ETV Bharat / bharat

કાલ ભૈરવ અષ્ઠમીના વ્રત વિશે જાણો, કાલ ભૈરવની પૂજાનું મહત્વ અને શુભ મુહૂર્ત વિશે પણ - નકારાત્મક શક્તિઓથી દૂર રહે

કાલભૈરવ ભગવાન શિવનો અવતાર મનાય છે. કહેવાય છે કે, આ દિવસે જે પણ ભક્ત કાલભૈરવની પૂજા કરે છે તે નકારાત્મક શક્તિઓથી દૂર રહે છે, કાલભૈરવની પૂજા થી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે

કાળાષ્ટમીના વ્રત વિશે જાણો, કાલ ભૈરવની પૂજાનું મહત્વ અને શુભ મુહૂર્ત વિશે પણ

author img

By

Published : Sep 28, 2021, 9:21 AM IST

Updated : Sep 28, 2021, 9:26 AM IST

  • કાલભૈરવ ભગવાન શિવનો અવતાર મનાય છે
  • કાલભૈરવની પૂજા થી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે.
  • ભૈરવને તાંત્રીક ના દેવ કહેવામા આવે છે

ન્યુઝ ડેસ્ક : હિંદુ ધર્મ ગ્રંથો અનુસાર દર મહિનાની કૃષ્ણપક્ષની આઠમે કાળાષ્ટમીનું વ્રત રાખવામાં આવે છે. આ દિવસ કાલભૈરવની પૂજા કરવામાં આવે છે. કાલભૈરવને ભગવાન શિવનોજ અવતાર માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસ જે પણ ભક્ત કાલભૈરવની પૂજા કરે છે તે ખરાબ શક્તિઓથી દૂર રહે છે. માન્યતા અનુસાર કળયુગમાં કાળ ભૈરવની ઉપાસના કરવાથી શીઘ્ર ફળ મળે છે. તો આવો જાનીએ કે કાલ ભૈરવ ને પ્રસન્ન કરવાથી પસંદગીનું ફળ મેળવવા માટે કઇ રીતે પૂજા કરવામાં આવે છે. શીવ જયારે ભૈરવના રૂરમાં પ્રગટ થયા તે જ દિવસે દુર્ગામાં ની પૂજાનું પણ અનેરુ મહત્વ રહેલું છે.

આ પણ વાંચો : 'રાગી'ના પોષણ મૂલ્યને જાણો છો ?

ભૈરવ પૂજનનું મહત્વ અને શુભ મુહૂર્ત

ભૈરવજી ની પૂજા અને ભક્તિ થી ભૂત, પિશાચ અને કાલ બહુ દૂર રહે છે. સાચ્ચા મનથી ભૈરવની પૂજા કરવાથી રોકાયેલો કાર્ય પણ જાતે થઇ જાય છે. માનવામાં આવે છે કે કાળાષ્ટમીના દિવસે કાલભૈરવની પૂજા કરવાથી બધા જ ગ્રહ-નક્ષત્ર અને ક્રોર ગ્રહોની અસરનો પ્રભાવ ખતમ થાય છે. કાળાષ્ટમીને કાલભૈરવ જ્યંતીના નામથી ઓળખાય છે. વૈશાખ કૃષ્ણ અષ્ટમી સોમવાર, 03 મે 2021 બપોરે 01:39 મિનિટ થી શરુ થશે. તેમર મંગળવાર, 04 મે 2021 બપોરે 01:10 મિનિટ સુધી રહેશે.

આ પણ વાંચો : પૌષ્ટિક ભોજનથી પ્રજનન ક્ષમતા સુધારી શકે છે મહિલાઓ

કાલ ભૈરવની પૂજન વિધિ

કાળાષ્ટમીના દિવસે શિવજીના સ્વરૂપ કાલભૈરવની પૂજા કરવી જોઇએ. આ દિવસ સવારે જલ્દી ઉઠીને સ્નાન કરીને પછી વ્રતનો સંકલ્પ કરવો. તેના પછી ભૈરવ કે શીવના કોઈ મંદિરમાં જઇને પૂજા કરવી. સાંજે શિવ પાર્વતી અને ભૈરવની પૂજા કરવી. ભૈરવને તાંત્રીક ના દેવ કહેવામા આવે છે. માટેજ એમની પૂજા રાત્રે થાય છે. ભૈરવની પૂજા કરવા માટે ધૂપ, દીપક, કાળા તલ, અડદ અને સરસોંનુ તેલ થી પૂજા કરવામા આવે છે. વ્રત પછી કાળા કુત્તરાઓને મીઠી રોટલીઓ ખવડાવવામાં આવે છે.

Last Updated : Sep 28, 2021, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.