ETV Bharat / bharat

IPL 2022: PBKS Vs SRH અને GT Vs CSK વચ્ચે જામશે જંગ, જાણો કયા સમયે રમાશે મેચ

IPL 2022માં આજે રવિવારે દિવસ દરમિયાન બે મેચો રમાશે, જેમાં 3:30 કલાકે પંજાબ અને હૈદરાબાદ વચ્ચે(PBKS Vs SRH) નવિ મુંબઇના ડી.વાઇ. પાટીલ સ્ટેડિયમમાં અને સાંજે 07:30 કલાકે પુણેમાં આવેલ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન સ્ટેડિયમમાં ગુજરાત અને ચેન્નઇ વચ્ચે(GT Vs CSK) ટક્કર જામશે.

author img

By

Published : Apr 17, 2022, 2:10 PM IST

IPL 2022
IPL 2022

નવી મુંબઈ : આજે દિવસ દરમિયાન બે મહત્વપૂર્ણ મેચો રમાવા જઇ રહી છે. જેમાં મેચ નંબર 28માં(IPL 2022 Match No 28) પંજાબ અને હૈદરાબાદ(PBKS Vs SRH) તેમજ મેચ નંબર 29માં(IPL Match No 29) ગુજરાત અને ચેન્નઇ(GT Vs CSK) આમને સામને ટકરાશે. હૈદરાબાદ પોતાની જીતનો શિલશિલો જાળવી રાખવા માટે મેદાને ઉતરશે. પંજાબની ટીમ પ્લેઓફની રેસમાં રહેવા માટે બે મહત્વપૂર્ણ પોઈન્ટ એકત્રિત કરવા માંગશે. ચેન્નઈ સુપર કિંગ્સ સતત ચાર મેચ હાર્યા બાદ એક મેચ જીતી છે, તો તે પણ જીતની આશા સાથે મેદાને ઉતરશે. ગુજરાત ટાઇટન્સ હાલ પોઇન્ટ ટેબલ પર ટોચના સ્થાને છે, તો તે ટીમ પણ પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે ચેન્નઇ સાથે ટક્કર લેશે.

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ - કેન વિલિયમસન (કેપ્ટન), અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, પ્રિયમ ગર્ગ, વિષ્ણુ વિનોદ, ગ્લેન ફિલિપ્સ, આર સમર્થ, શશાંક સિંહ, વોશિંગ્ટન સુંદર, રોમેરો શેફર્ડ, માર્કો યાનસન, જે સુચિત, શ્રેયસ ગોપાલ, ભુવનેશ્વર કુમાર, સીન એબોટ, કાર્તિક ત્યાગી, સૌરભ તિવારી, ફઝલહક ફારૂકી, ઉમરાન મલિક અને ટી નટરાજન.

પંજાબ કિંગ્સની ટીમ - શિખર ધવન, મયંક અગ્રવાલ (કેપ્ટન), અર્શદીપ સિંહ, કાગીસો રબાડા, જોની બેરસ્ટો, રાહુલ ચાહર, હરપ્રીત બ્રાર, એમ શાહરૂખ ખાન, પ્રભસિમરન સિંહ, જીતેશ શર્મા, ઈશાન પોરેલ, લિયામ લિવિંગસ્ટોન, ઓડિયન સ્મિથ, સંદીપ શર્મા, રાજ અંગદ બાવા, ઋષિ ધવન, પ્રેરક માંકડ, વૈભવ અરોરા, ઋત્વિક ચેટર્જી, બલતેજ ધંડા, અંશ પટેલ, નાથન એલિસ, અથર્વ તાઈડે, ભાનુકા રાજપક્ષે અને બેની હોવેલ.

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ - રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), એડમ મિલ્ને, રોબિન ઉથપ્પા, મોઈન અલી, અંબાતી રાયડુ, એમએસ ધોની, ક્રિસ જોર્ડન, સુભ્રાંશુ સેનાપતિ, ડ્વેન પ્રિટોરિયસ, મુકેશ ચૌધરી, તુષાર દેશપાંડે, શિવમ દુબે, ડ્વેન બ્રાવો, ડેવોન કોનવે, રુતુરાજ, મિશેલ સેન્ટનર, હરી નિશાંત, એન જગદીસન, પ્રશાંત સોલંકી, કેએમ આસિફ, સિમરજીત સિંહ, રાજવર્ધન હંગરગેકર, મહેશ થેક્ષના અને ભગત વર્મા.

ગુજરાત ટાઇટન્સની ટીમ - હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાશિદ ખાન, શુબમન ગિલ, મોહમ્મદ શમી, જેસન રોય, લોકી ફર્ગ્યુસન, અભિનવ સદારંગાની, રાહુલ તેવટિયા, નૂર અહેમદ, સાઈ કિશોર, વિજય શંકર, જયંત યાદવ, ડોમિનિક ડ્રેક્સ, દર્શન નલકાંડે, યશ દયાલ, અલઝાર, અલઝાર, પ્રદીપ સાંગવાન, ડેવિડ મિલર, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, વરુણ એરોન અને બી સાઈ સુદર્શન.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.