ETV Bharat / bharat

નિસંતાન દંપતિઓ માટે IUI અને IVF પદ્ધતી વરદાન રૂપ

author img

By

Published : Apr 11, 2021, 3:35 PM IST

જે દંપતિ માતા-પિતા બનવાનું સુખ કુદરતી રીતે નથી મેળવી શકતા તેવા લોકો માટે IUI અને IVF પદ્ધતી વરદાન રૂપ બની છે. આ પ્રક્રિયાઓ ઘણી સરળ હોય છે પરંતુ 100 ટકા પરીણામ આપે તેમ આપણે ન કહી શકીએ.

ivf
નિસંતાન દંપતિઓ માટે IUI અને IVF પદ્ધતી વરદાન રૂપ
  • શું છે IVF અને IUI પ્રક્રિયા
  • પ્રક્રિયા કરવાતા પહેલા જાણકારી મેળવો પક્રિયાની
  • કંઈ બાબતોનું ધ્યાન રાખવું

ગર્ભધારણની પ્રાકૃતિક રૂપથી ખૂશી ના પામી શકનારની જીંદગીમાં IVF એક વરદાની જેમ કામ કરે છે, પણ આ પ્રક્રિયા સરળ નથી, અને આનુ પરીણામ 100 સટિક પણ નથી હોતું. એટલે તે ખૂબ જ જરૂરી છે કે આ પ્રક્રિયા વિશે પહેલા બધુ જ જાણી લેવુ જોઈએ. IVF કરાવવા પહેલા પ્રક્રિયાની પૂરી જાણકારી સંતનાના જન્મની ખુશી મેળવવા માટે IVF એટલે ઇન વિટ્રો ફર્ટીલાઈઝેશન તકનીકને અપનાવવ પહેલા ખુબ જ જરૂરી છે કે લોકો પાસે આ વિશે પૂરી જાણકારી હોય. ઉપચાર પહેલા જો આ વિશે પૂરી જાણકારી હોય તો ઉપચારની અવધિ તેમના માટે સરળ થઈ જાય છે. સાથે જાણકારી હોવાને કારણે ઉપચાર દરમિયાન આવનારી મુશ્કેલીનો સામનો પણ નહીં કરવો પડતો. IVF સાથે સંકળાયેલી તમામ જાણકારી વિશે વિસ્તારથી જણાવવા માટે ETV Bharat સુખીભવની ટીમએ રિપ્રોડક્ટીવ મેડિસિન તથા સર્જરી વિશેષજ્ઞ અને IMM ફર્ટિલીટી સેન્ટર, હૈદરાબાદમાં મધરહુડ ફર્ટીલીટી વિભાગની નિર્દેશક તથા વિભાગના અધ્યક્ષ ડો. એસ. વૈયજંતી સાથે વાત કરી. IUI અને IVFના અંતર વિશે ડોક્ટર કહે છે કે સામાન્ય રીતે IUI અને IVFને લઇને લોકોમાં ભ્રમ હોય છે. જોકે બંન્ને પદ્ધતી વૈજ્ઞાનિક રીતે ગર્ભમાં ભ્રુણનું નિર્માણ કરે છે, પણ આ બંન્નેની પદ્ધતીઓ સાવ અલગ છે. IVF પદ્ધતીમાં પ્રજનન વિશેષજ્ઞ મહિલાઓની ઓવરીમાંથી અંડાને લઈને પુરુષ સ્પર્મની સાથે લેબોરેટરીમાં તેમનું નિષેચન કરે છે. આ પ્રક્રિયામાં ઉપરાંત નિર્મિત ભ્રૂણને મહિલાના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે. જ્યારે IUI પદ્ધતીમાં નિશેચનને વધારો આપવા માટે શુક્રાણુને સીધા મહિલાના ગર્ભમાં મુકવામાં આવે છે. આ સ્વસ્થ્ય શુક્રાણું વધારવાની એક પ્રક્રિયા છે, જે ફેલોપિયન ટ્યુબ સુધી પહોંચે છે. IUI એવા લોકો માટે વધારે ઉપયોગી છે જેમની સંતાન કેમ નથી થતું તેનુ કારણ ખબર નથી પડતી.

કઇ સમસ્યમાં IVF ઉપચાર ફાયદાકારક છે અને ફૈલોપિયન ટ્યુબમાં રોક

એવું કે બાળક કેમ નથી થતું તેનુ કારણ ખબન નથી પડી શકતી, અથવા તો બધા જ રીપોર્ટ બાદ પણ ગર્ભધારણ કરવામાં તકલીફ આવતી હોય .

