ETV Bharat / bharat

ઈન્ફોસિસની ચેતવણી,મૂનલાઇટિંગ કરશો તો નોકરીથી હાથ ધોઈ બેસશો - આઈટી કંપની વિપ્રોના ચેરમેન રિષદ પ્રેમજી

IT કંપની ઈન્ફોસિસ પણ મૂનલાઈટિંગથી પરેશાન છે. કંપનીએ આ કામ કરનારા કર્મચારીઓને, મેઈલ મોકલીને ચેતવણી આપી છે અને તેને કર્મચારી આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. અગાઉ, આ IT કંપની વિપ્રોના ચેરમેન રિશાદ પ્રેમજીએ પણ મૂનલાઇટિંગ (બે કંપનીઓ માટે કામ કરવાની પ્રથા)ને 'છેતરપિંડી' ગણાવી હતી.IT Company Infosys, Infosys Warns Employees, moonlighting, Chairman of IT company Wipro Rishad Premji

Etv Bharatઈન્ફોસિસની ચેતવણી,મૂનલાઇટિંગ કરશો તો નોકરીથી હાથ ધોઈ બેસશો

author img

By

Published : Sep 13, 2022, 6:41 PM IST

બેંગલુરુ: દિગ્ગજ IT કંપની ઈન્ફોસિસ(IT Company Infosys) મૂનલાઈટિંગથી(moonlighting) પરેશાન છે. એક સાથે બે કંપનીઓ માટે કામ કરતા કર્મચારીઓને શિસ્તભંગના પગલાં લેવાની ચેતવણી આપી છે.(Infosys Warns Employees ) કંપની દ્વારા, કર્મચારીઓને મોકલવામાં આવેલા રિમાઇન્ડર મેલમાં કહેવામાં આવ્યું છે કે, બે જગ્યાએ કામ કરવા અથવા 'મૂનલાઇટિંગ' કરવાની મંજૂરી નથી. કરારનો કોઈપણ ભંગ શિસ્તબદ્ધ કાર્યવાહીને પાત્ર રહેશે અને તે સમાપ્તિમાં પરિણમી શકે છે. તેમજ કંપનીએ તેને કર્મચારી આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

આ પ્રથાને 'ફ્રોડ' ગણાવી:તમને જણાવી દઈએ કે,IT કંપની વિપ્રોના ચેરમેન રિષદ પ્રેમજીએ,(Chairman of IT company Wipro Rishad Premji ) હાલમાં જ બે કંપનીઓ માટે કામ કરવાની પ્રથાને 'ફ્રોડ' ગણાવી હતી. થોડા સમય પછી ઈન્ફોસિસે આ પગલું ભર્યું છે. ભારતની બીજી સૌથી મોટી IT કંપની ઈન્ફોસિસે સોમવારે (12 સપ્ટેમ્બર) 'નો ડબલ લાઈવ્સ' કર્મચારીઓને એક ઈમેલમાં જણાવ્યું હતું કે, કર્મચારીની હેન્ડબુક અને આચાર સંહિતા મુજબ, તે સ્પષ્ટ છે કે, એક સાથે બે સ્થળોએ કામ કરવાની મંજૂરી છે.

આઈટી કંપની ઈ-મેલમાં જણાવ્યું: 'કોન્ટ્રેક્ટના કોઈપણ ભંગ બદલ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે અને કર્મચારીઓને નોકરીમાંથી કાઢી પણ શકાય છે.' કંપનીના સૂત્રોથી જાણવા મળ્યુંછે કે, મેનેજર અને સિનિયર કન્સલ્ટન્ટ સ્તરના કર્મચારીઓને મેલ નથી મળ્યો. જોકે, ઈન્ફોસિસે હજુ સુધી આ અંગે જાહેરમાં કોઈ ટિપ્પણી કરી નથી.

મૂનલાઈટિંગ છે શુ?:મૂનલાઇટિંગ એટલે કર્મચારી નોકરી સાથે અન્ય પ્રોજેક્ટ પર (અન્ય કંપની સાથે) કામ કરે તેને મૂનલાઇટિંગ કહે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કોરોનાના સમયગાળા દરમિયાનથી મૂનલાઇટિંગનો ટ્રેન્ડ(The trend of moonlighting) વધ્યો છે. આ દરમિયાન કર્મચારીઓએ ઘરેથી કામ કરવાનો લાભ લીધો અને એક સાથે બે કંપનીઓ માટે કામ કરવાનું શરૂ કર્યું. હવે IT કંપનીઓ માટે મૂનલાઇટિંગ સમસ્યા બની ગઈ છે. જોકે, કોઈપણ કંપની એક સાથે બે જગ્યાએ કામ કરવા દેતી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.