ETV Bharat / bharat

'લંકાની લાડીને ઘોઘાનો વર', યુએસની છોકરીએ પંજાબના છોકરા સાથે કર્યા લગ્ન

લવપ્રીત સિંહ લવલી (Lovepreet Singh Lovely Dubai) દુબઈમાં નોકરી કરતો હતો. તે જ સમયે, ફેસબુક પર તેની મિત્રતા અમેરિકામાં રહેતી સ્ટીવટ સાથે થઈ. બંનેની મિત્રતા પ્રેમમાં પરિણમી અને વાત લગ્ન સુધી પહોંચી.

author img

By

Published : Apr 5, 2022, 6:27 PM IST

'લંકાની લાડીને ઘોઘાનો વર', યુએસની છોકરીએ પંજાબના છોકરા સાથે કર્યા લગ્ન
'લંકાની લાડીને ઘોઘાનો વર', યુએસની છોકરીએ પંજાબના છોકરા સાથે કર્યા લગ્ન

કપૂરથલાઃ કપૂરથલાના ફાતુઢિંગા ગામના લવપ્રીત સિંહ લવલીના (Lovepreet Singh Lovely Dubai) સંબંધીઓએ ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ અમેરિકન તેમની વહુ બનશે. પણ લવપ્રીતના નસીબમાં સ્ટીવટનો સહારો લખાયેલો હતો એટલે બંનેએ લગ્ન કરી લીધા. લવપ્રીત સિંહ લવલીના નજીકના મિત્રોએ જણાવ્યું કે, લવપ્રીત સિંહ લવલી દુબઈમાં નોકરી કરતો હતો. તે જ સમયે, ફેસબુક પર તેની મિત્રતા (Friendship through Facebook) અમેરિકામાં રહેતા સ્ટીવ સાથે થઈ. બંનેની મિત્રતા પ્રેમમાં પરિણમી અને વાત લગ્ન સુધી પહોંચી.

આ પણ વાંચો: Valentines Day 2022 : લગ્ન પહેલા દિલ, લગ્ન પછી લીવર... આ રીતે પ્રેમ થયો સાબિત!

અમેરિકન યુવતી લવપ્રીતના ઘરે: લવપ્રીતના કહેવા પર સ્ટીવટ અમેરિકાથી ભારત આવી હતી. તે કપૂરથલાના ફાતુઢિંગા ગામમાં આવી હતી, જ્યાં 28 માર્ચે તેણે લવપ્રીત સાથે ગામના ગુરુદ્વારા સાહિબમાં શીખ રીતિ-રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા. હવે અમેરિકન યુવતી લવપ્રીતના ઘરે રહે છે. લવપ્રીતે કહ્યું કે, બંનેને ભાષાની સમસ્યા છે, પરંતુ ધીમે ધીમે બધું સારું થઈ જશે. સ્ટીવટે કહ્યું કે, યુએસએથી ભારત આવવામાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ તેણે હાર ન માની અને પોતાના પ્રેમ સુધી પહોંચવા માટે સાત સમુદ્ર પાર કર્યા.

આ પણ વાંચો: Indian culture: વિદેશી યુગલે ભારતીય સંસ્કૃતિ અને હિંદુ રીતિ-રીવાજ મુજબ લગ્ન કર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.