ETV Bharat / bharat

Jharkhand News: પોલીસ સ્ટેશનમાં યુગલે ફેરા ફર્યા, યુવતી થઈ હતી ગુમ - ઝારખંડની છોકરી બિહારના છોકરાનો પ્રેમ

ઝારખંડના કોડરમામાં તિલૈયા પોલીસ સ્ટેશનમાં પ્રેમી યુગલના લગ્ન કરવામાં આવ્યા છે. યુવતી 25 જૂનથી ગુમ થઈ ગઈ હતી. જે ફરીયાદના આધારે પોલીસે છોકરીને પટનાથી ઝડપીને પોલીસ સ્ટેશનમાં તેના લગ્ન કરાવવામાં આવ્યા છે.

Love Marriage : ગેસ પાઈપલાઈનનું કામ કરવા ગયોને પ્રેમ પડ્યો, પોલીસે પકડીને લગ્ન કરાવી દીધા

author img

By

Published : Jul 4, 2023, 5:37 PM IST

કોડરમા : ઝારખંડના જિલ્લાના તિલૈયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બજરંગ નગરમાંથી ગુમ થયેલી 18 વર્ષની યુવતી પટનાથી તિલૈયા પોલીસે તેના પ્રેમી સાથે મળી આવી છે, ત્યારપછી પોલીસ યુવતીની સાથે તેના પ્રેમીને પણ લઈને તિલૈયા પહોંચી હતી. પોલીસે યુવતી અને યુવકના સંબંધીઓને તિલૈયા પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. જે બાદ છોકરી અને છોકરાના માતા-પિતા તિલૈયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જે બાદ બંને પરિવારની સહમતિથી બંનેના લગ્ન તિલૈયા પોલીસ સ્ટેશન સ્થિત શિવ મંદિરમાં કરાવવામાં આવ્યા હતા.

બે વર્ષથી ચાલતું હતું પ્રેમ સંબધ : બિહારના ગયા જિલ્લાના ડુમરિયાના રહેવાસી છોકરા સનોજ કુમાર અને ઠુમરી તિલૈયાના બજરંગ નગરની રહેવાસી રાખી કુમારીએ જણાવ્યું કે, બંને વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. છોકરો 2 વર્ષ પહેલા ઝુમરી તિલૈયા ગેસ પાઈપલાઈનનું કામ કરવા માટે ગયો હતો. આ દરમિયાન બંને મળ્યા અને તેમનો પ્રેમ પ્રસંગ ખીલ્યો હતો. આ પછી, 25 જૂનના રોજ, છોકરી ઘરેથી ભાગી ગઈ અને છોકરા સાથે પટના જતી રહી હતી,, ત્યારબાદ તિલૈયા પોલીસે છોકરીના સંબંધીઓની ફરિયાદના આધારે છોકરા અને છોકરીને પટનાથી ઝડપી લીધા હતા.

બંને પરિવારોની સંમતિથી થયા હતા લગ્ન : છોકરા-છોકરીના સંબંધીઓની સંમતિથી બંનેના લગ્ન તિલૈયા પોલીસ સ્ટેશન સ્થિત શિવ મંદિરમાં થયા હતા. લગ્ન પછી બંનેના પ્રેમને મુકામ મળી ગયો અને છોકરો-છોકરી ખુબ ખુશ દેખાતા હતા. લગ્ન બાદ યુવતીને પોલીસ સ્ટેશન પરિસરમાં આવેલા શિવ મંદિરમાં વિદાય આપવામાં આવી હતી. જે બાદ છોકરો છોકરીને પોતાની ઘરે લઈ ગયો હતો.

  1. Junagadh news: સન્યાસીનો અનોખો સંગીત પ્રેમ, પાનબાઈના ભજનને વાંસળીની સુરાવલીથી રેલાવ્યું
  2. Junagadh Crime News : જૂનાગઢમાં પ્રેમીને પામવા પુત્રીએ પ્રેમ સંબંધથી નારાજ માતાની કરી હત્યા
  3. Ahmedabad Crime News : અમદાવાદમાં યુવતી માતાનું મંગળસૂત્ર લઈને ભાગી, પ્રેમ સંબંધમાં યુવક અને મિત્રએ હવસ સંતોષી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.