ETV Bharat / bharat

Corona In Bollywood: જોન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા આવ્યા કોરોના પોઝિટિવ, બન્ને ડોઝ લીધા પછી થયા સંક્રમિત - જોન અબ્રાહમ ઈન્સ્ટાગ્રામ

બોલિવુડ અભિનેતા જોન અબ્રાહમ કોરોના પોઝિટિવ (John Abraham Corona Positive) છે. તેણે જણાવ્યું છે કે તેની પત્ની પણ કોરોનાથી સંક્રમિત (Priya Runchal test positive for COVID-19) છે. તેમને ક્વોરન્ટાઈન (John And Priya Quarantine) કરવામાં આવ્યા છે.

John Abraham Instagram Story
John Abraham Instagram Story
author img

By

Published : Jan 3, 2022, 10:41 AM IST

હૈદરાબાદ: દેશભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને બોલિવૂડ પણ તેનાથી અલગ નથી. બોલિવૂડ અભિનેતા જોન અબ્રાહમ (John Abraham Corona Positive) અને તેની પત્ની પ્રિયા રૂંચલ (Priya Runchal test positive for COVID-19) કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. જોન અબ્રાહમે પોતે જ બન્ને પોઝિટિવ હોવાની માહિતી આપી છે. જોનના જણાવ્યા અનુસાર તેણે અને તેની પત્નીએ કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધા છે પરંતુ હાલમાં બન્ને કોરોના પોઝિટિવ છે જોકે બન્નેમાં સંક્રમણના હળવા લક્ષણો છે.

જોન અને પ્રિયા બન્નેને ઘરે ક્વોરન્ટાઈન કરાયા

જોન અબ્રાહમે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી (John Abraham Instagram Story) પર એક પોસ્ટમાં જણાવ્યું કે તે 3 દિવસ પહેલા કોઈના સંપર્કમાં આવ્યો હતો, જેના કારણે તે હવે કોરોના પોઝિટિવ થઈ ગયો છે. જોન સમજાવે છે કે તેની પત્ની પ્રિયા પણ (John Abraham and Priya Runchal corona positive) કોરોના પોઝિટિવ છે અને બન્નેને ઘરે ક્વોરન્ટાઇન (John And Priya Quarantine) કરવામાં આવ્યા છે, જેથી તેઓ કોઈના સંપર્કમાં ન આવે. જોનના જણાવ્યા મુજબ તેણે રસીના બન્ને ડોઝ લીધા છે અને હાલમાં તેનામાં હળવા લક્ષણો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા નોરા ફતેહીથી લઈને મૃણાલ ઠાકુર અને કરીના કપૂર કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.

જોન અબ્રાહમે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી

આ પણ વાંચો: Shilpa Shirodkar Corona Positive : ગોવિંદાની હિરોઈન શિલ્પા શિરોડકર કોરોના પોઝિટિવ થઈ, ખુદને આઈસોલેટ કરી

આ પણ વાંચો: બોલિવૂડની અભિનેત્રી નોરા ફતેહી કોરોના પોઝિટિવ, ઘરે જ આઈસોલેટ થઈ ગઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.