંદરનો માહોલ

2020ના છેલ્લા દિવસનો પોરબંદરનો માહોલ

પોરબંદરઃ 2020નું વર્ષ પોરબંદરના લોકો માટે કપરો કાળ લઈને આવ્યું હતું કોરોના જેવી મહામારીના કારણે પોરબંદર જિલ્લા અને શહેરની સ્થિતિ કથળી ગઇ હતી. ત્યારે અનેક વાવાઝોડાને કુદરતી આફતો સામે જજુમી પોરબંદર અનેકવાર ઊભું થયું છે, ત્યારે પોરબંદર શહેર જે ગાંધીજીના જન્મ સ્થળ અને કૃષ્ણ-સુદામાની ધર્મભૂમિ તરીકે પણ ઓળખાય છે. કોરોના કાળના લોકડાઉનના સમયમાં પણ લોકોએ અનેક મુશ્કેલીમાંથી પસાર થઈ ફરીથી સામાન્ય જીવનમાં પરિવર્તન થયા છે, ત્યારે આજના વર્ષના છેલ્લા દિવસે આશા રાખીએ કે 2021 સારુ આવે.

19:25 December 31

2020ના અંતિમ દિવસનો રાજકોટમાં છે કેવો છે માહોલ

રાજકોટઃ આજે વર્ષ 2020નો અંતિમ દિવસ છે. ત્યારે વર્ષના અંતિમ દિવસે રાજકોટમાં સામાન્ય માહોલ જોવા મળ્યો હતો. કોરોનાની પરિસ્થિતિને લઈને રાજકોટમાં રાત્રી કરફ્યુ પણ લગાડવામાં આવ્યું છે. જેને લઈને નવા વર્ષની ઉજવણીને લઈને પણ આ વર્ષે લોકોમાં નિરૂત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે નવા વર્ષની શરૂઆત થવાની છે. રાજકોટવાસીઓ પણ નવું તમામ લોકો માટે સારું રહે તેવી આશા રાખી રહ્યા છે.

18:59 December 31

31 ડિસેમ્બરનો બનાસકાંઠા જિલ્લાનો માહોલ

31 ડિસેમ્બરનો બનાસકાંઠા જિલ્લામાં માહોલ
  • કોરોનાવાયરસના કારણે બજારો બની સુમસામ
  • માઉન્ટ આબુમાં 31 ડિસેમ્બરમાં પર્યટકોની સંખ્યામાં ઘટાડો
  • દર વર્ષે ઉજવાતા 31 ડિસેમ્બરમાં તમામ પ્રોગ્રામો બંધ
  • રાજસ્થાનથી પ્રવેશતા તમામ લોકો પર પોલીસની બાજ નજર

બનાસકાંઠાઃ આજે 2020નો અંતિમ દિવસ છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના કારણે લોકોના જનજીવન પર સૌથી મોટી અસર જોવા મળી હતી. બીજી તરફ કોરોના મહામારીના કારણે આજે વર્ષના અંતિમ દિવસે રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ પર્યટકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો.

18:36 December 31

2020ના છેલ્લા દિવસનો મોરબીની નજારો ઈટીવી ભારતના કેમેરામાં કેદ

મોરબીઃ આજે 31 ડીસેમ્બર અને વર્ષનો અંતિમ દિવસ છે, ત્યારે ઈટીવી ભારતની ટીમના કેમેરામાં વર્ષના છેલ્લા દિવસના મોરબીના દર્શ્યો કેદ થયા છે, તો કોરોના મહામારીને પગલે 31 ડીસેમ્બરની રાત્રે પાર્ટીનું આયોજન ન થાય અને કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ ખડેપગે કામગીરી કરી છે. 

18:11 December 31

LIVE UPDATE: ગુજરાતમાં 2020ની છેલ્લી સાંજનો કેવો છે માહોલ

  • ગુજરાતમાં 2020ની છેલ્લી સાંજનો માહોલ
  • રાજ્યમાં પોલીસ દ્વારા દરેક વાહનનું ચેકિંગ હાથ ધરાયું
  • રાજ્યમાં જાહેરમાં યોજાતી પાર્ટીઓ પર પ્રતિબંધ

Last Updated : Dec 31, 2020, 9:27 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.