ETV Bharat / bharat

કાઝીરંગા નેશનલ પાર્કમાં 5 સ્ટાર હોટલ બનાવવા નિર્ણય, પ્રવાસીઓ વધવાની આશા

author img

By

Published : Oct 21, 2022, 8:00 AM IST

Updated : Oct 21, 2022, 8:12 AM IST

બુધવારે આસામ કેબિનેટે કાઝીરંગામાં 5 સ્ટાર હોટલ (Kaziranga will soon get a 5 star hotel) વિકસાવવાનો નિર્ણય લીધો. આ હોટેલને હયાત ગ્રુપ ઓફ હોટેલ્સ (Hyatt Group of Hotels) દ્વારા પ્રવાસનને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે વિકસાવવામાં આવશે.

Etv Bharatઆસામ કેબિનેટે કાઝીરંગામાં 5 સ્ટાર હોટલ વિકસાવવાનો નિર્ણય લીધો

કાઝીરંગા: બુધવારે આસામ કેબિનેટે કાઝીરંગામાં 5 સ્ટાર હોટલ (Kaziranga will soon get a 5 star hotel) વિકસાવવાનો નિર્ણય લીધો. આ હોટેલને હયાત ગ્રુપ ઓફ હોટેલ્સ દ્વારા પ્રવાસનને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે વિકસાવવામાં આવશે. આસામ કેબિનેટે બુધવારે પ્રવાસનને વેગ આપવા માટે હોટેલ એન્ટરપ્રાઈઝ (Hyatt Group of Hotels) દ્વારા કાઝીરંગામાં એક હોટલ વિકસાવવાનો નિર્ણય લીધો હતો.

પ્રવાસીઓની સંખ્યામાં વધશે: કેબિનેટે મેદાનોમાં પહાડી જનજાતિ અને હિલ્સ વિસ્તારમાં રહેતા લોકો માટે પ્રમાણપત્રોમાં સાદી જનજાતિને જાહેર કરવા પગલાં લેવાની જાહેરાત કરી છે. પ્રમાણભૂત પ્રક્રિયા અંગેના માર્ગદર્શિકાને પણ મંજૂરી આપી દીધી છે. એવી પણ આશા રાખવામાં આવે છે કે, કાઝીરંગામાં હોટેલ તૈયાર થવાને કારણે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે. આ ઉપરાંત જુદા જુદા રાજ્યમાંથી આવતા પ્રવાસીઓને પણ હોટેલની સુવિધા મળી રહેશે. જોકે, દર વર્ષે મોટી સંખ્યામાં યુવાનો અહીં ટ્રેકિંગ કરવા માટે આવે છે.

આવકનું સાધન ઊભું થશે: હોટેલની સુવિધાથી પ્રવાસનની સાથોસાથ સ્થાનિક લોકો માટે પણ એક મોટા આવકનું સાધન ઊભું થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. અગાઉ વર્લ્ડ ટુરિઝમ ડે નિમિતે કાઝીરંગામાં એક મોટી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આસામની સાંસ્કૃતિક ઝાંખીના દર્શન થયા હતા.

Last Updated : Oct 21, 2022, 8:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.