આ પણ વાંચો : મહિલાઓના માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે 'પીઓપી'

પુરૂષો સાથે સંકળાયેલી સમસ્યા

ખાસ કરીને સ્પર્મની સંખ્યામાં કમી અથવા તો ખરાબ ગુણવત્તા, મધ્યમ કે એન્ડ્રોમેટ્રિયોસિસ. મહિલાઓના અંડોત્સર્ગથી સંબધીત સમસ્યા, ઓવરીમાં સમસ્યા,

શું છે IVFની પ્રક્રિયા

ડો વૈજંચતી કહે છે કે સાત તબક્કમાં પૂર્ણ થવા વાળી IVFની પ્રક્રિયા આ પ્રકાર છે : પ્રથમ તબક્કો, IVFના પ્રથમ તબક્કામાં સારા પ્રજનન તથા અંડાનો વધારે નિર્માણ માટે ઓવરીને તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે, જેના કારણે ઓવરીમાં કૂપોના નિર્માણ માટે પ્રયત્ન કરવામાં આવે છે. આ તબક્કામાં માસિક ધર્મના પહેલા અથવા બીજા દિવસે IVF લેવા વાળી મહિલાને હોર્મોન ઇન્જેક્શન આપવામાં આવે છે. જેના કારણે મહિલાના શરીરમાં અંડાનુ નિર્માણ વધારે થાય અને ફોલિકલ્સનો આકાર વધે. બીજા તબક્કામાં ફોલિકલ્સનો આકાર અને તેમનો વિકાસ ચોક્કસ ગતીમાં થાય તેના પર નજર રાખવામાં આવે છે, કેમકે ઓવરીમા વધારે પડતી ઉત્તેજના વધવાથી પાશ્વ પ્રભાવ દેખાઇ શકે છે. ત્રીજા તબક્કામાં ફોલિકલ્સની અપેક્ષિત આકાર પહોંચવા બાદ અંડાના પરીક્વ થતા પહેલા મહિલાને દવા અને ઇન્જેક્શન આપવામાં આવે છે. આ ઇન્જેક્શન અંડાની પૂન:સ્થાપનાથી 2 દિવસ પહેલા મોડી સાંજે આપવામાં આવે છે. ચોથા તબક્કામાં મહિલાને એનેસ્થેસીયા આપવામાં આવે છે, પણ આ પ્રક્રિયા એટલી સરળ હોય છે કે મહિલાને 2-3 કલાકમાં ઘરે મોકલી દેવામાં આવે છે. આ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ચીર-ફાડની જરૂર પડતી નથી. મહિલાઓ કોઈ પણ પેઇન કિલર વગર આ પ્રક્રિયા પૂર્ણ કરી લે છે. પાંચમા પ્રક્રિયામાં પુરુષોને પોતાનુ સ્પર્મ ભેગુ કરવાનું હોય છે. જોકે IVFની પ્રક્રિયા માટે તાજા સ્પર્મની જરૂર પડતી હોય છે. પરંતુ કોઇ કારણસર પુરૂષ આ કરવામાં અસફળ થાય તો IVF પ્રક્રિયા પૂર્વે પહેલા ભેગા કરવામાં આવેલા સ્પર્મનો પણ ઉપયોગ કરવામાં આવે છે. છઠ્ઠા તબક્કામાં નિર્ધારીત માત્રામાં પુરૂષના સ્પર્મને મહિલાના અંડા સાથે એક પાત્રમાં મૂકવામાં આવે છે, તપાસ કરવામાં આવે છે કે અંડાઓ પ્રજનન કરવા માટે યોગ્ય છે કે નહીં. ઉપરાંત ભ્રુણ નિર્માણની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. સાતમાં તબક્કામાં ઓટકેની બહાલી 2થી 3 દિન ઉપરાંત લેબમાં નિર્મિત ભ્રૂણને મહિલાના શરીરમાં સ્થાપિત કરવામાં આવે છે.આ એક સીધી અને સરળ પ્રક્રિયા હોય છે. જેને એસ્પેટિક કંડીશન હેઠળ પૂરૂ કરવામાં આવે છે.

આ પણ વાંચો : ગર્મીઓમાં શરીરને ઠંડક પહોંચાડે છે ઠંડાઇ

પ્રક્રિયાની ઉપરાંત ધ્યાન આપવા યોગ્ય બાબતો

IVF પ્રક્રિયા ઉપરાંત લાબા સમય સુધી મહિલાને બેડ રેસ્ટની આવશ્યક નથી હોતી. પ્રક્રિયાના થોડા સમય બાદ તે પોતાની દિનચર્યા શરૂ કરી શકે છે, સાથે સામાન્ય ભોજન પણ લઈ શકે છે. IVF પછી કયારે શારીરિક સંબધો બનાવી શકાય છે, આ માટે ખૂબ જરૂરી છે કે ડોક્ટરની સલાહ લેવામાં આવે

કેવી રીતે IVF ક્લીનીક

IVF તકનીક પહેલા એ ખુબ જ જરૂરી છે કે તમે જે સંસ્થાનમા તમે સારવાર લો છો તે પહેલા તે સંસ્થા વિશે પૂરી જાણકારી મેળવી લઈએ. સંસ્થાની પ્રમાણિકતા અને તેના ડોક્ટર અને વૈજ્ઞાનિકના અનુભવ વિશે જાણકારી મેળવી લઈએ. સંસ્થાઓએ કરેલા IVFના આંકડા વિશે માહિતી મેળવી લઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.