કેપટાઉન : ભારતે દક્ષિણ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટ મેચમાં 7 વિકેટથી જીત નોંધાવી છે. મેચના બીજા દિવસે ભારતને જીતવા માટે 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે તેણે 3 વિકેટ ગુમાવીને આસાનીથી હાંસલ કર્યો હતો. આ જીત સાથે ભારતીય ટીમે બે મેચની ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતને એક ઇનિંગ્સ અને 32 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
-
𝘼 𝙘𝙧𝙖𝙘𝙠𝙚𝙧 𝙤𝙛 𝙖 𝙬𝙞𝙣! ⚡️ ⚡️#TeamIndia beat South Africa by 7⃣ wickets in the second #SAvIND Test to register their first Test win at Newlands, Cape Town. 👏 👏
— BCCI (@BCCI) January 4, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Scorecard ▶️ https://t.co/PVJRWPfGBE pic.twitter.com/vSMQadKxu8
">𝘼 𝙘𝙧𝙖𝙘𝙠𝙚𝙧 𝙤𝙛 𝙖 𝙬𝙞𝙣! ⚡️ ⚡️#TeamIndia beat South Africa by 7⃣ wickets in the second #SAvIND Test to register their first Test win at Newlands, Cape Town. 👏 👏
— BCCI (@BCCI) January 4, 2024
Scorecard ▶️ https://t.co/PVJRWPfGBE pic.twitter.com/vSMQadKxu8𝘼 𝙘𝙧𝙖𝙘𝙠𝙚𝙧 𝙤𝙛 𝙖 𝙬𝙞𝙣! ⚡️ ⚡️#TeamIndia beat South Africa by 7⃣ wickets in the second #SAvIND Test to register their first Test win at Newlands, Cape Town. 👏 👏
— BCCI (@BCCI) January 4, 2024
Scorecard ▶️ https://t.co/PVJRWPfGBE pic.twitter.com/vSMQadKxu8
મેચ જિતીને ઇતિહાસ રચ્યો : કેપટાઉનમાં ભારતીય ટીમની આ પહેલી ટેસ્ટ જીત છે. આ પહેલા ભારતને કેપટાઉનમાં 6 ટેસ્ટમાં 4 વખત હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે 2 મેચ ડ્રો રહી હતી. ભારતીય ટીમ 1992 થી દક્ષિણ આફ્રિકાની ધરતી પર દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણી રમી રહી છે, પરંતુ કેપટાઉનમાં એક પણ ટેસ્ટ જીતી શકી નહતી. હવે તેણે કેપટાઉનમાં જીતનો દુષ્કાળ ખતમ કર્યો છે. એટલું જ નહીં, કેપટાઉનમાં કોઈપણ એશિયાઈ દેશની આ પ્રથમ ટેસ્ટ જીત હતી.
-
For his breathtaking bowling display, which saw him scalp 7️⃣ wickets in the match, Mohd. Siraj bags the Player of the Match award as #TeamIndia win the second #SAvIND Test 👏 👏
— BCCI (@BCCI) January 4, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Scorecard ▶️ https://t.co/PVJRWPfGBE pic.twitter.com/YGVZZ7hRCg
">For his breathtaking bowling display, which saw him scalp 7️⃣ wickets in the match, Mohd. Siraj bags the Player of the Match award as #TeamIndia win the second #SAvIND Test 👏 👏
— BCCI (@BCCI) January 4, 2024
Scorecard ▶️ https://t.co/PVJRWPfGBE pic.twitter.com/YGVZZ7hRCgFor his breathtaking bowling display, which saw him scalp 7️⃣ wickets in the match, Mohd. Siraj bags the Player of the Match award as #TeamIndia win the second #SAvIND Test 👏 👏
— BCCI (@BCCI) January 4, 2024
Scorecard ▶️ https://t.co/PVJRWPfGBE pic.twitter.com/YGVZZ7hRCg
7 વિકટથી વિજય મેળવ્યો : ભારતીય ટીમ માટે બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે 28 રન, રોહિત શર્માએ 17 રન, કોહલીએ 12 રન અને ગિલે 10 રન બનાવ્યા હતા. મેચના બીજા દિવસે આફ્રિકાની ટીમ તેના બીજા દાવમાં ત્રણ વિકેટે 62 રન બનાવીને આગળ રમી હતી.
-
Congratulations #TeamIndia for levelling the series against South Africa. Our bowlers capitalized on the favorable conditions, with @mdsirajofficial delivering a ruthless performance, securing a 7-wicket haul in the match. @jaspritb1 was clinical in the second innings, ending… pic.twitter.com/U42BOdkx2s
— Jay Shah (@JayShah) January 4, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congratulations #TeamIndia for levelling the series against South Africa. Our bowlers capitalized on the favorable conditions, with @mdsirajofficial delivering a ruthless performance, securing a 7-wicket haul in the match. @jaspritb1 was clinical in the second innings, ending… pic.twitter.com/U42BOdkx2s
— Jay Shah (@JayShah) January 4, 2024Congratulations #TeamIndia for levelling the series against South Africa. Our bowlers capitalized on the favorable conditions, with @mdsirajofficial delivering a ruthless performance, securing a 7-wicket haul in the match. @jaspritb1 was clinical in the second innings, ending… pic.twitter.com/U42BOdkx2s
— Jay Shah (@JayShah) January 4, 2024
- બન્ને ઇનિંગના સ્કોર :
ભારત - પ્રથમ દાવ - 153/10 રન, બીજો દાવ - 80/3
ટાર્ગેટ - 79 રન
દક્ષિણ આફ્રિકા - પ્રથમ દાવ - 55/10, બીજો દાવ - 176/10
બન્ને ટીમની પ્લેઈંગ 11 :
ભારત - રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસીદ કૃષ્ણ અને મુકેશ કુમાર.
સાઉથ આફ્રિકા - ડીન એલ્ગર (કેપ્ટન), એઈડન માર્કરામ, ટોની ડી જોર્ઝી, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંગહામ, કાઈલ વેરેન (વિકેટકીપર), માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, નાન્દ્રે બર્જર અને લુંગી એનગિડી.