ETV Bharat / bharat

સ્મૃતિ ઈરાની વિરુદ્ધ રાંચી પોલીસમાં ગૂનો દાખલ: ઝારખંડ કોંગ્રેસે કરી ફરિયાદ - झारखंड कांग्रेस प्रवक्ता राजीव रंजन

ઝારખંડ કોંગ્રેસે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની (FIR against Union Minister Smriti Irani ), અમિત માલવિયા અને પ્રીતિ ગાંધી વિરુદ્ધ FIR નોંધાવી છે. તેમની વિરુદ્ધ રાજધાનીના કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સ્મૃતિ ઈરાની વિરુદ્ધ રાંચી પોલીસમાં ગૂનો દાખલ: ઝારખંડ કોંગ્રેસે કરી ફરિયાદ

author img

By

Published : Jul 18, 2022, 4:11 PM IST

રાંચી: ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા રાજીવ રંજને રાંચીના કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેન્દ્રીય પ્રધાન અને બીજેપી નેતા સ્મૃતિ ઈરાની (FIR against Union Minister Smriti Irani ), બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયા અને આઈટી સેલના પ્રીતિ ગાંધી વિરુદ્ધ FIR નોંધાવી છે. ઝારખંડ કોંગ્રેસના પ્રવક્તા રાજીવ રંજને તેમની FIRમાં (Jharkhand Congress files FIR) કહ્યું છે કે, કોંગ્રેસના નેતા અને ત્રણ રાજ્યોના પ્રભારી ડૉ. અજય કુમારે એક ન્યૂઝ એજન્સીને એક મિનિટથી વધુ સમયનું ઈન્ટરવ્યુ આપ્યુ હતુ.

ઝારખંડ કોંગ્રેસે કરી ફરિયાદ
ઝારખંડ કોંગ્રેસે કરી ફરિયાદ

આ પણ વાંચો: World Smallest Police Station: ક્યારેક જોયુ છે? માચીસના કદ જેટલું નાનું પોલીસ સ્ટેશન!

BJP IT સેલના અમિત માલવિયા, પ્રીતિ ગાંધીએ (case on Amit Malviya and Preeti Gandhi ) તેમની 11 સેકન્ડની ક્લિપિંગ સોશિયલ મીડિયા પર બતાવી. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની કે, જેઓ પોતે બંધારણીય પદ પર બિરાજમાન છે, તેમણે પોતાના સોશિયલ મીડિયા ટ્વિટર અને ફેસબુક હેન્ડલ્સથી તેને વિકૃત રીતે રજૂ કર્યું છે. તે બંધારણીય મર્યાદાનું ઉલ્લંઘન અને ગુનો પણ છે. આ વિભાગોમાં FIR નોંધવાની વિનંતી સાથે માહિતીના પુરાવા સમર્પિત છે.

ઝારખંડ કોંગ્રેસે કરી ફરિયાદ
ઝારખંડ કોંગ્રેસે કરી ફરિયાદ

આ પણ વાંચો: લો બોલો, પોલીસે મોબાઈલ એપની મદદથી ચોરાયેલુ બૂલેટ શોધી કાઢ્યુ

કોંગ્રેસ નેતાએ IPCની કલમ 153-A, 415, 469, 499, 500 અને 505(2) હેઠળ એફઆઈઆર નોંધીને કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. તેમની આ અરજી કોતવાલી પોલીસ સ્ટેશને સ્વીકારી (Ranchi Kotwali police station) લીધી છે.

શું છે મામલોઃ BJP IT સેલના વડાએ કૉંગ્રેસના નેતા ડૉ. અજય કુમારએ ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુના 11 સેકન્ડના અંશો સાથે લખ્યું હતું કે 'Congress leader calls her evil by association!Just because she is a Tribal. shame'.

  • A tribal lady who has devoted her life towards uplifting the downtrodden, exhibited impeccable administrative skills and risen as a role model for millions is today mocked & insulted by the Congress.

    Congress’ evil philosophy of ‘entitlement’ is once again proven today. pic.twitter.com/sxwD0pULnX

    — Smriti Z Irani (@smritiirani) July 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બીજી તરફ, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ડૉ. અજય કુમારના 11 સેકન્ડના અવતરણ સાથે લખ્યું હતું કે 'A tribal lady whohas devoted her life towards uplifting the downtrodden,exhibited impeccable administrative skills and risenas a role model for millions is today mocked and insulated by the congress. Congress'evil philosophy of entitlement' is once again proven today'.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.