ETV Bharat / bharat

બાલાકોટ એરસ્ટ્રાઇકના હીરો કેપ્ટન અભિનંદનને મળ્યું પ્રમોશન: બન્યા ગ્રુપ કેપ્ટન - વિંગ કમાન્ડર અભિનંદન

બાલાકોટ એરસ્ટ્રાઇકના હીરો કેપ્ટન અભિનંદન વર્ધમાન (Wing Commander Abhinandan Vardhaman)ને એરફોર્સના ગ્રુપ કેપ્ટન બનાવ્યા છે. હાલમાં તેઓ કેપ્ટનના પદ પર છે.

બાલાકોટ એરસ્ટ્રાઇકના હીરો કેપ્ટન અભિનંદનને મળ્યું પ્રમોશન: બન્યા ગ્રુપ કેપ્ટન

author img

By

Published : Nov 3, 2021, 8:33 PM IST

  • એરસ્ટ્રાઇકના હીરો કેપ્ટન અભિનંદનને મળ્યું પ્રમોશન
  • અભિનંદન વર્ધમાનને એરફોર્સના ગ્રુપ કેપ્ટન બનાવ્યા
  • ભારતીય સેનામાં કર્નલના બરોબર પદ પર

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના બાલાકોટ એરસ્ટ્રાઇકના હીરો કેપ્ટન અભિનંદન વર્ધમાન (Wing Commander Abhinandan Vardhaman)ને પ્રમોશન આપ્યું છે, અને હવે તેઓ ગ્રુપ કેપ્ટન બની ગયા છે. સુત્રોએ જણાવ્યું છે કે IAF દ્વારા ગ્રુપ કેપ્ટનના પદ પર પદોન્નતિ માટે મંજૂરી આપી દીધી છે અને તેઓ જલ્દી જ નવી રેન્ક સંભાળી લેશે. ગ્રુપ કેપ્ટન ભારતીય સેનામાં કર્નલના બરોબર પદ પર હોય છે.

મિગ-21 ફાઈટર એરક્રાફ્ટથી તોડી પાડ્યું

તમને જણાવી દઈએ કે 27 ફેબ્રુઆરી 2019ના રોજ અભિનંદને પાકિસ્તાનના આધુનિક F-16 ફાઈટર એરક્રાફ્ટ (Wing Commander Abhinandan Vardhaman MiG-21 jet)ને તેમના મિગ-21 ફાઈટર એરક્રાફ્ટથી તોડી પાડ્યું હતું. આ ઘટનામાં વિંગ કમાન્ડર અભિનંદનનું જેટ ક્રેશ થયું અને તેની પીઓકેના એક ગામમાંથી ધરપકડ કરવામાં આવી.

આ પણ વાંચોઃ- અભિનંદનના શોર્ય અને વીરતા પર રજૂ કરેલું ગીત આજે ખરા અર્થમાં સાર્થક થયું, જુઓ Video

પેરાશૂટની મદદથી જમીન પર ઉતર્યો

અભિનંદનનું જેટ ક્રેશ થયા પછી, તે પેરાશૂટની મદદથી જમીન પર ઉતર્યો, પછી સ્થાનિક લોકોએ તેને ઘેરી લીધો અને માર માર્યો. આ પછી પાકિસ્તાની સેનાએ તેને કસ્ટડી (Wing Commander Abhinandan Vardhaman Arrested)માં લીધો હતો. બાદમાં પાકિસ્તાનને ડર લાગવા લાગ્યો કે ભારત અભિનંદનને છોડાવવા માટે હુમલો કરી શકે છે. એટલા માટે પાકિસ્તાને અભિનંદનને મુક્ત કર્યો.

આ પણ વાંચોઃ-વિંગ કમાન્ડર અભિનંદનને વંદન, 30 કલાકારોએ તૈયાર કર્યું ખાસ સૉંગ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.