ETV Bharat / bharat

જમ્મૂ-કાશ્મીર : પુલવામાં એન્કાઉન્ટર દરમિયાન 2 આતંકવાદીઓના મોત - Search opration

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓની મોત થયા છે. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર સર્ચ ઓપરેશન હજુ સુધી ચાલુ છે.

પુલવામાં એન્કાઉન્ટર દરમિયાન 2 આતંકવાદીઓના મોત

author img

By

Published : Jul 31, 2021, 9:45 AM IST

Updated : Jul 31, 2021, 10:36 AM IST

  • પુલવામામાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓના મોત
  • આતંકીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું
  • તપાસ કરી રહેલા દળ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો

જમ્મુ : કાશ્મીર ઝોન પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે, એન્કાઉન્ટર દરમિયાન બે અજાણ્યા આતંકવાદીઓના મોત થયા છે. આતંકીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસે કહ્યું કે એન્કાઉન્ટર થયું તે નામીબિયા અને મારસર વચ્ચે દચીગામ જંગલનો સામાન્ય વિસ્તાર છે. જે પુલવામા જિલ્લામાં આવેલું છે.

આ પણ વાંચો : પુલવામા એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો, સેનાનો એક જવાન શહીદ

સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી

તેમણે જણાવ્યું હતું કે, તપાસ કરી રહેલા દળ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેના પછી એન્કાઉન્ટર શરૂ થયું હતું. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ પણ વાંચો -

Last Updated : Jul 31, 2021, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.