ETV Bharat / bharat

India Corona Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં 18,166 નવા કેસ, 214 મોત - New Delhi News

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના (India Corona Update) ત્રણ કરોડ 39 લાખ 53 હજાર 475 કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 18,166 નવા કેસ આવ્યા છે. આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં 23,624 લોકો સાજા થયા છે.

India Corona Update
India Corona Update
author img

By

Published : Oct 10, 2021, 10:58 AM IST

  • છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,166 નવા કેસ નોંધાયા
  • 214 લોકોના મોત થયાં
  • કુલ ત્રણ કરોડ 39 લાખ 53 હજાર 475 કેસ સામે આવ્યા

નવી દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(India Corona Update)ના 18,166 નવા કેસ નોંધાયા છે. તો 214 લોકોના મોત થયાં છે. આ માહિતી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Union Health Ministry) એ ગુરુવારે આપી હતી. દેશમાં અત્યાર સુધીમાં કોરોના ત્રણ કરોડ 39 લાખ 53 હજાર 475 કેસ સામે આવ્યા છે.

આ પણ વાંચો: ગરબામાં 400ની પણ BJP કાર્યક્રમોમાં અમર્યાદિત સંખ્યાને લઈને ખેલૈયાઓમાં ભારે રોષ

અત્યાર સુધીમાં 4,50,589 લોકોના મોત થયા

આ સાથે જ દેશમાં સંક્રમિત કેસની સંખ્યા 2,30,971 પર પહોંચી છે. આ આંકડા 207 દિવસોમાં સૌથી ઓછા છે. અત્યાર સુધીમાં 4,50,589 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો: SMC તમામ સ્મશાનગૃહમાં લાકડાં અને ગેસની ભઠ્ઠીઓ વધારશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.