- સતત સાતમા દિવસે સંક્રમણના દૈનિક કેસો ત્રણ લાખથી નોંધપાત્ર ઘટાડો થયો છે
- ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર ઓછો થઇ રહ્યો છે
- કોરોનાના કેસ લોકડાઉનના કારણે ઓછા નોંધાયા છે
હૈદરાબાદ: ભારતમાં કોરોના સંક્રમણના એક દિવસમાં 2.5 લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે. આ સાથે, સતત સાતમા દિવસે સંક્રમણના દૈનિક કેસો ત્રણ લાખથી નોંધપાત્ર ઘટાડો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2.40 લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના 3,700 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4,205 પોઝિટિવ કેસ નોંધાયા, 54 દર્દીના થયા મૃત્યુ
કુલ કેટલા કેસ નોંધાયા
છેલ્લા 24 ક્લાકમાં કુલ નવા કેસ આવ્યા-2,40,842
છેલ્લા 24 ક્લાકમાં કુલ સાજા થયા-3,55,102
છેલ્લા 24 ક્લાકમાં કુલ મોત થયા-3,741
દેશમાં કોરોનાથી સંક્રમિતનો કુલ આંકડા- 2,65,30,132
દેશમાં અત્યારસુધી સાજા થયેલા દર્દીની સંખ્યા- 2,34,25,467
દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારના કુલ આંકડા-2,99,266
ભારતમાં કોરોનાના હવે કુલ એક્ટિવ કેસ-28,05,399
કુલ વેક્સિનેશન-19,50,04,184
આ પણ વાંચોઃ 24 કલાકમાં કોરોનાના નવા 2.59 લાખ કેસ, 4,209 મૃત્યુ, જાણો રાજ્યોની સ્થિતિ
આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ નવા કેસ
રાજ્ય | કેસ |
તમિલનાડુ | 35,873 |
કર્ણાટક | 31,183 |
કેરળ | 28,514 |
મહારાષ્ટ્ર | 26,133 |
આંધ્ર પ્રદેશ | 19,981 |