નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડે (West Indies all-rounder Kieron Pollard) IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આની જાહેરાત કરી છે. હવે તેણે IPLમાંથી (Kieron Pollard retires from IPL) નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા છે. પોલાર્ડે નિવૃત્તિ માટે એક લાંબી પોસ્ટ લખી છે, જેમાં તેણે કહ્યું છે કે, તે હજુ થોડા વર્ષ રમવા માંગતો હતો પરંતુ મેનેજમેન્ટ સાથે વાત કર્યા પછી તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.
-
💙 #OneFamily @mipaltan pic.twitter.com/4mDVKT3eu6
— Kieron Pollard (@KieronPollard55) November 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">💙 #OneFamily @mipaltan pic.twitter.com/4mDVKT3eu6
— Kieron Pollard (@KieronPollard55) November 15, 2022💙 #OneFamily @mipaltan pic.twitter.com/4mDVKT3eu6
— Kieron Pollard (@KieronPollard55) November 15, 2022
મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચનું પદ સ્વીકાર્યું છે: કિરોન પોલાર્ડે (Kieron Pollard) મુંબઈ ઈન્ડિયન્સ સાથે 5 આઈપીએલ અને 2 ચેમ્પિયન્સ લીગ ટ્રોફી જીતી છે. કિરોન પોલાર્ડે લખ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સે ઘણું બધું હાંસલ કર્યું છે અને હવે તેઓ પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે. આ કોઈ ભાવનાત્મક વિદાય નથી કારણ કે, મેં મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચનું પદ સ્વીકાર્યું છે.
-
🙏𝕋ℍ𝔼 𝕃𝕃𝕆ℝ𝔻 𝗛𝗔𝗦 𝗪𝗢𝗡 𝗜𝗧 𝗔𝗟𝗟 🏆#OneFamily #MumbaiIndians @KieronPollard55 pic.twitter.com/VPWTdWZEdH
— Mumbai Indians (@mipaltan) November 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">🙏𝕋ℍ𝔼 𝕃𝕃𝕆ℝ𝔻 𝗛𝗔𝗦 𝗪𝗢𝗡 𝗜𝗧 𝗔𝗟𝗟 🏆#OneFamily #MumbaiIndians @KieronPollard55 pic.twitter.com/VPWTdWZEdH
— Mumbai Indians (@mipaltan) November 15, 2022🙏𝕋ℍ𝔼 𝕃𝕃𝕆ℝ𝔻 𝗛𝗔𝗦 𝗪𝗢𝗡 𝗜𝗧 𝗔𝗟𝗟 🏆#OneFamily #MumbaiIndians @KieronPollard55 pic.twitter.com/VPWTdWZEdH
— Mumbai Indians (@mipaltan) November 15, 2022