ETV Bharat / bharat

ચતુર શિયાળ, ઘણા સિંહો પણ એક સાથે શિકાર કરી શક્યા નહિ! જુઓ કેવી રીતે શિયાળ છટકી નીકળે છે - इंदौर जू के सियार का वीडियो

કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલય (Kamala Nehru Zoological Museum)માં બુધવારે પ્રવાસીઓને એક અનોખો નજારો જોવા મળ્યો. જ્યાં એક શિયાળ સિંહના ઘેરામાં ઘુસી ગયુ હતુ. તે પછી ઘણા સિંહો શિયાળનો શિકાર કરવા તેની પાછળ દોડ્યા.

ચતુર શિયાળ, ઘણા સિંહો પણ એક સાથે શિકાર કરી શક્યા નહિ! જુઓ કેવી રીતે શિયાળ છટકી નીકળે છે

author img

By

Published : Apr 14, 2022, 6:56 PM IST

ઈન્દોરઃ અલગ-અલગ જગ્યાએ સિંહો શિયાળ પર હુમલો (Indore zoo lion hunt video) કરતા જોવા મળ્યા હતા, પરંતુ શિયાળ તેની ઝડપી ગતિને કારણે સિંહને ચકમો આપીને ભાગી ગયુ હતુ. અથાગ પ્રયત્નો કર્યા પછી પણ સિંહ શિકાર કરી શક્યા નહિ અને શિયાળ બિડાણમાં બનાવેલા ખાડામાં સંતાઈ ગયું. પ્રાણી સંગ્રહાલયમાં ઉપસ્થિત દર્શકો પણ શિકારની લાઈવ ઘટના (Indore zoo lion hunt jackal) જોઈને રોમાંચિત થઈ ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.