નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારની અગ્નિપથ યોજનાને લઈને દેશમાં હંગામો (Protest Against Agnipath Scheme) મચી ગયો છે. હિંસક પ્રદર્શનથી લઈને રાજકીય વિરોધનો પણ આમાં સમાવેશ થાય છે. આ સાથે સાથે સરકાર આ યોજના વિશે લોકોને જાગૃત કરવા માટે સતત કામ કરી રહી છે. અલગ અલગ રીતે માહિતી શેર કરવાનો પ્રયાસ કરી રહી (Agnipath Recruitment Scheme Details)છે.
-
'Agnipath' recruitment scheme details released by Indian Air Force
— ANI (@ANI) June 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
2/2 pic.twitter.com/8bIXlTp7sJ
">'Agnipath' recruitment scheme details released by Indian Air Force
— ANI (@ANI) June 19, 2022
2/2 pic.twitter.com/8bIXlTp7sJ'Agnipath' recruitment scheme details released by Indian Air Force
— ANI (@ANI) June 19, 2022
2/2 pic.twitter.com/8bIXlTp7sJ
આ દરમિયાન, ભારતીય વાયુસેનાએ તેની વેબસાઇટ પર આ યોજના વિશે માહિતી આપી છે. અહીં વાયુસેનાએ આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપી છે.