ETV Bharat / bharat

IPL 2022: આજે PBKS અને LSG વચ્ચે જામશે જંગ - IPL 2022 42th match

IPL 2022ની 42મી મેચમાં(IPL 2022 42th match) પંજાબ કિંગ્સ(Punjab Kings) અને લખનઉ સુપર જાયન્ટ્સની(Lucknow Super Giants) ટીમ આમને સામને શુક્રવારે એટલે કે 29મી એપ્રિલે સામસામે ટકરાશે. મેચનો ટોસ સાંજે 7 વાગ્યે શરૂ થશે અને મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. લખનૌનો કેપ્ટન કેએલ રાહુલ અને પંજાબની કમાન મયંક અગ્રવાલના હાથમાં છે.

IPL 2022
IPL 2022
author img

By

Published : Apr 29, 2022, 1:41 PM IST

પુણે: પંજાબ કિંગ્સ ટીમ શુક્રવારે ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં પંજાબ(Punjab Kings) અને લખનૌ સુપર જાયન્ટ્સ(Lucknow Super Giants) સામે ટકરાશે ત્યારે તેમની નજર ફોર્મમાં રહેલા વિપક્ષી કેપ્ટન લોકેશ રાહુલ પર બેટને શાંત રાખવા પર રહેશે. લખનૌની ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને ચાલી રહી છે. ટીમે આઠમાંથી પાંચ મેચ જીતી છે. જ્યારે ત્રણમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબની ટીમ આઠ મેચમાં ચાર જીત અને તેટલી હાર સાથે છઠ્ઠા સ્થાને છે.

પંજાબ કિંગ્સ: મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, અર્શદીપ સિંહ, કાગીસો રબાડા, જોની બેરસ્ટો, રાહુલ ચહર, હરપ્રીત બ્રાર, શાહરૂખ ખાન, પ્રભસિમરન સિંહ, જીતેશ શર્મા, ઈશાન પોરેલ, લિયામ લિવિંગસ્ટોન, ઓડિયન સ્મિથ, સંદીપ શર્મા, રાજ અંગદ બાવા, ઋષિ ધવન, પ્રેરક માંકડ, વૈભવ અરોરા, હૃતિક ચેટર્જી, બલતેજ ધંડા, અંશ પટેલ, નાથન એલિસ, અથર્વ તાઈડે, ભાનુકા રાજપક્ષે અને બેની હોવેલ.

લખનૌ સુપર જાયન્ટ્સઃ લોકેશ રાહુલ (કેપ્ટન), મનન વોહરા, એવિન લુઈસ, મનીષ પાંડે, ક્વિન્ટન ડી કોક, રવિ બિશ્નોઈ, દુષ્મંતા ચમીરા, શાહબાઝ નદીમ, મોહસીન ખાન, મયંક યાદવ, અંકિત રાજપૂત, અવેશ ખાન, એન્ડ્રુ ટાય, માર્કસ સ્ટોઈનીસ, કાયલ મેયર્સ, કરણ શર્મા, કૃષ્ણપ્પા ગૌતમ, આયુષ બદોની, દીપક હુડા, કૃણાલ પંડ્યા અને જેસન હોલ્ડર.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.