ETV Bharat / bharat

કર્ણાટકમાં ભાજપના દિગ્ગજ નેતાનું થયું નિધન - ભાજપના નેતા ઉમેશ કટ્ટીનું મોત

કર્ણાટક ભાજપના દિગ્ગજ નેતા પ્રધાન ઉમેશ કટ્ટીનું હાર્ટ એટેકથી 61 વર્ષની વયે નિધન થયું છે. જેઓને હોસ્પિટલની સારવાર મળે તે પહેલા જ તેમને અંતિમ શ્વાસો લિધા હતા. સમગ્ર રાજકારણમાં અત્યારે શોકની લાગણી જોવા મળી રહી છે. Karnataka minister umesh katti passes away, Umesh Katti dies of heart attack, BJP Leader Umesh Katti Die

કર્ણાટકમાં ભાજપના દિગ્ગજ નેતાનું થયું નિધન

author img

By

Published : Sep 7, 2022, 7:03 AM IST

Updated : Sep 7, 2022, 9:24 AM IST

કર્ણાટક : કર્ણાટકના પ્રધાન ઉમેશ કટ્ટીનું મંગળવારે રાત્રે એક ખાનગી હોસ્પિટલમાં હાર્ટ એટેકથી 61 વર્ષની વયે અવસાન થયું છે( Karnataka minister umesh katti passes away). અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના પ્રધાન અને વન પ્રધાન કટ્ટીના પરિવારમાં પત્ની, પુત્ર અને પુત્રી છે. કટ્ટી અહીંના ડોલર્સ કોલોની સ્થિત તેમના નિવાસસ્થાનના બાથરૂમમાં પડી ગયા હતા અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા(Umesh Katti dies of heart attack).

હાર્ટ એટેકથી થયું મોત રાજ્યના રેવન્યુ મિનિસ્ટર આર અશોકે કહ્યું કે, ડોક્ટરોના જણાવ્યા અનુસાર કટ્ટીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યાં સુધીમાં તેમની નાડી બંધ થઈ ગઈ હતી. તેમણે કટ્ટીના મૃત્યુને ભારતીય જનતા પાર્ટી અને બેલાગવી જિલ્લા માટે મોટી ખોટ ગણાવી હતી. મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈ સહિત અનેક નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Last Updated : Sep 7, 2022, 9:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.