ETV Bharat / bharat

IPL 2022,15th Match: દિલ્હીએ લખનઉને જીત માટે આપ્યો 150નો લક્ષ્યાંક

IPL 2022ની 15મી મેચમાં(IPL 2022, 15th Match) લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને દિલ્હી કેપિટલ્સ (DC) ની ટીમો એકબીજા સામે ટકરાશે. બંને ટીમો જબરદસ્ત છે અને મેચ રોમાંચક રહેવાની આશા છે. આ મેચ ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર 7:30 વાગ્યે શરૂ થશે.

IPL 2022,15th Match
IPL 2022,15th Match
author img

By

Published : Apr 7, 2022, 7:22 PM IST

Updated : Apr 7, 2022, 9:16 PM IST

મુંબઈ : જ્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગની(IPL 2022, 15th Match) નવી ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ ટીમ આજે ગુરુવારે આઈપીએલમાં સામસામે ટકરાશે. તે બે અત્યંત પ્રતિભાશાળી ક્રિકેટરો અને ભારતના સંભવિત ભાવિ કેપ્ટન લોકેશ રાહુલ અને ઋષભ પંત વચ્ચે પણ ટક્કર થશે. રાહુલ અને પંત, જેઓ તેમના દિવસે કોઈપણ બોલિંગ આક્રમણને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે, તેઓ આઈપીએલના પ્રારંભિક તબક્કામાં જ તેમની ટીમનું પલડુ ભારે રાખવા માટે પ્રયાસો કરશે.

IPL માં કોનો છે દબદબો - આગામી કેટલાક વર્ષોમાં ભારત પાસે ઘણું ક્રિકેટ રમવાનું છે અને રાષ્ટ્રીય કેપ્ટન રોહિત શર્માના વર્કલોડને મેનેજ કરવું મહત્વપૂર્ણ રહેશે. આવી સ્થિતિમાં, રાહુલ અને પંત બંને ભાવિ કેપ્ટન તરીકે પોતાનો દાવો મજબૂત કરવા માંગે છે. હવે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ IPL માટે ઉપલબ્ધ રહેશે. દિલ્હી કેપિટલ્સ તરફથી આક્રમક બેટ્સમેન ડેવિડ વોર્નર જ્યારે ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ લખનૌની ટીમ સાથે જોડાશે, જે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનને મજબૂત બનાવશે.

Last Updated : Apr 7, 2022, 9:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.