ETV Bharat / bharat

Fodder Scam Case: લાલુ પ્રસાદ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ, જામીન અરજી પર આજે સુનાવણી

ઝારખંડ હાઈકોર્ટમાં આજે (22 એપ્રિલ) RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સાથે સંકળાયેલા ચારા કૌભાંડ કેસ (Fodder Scam Case)માં સુનાવણી હાથ ધરવામાં આવશે. લાલુ પ્રસાદની માંદગી, ઉંમર અને જેલમાં અડધી સજા ભોગવવાને કારણે જામીન અરજી કરવામાં આવી છે.

Fodder Scam Case: લાલુ પ્રસાદની જામીન અરજી પર આજે સુનાવણી

author img

By

Published : Apr 22, 2022, 10:34 AM IST

રાંચી: ડોરાન્ડા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર ઉપાડ (fraudulent withdrawal case)ના મામલામાં લાલુ પ્રસાદ માટે આજનો દિવસ (22 એપ્રિલ) ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાઈકોર્ટ (The Jharkhand High Court )માં દાખલ કરવામાં આવેલી લાલુ પ્રસાદની જામીન અરજી પર સુનાવણી થશે. લાલુ પ્રસાદના જામીનને લઈને સમર્થકો અને પરિવારજનોની નજર હાઈકોર્ટ પર ટકેલી છે.

લાલુ પ્રસાદની જામીન અરજીઃ આ પહેલા લાલુ પ્રસાદના કેસને લઈને હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબ સીબીઆઈ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. લાલુ પ્રસાદની જામીન અરજી હાઈકોર્ટના જસ્ટિસ અપરેશ કુમાર સિંહની કોર્ટમાં સુનાવણી માટે સૂચિબદ્ધ છે. અરજીકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં લાલુ પ્રસાદ (RJD chief Lalu Prasad )ને બીમારી, ઉંમર અને જેલમાં અડધી સજા ભોગવવાનું કારણ આપીને જામીનની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Azan vs Hanuman Chalisa controversy: રાજ ઠાકરેની અપીલ બાદ હનુમાન ચાલીસાના વેચાણમાં અચાનક વધારો થયો

અગાઉની સુનાવણીમાં ઝારખંડ હાઈકોર્ટે અરજીમાં રહેલી ભૂલને દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે સીબીઆઈને જવાબ રજૂ કરવા પણ કહેવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે પ્રખ્યાત ચારા કૌભાંડ કેસ (Fodder Scam Case)ના સૌથી મોટા કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે લાલુ પ્રસાદને દોષિત માનીને 5 વર્ષની જેલની સજા સંભળાવી છે. લાલુ પ્રસાદ તરફથી સજા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે. આ સાથે જ જામીન માટે અરજી પણ દાખલ કરવામાં આવી છે. આ અરજી પર આજે સુનાવણી થશે.

આ પણ વાંચોઃ આતંકવાદીઓ મોટા હુમલાની યોજનામાં હતા, જમ્મુમાં ફરી એન્કાઉન્ટર, 1 જવાન શહીદ-4 ઘાયલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.