ETV Bharat / bharat

Israel Hamas War: ઈઝરાયલ દ્વારા હમાસના ગાઝા વિસ્તારમાં 1000 સ્થળો પર બોમ્બ બાર્ડિંગ કરાયું - ઓફિસ

ઈઝરાયલ હમાસના અનેક સ્થળો પર બોમ્બ બાર્ડિંગ કરી રહ્યું છે. ઈઝરાયલની વાયુસેના હમાસના આતંકવાદીઓને ટાર્ગેટ કરી રહી છે. ઈઝરાયલની વાયુસેનાએ હુમલો કરેલા સ્થળોના ફોટો અન વીડિયો જાહેર કર્યા છે.

ઈઝરાયલ દ્વારા હમાસના ગાઝા વિસ્તારમાં 1000 સ્થળો પર બોમ્બ બાર્ડિંગ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 9, 2023, 5:05 PM IST

Updated : Oct 9, 2023, 5:16 PM IST

નવી દિલ્હીઃ ઈઝરાયલે પેલેસ્ટિયન આતંકવાદી સંગઠન હમાસ વિરુદ્ધ મોટા પાયે વળતો હુમલો કરી દીધો છે. ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં હમાસના 1,000થી વધુ સ્થળો પર બોમ્બ બાર્ડિંગ કર્યુ છે.

  • עשרות מטוסי קרב תקפו כ-150 מטרות ברחבי סג'עיה.

    בתקיפה הוטלו כמאה טון חימושים.

    שכונת סג'עיה משמשת גם היא כקן טרור עבור חמאס וממנה יוצאות לפועל פעילויות רבות נגד ישראל, גם במסגרת הלחימה בימים האחרונים pic.twitter.com/YJlre0NIYb

    — Israeli Air Force (@IAFsite) October 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

હુમલાના વીડિયો વાયરલઃ ઈઝરાયલ વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા હવાઈ હુમલાના વીડિયોમાં ઈઝરાયલના વિમાનો હમાસના આતંકવાદી સ્થળો પર બોમ્બ અને રોકેટ છોડતા નજર આવી રહ્યા છે. ઈઝરાયલ વાયુ સેના દ્વારા એક સ્થળે બહુમાળી ઈમારત પર બોમ્બ છોડતા સ્પષ્ટ જોઈ શકાય છે. આ ઈમારતમાં ડઝનની સંખ્યામાં હમાસ આતંકવાદી હાજર હતા.

  • Dozens of fighter jets struck 150 targets in Shuja'iyya.

    Shuja'iyya is used as a "terror nest" for the Hamas terrorist organization. Many attacks against Israel originated in it, including during the recent invasion. pic.twitter.com/VNM5c2THVd

બહુમાળી ઈમારત પર હુમલોઃ ઈઝરાયલ વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે કેટલાક સમય પહેલા વાયુસેનાએ હમાસ આંતકવાદી સંગઠનો પર હુમલો કર્યો હતો. ગાઝા પટ્ટીમાં હમાસ આતંકવાદી સંગઠનના આતંકવાદીઓ બહુમાળી ઈમારતમાં છુપાયેલા હતા.

બેન્કને નિશાન બનાવાઈઃ હમાસના આતંકવાદી સ્થળો પર હવાઈ હુમલો કરવામાં ઈઝરાયલની હવાઈ હથિયાર પ્રોડક્શન યુનિટ પણ સામેલ હતી. ઈઝરાયલ સેનાએ હમાસના આતંકવાદીઓની ઓફિસ, હથિયારોના ગોડાઉન પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત ઈસ્લામિક નેશનલ બેન્ક, અન્ય બે બેન્ક પર બોમ્બ બાર્ડિંગ કર્યુ હતું. આ બેન્ક દ્વારા હમાસના આતંકવાદીઓમાં ફંડિગ કરવામાં આવતું હતું.

  • ”Swords of Iron”

    IDF: During the last hour, IDF fighter jets struck three military headquarters belonging to terrorist organizations in the Gaza Strip. pic.twitter.com/ruzYf0agEt

ઈઝરાયલ વડાપ્રધાનનો હુંકારઃ ઈઝરાયલ વિદેશ મંત્રાલય વધુમાં જણાવે છે કે, હમાસના ગોપનીય કાર્યાલય અને આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા સૈન્ય પરિસર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. ઈઝરાયલે યુદ્ધની જાહેરાત કર્યા બાદ હમાસના સેકડો આતંકવાદીઓ અને હજારો સ્થળો પર બોમ્બ બાર્ડિંગ કર્યુ છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસે કરેલા આશ્ચર્યજનક હુમલાનો બદલો લેવાની સોગંધ ખાધી છે.

  • כלי טיס של חיל-האוויר תקפו במהלך השעות האחרונות עמדת שיגור מוטמנת ושני מחבלים שהיו בסמוך אליה.

    זוהתה חוליית מחבלים שניסתה לחדור לשטח ישראל דרך חוף זיקים וסוכלה על ידי כלי טיס.
    מחבלים ורכבים נוספים זוהו כשהם מנסים לחצות את גדר המערכת מרצועת עזה לישראל וסוכלו pic.twitter.com/jYFaRdbWcw

    — Israeli Air Force (@IAFsite) October 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  1. Israel-Palestine War: ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ, ભારત આવતી ફલાઈટ્સ રદ્દ, 350થી વધુના મોત
  2. Israel Palestine War: પદ્મશ્રી સુદર્શન પટનાયકે શાંતિ અપીલ દર્શાવતું રેત શિલ્પ તૈયાર કર્યુ

Last Updated : Oct 9, 2023, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.