ETV Bharat / bharat

ઇસરોએ સાઉન્ડીંગ રોકેટ RH-560 લોન્ચ કર્યું, ન્યૂટ્રલ વિંડ અને પ્લાઝમા ડાયનેમિક્સનો અભ્યાસ કરશે - સતીષ ધવન સ્પેસ સેન્ટર

શુક્રવારે ઇસરોએ ન્યૂટ્રલ વિંડ અને પ્લાઝમા ડાયનેમિક્સના વર્તણૂકીય તફાવતોનો અભ્યાસ કરવા માટે સાઉન્ડીંગ રોકેટ RH-560 લોન્ચ કર્યું.

ઇસરોએ સાઉન્ડીંગ રોકેટ RH-60 લોન્ચ કર્યું

author img

By

Published : Mar 13, 2021, 10:40 AM IST

Updated : Mar 13, 2021, 11:11 AM IST

  • શ્રીહરિકોટા રેંજ (SHAR) થી સાઉન્ડીંગ રોકેટ RH-560 લોન્ચ કર્યું
  • ઇસરોએ ટ્વીટ કરી માહિતી આપી હતી
  • ન્યૂટ્રલ વિંડ અને પ્લાઝમા ડાયનેમિક્સના વિવિધતાનો અભ્યાસ કર્યો

નવી દિલ્હી: ન્યૂટ્રલ વિંડ અને પ્લાઝમા ડાયનેમિક્સના વર્તણૂક ભિન્નતાના અભ્યાસ માટે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ શુક્રવારે સતીષ ધવન સ્પેસ સેન્ટર (SDSC), શ્રીહરિકોટા રેંજ (SHAR) થી સાઉન્ડીંગ રોકેટ RH-60 લોન્ચ કર્યું. આ માહિતી આપીને ઇસરોએ ટ્વીટ કર્યું છે કે, 'ન્યુટ્રલ વિન્ડ્સ (ન્યુટ્રલ વિંડ) અને પ્લાઝ્મા ડાયનેમિક્સમાં એટિટ્યુડિનલ વેરિએશનનો અભ્યાસ કરવા માટે શ્રીહરિકોટા રેંજ (SHAR) માં આજે સાઉન્ડિંગ રોકેટ (RH-560) લોન્ચ કરવામાં આવ્યું હતું.

ઇસરોએ સાઉન્ડીંગ રોકેટ RH-60 લોન્ચ કર્યું
ઇસરોએ સાઉન્ડીંગ રોકેટ RH-60 લોન્ચ કર્યું

આ પણ વાંચો: અવકાશમાં ઇસરોની વધુ એક સિદ્ધી, આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક PSLV C-50નું રોકેટ લૉન્ચિંગ

Last Updated : Mar 13, 2021, 11:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.