ETV Bharat / bharat

India Corona Update : છેલ્લા 24માં દેશમાં કોરોનાના 39,097 કેસો નોંધાયા - રસીકરણ

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 39,097 નવા કેસો સામે આવ્યા છે અને આ દરમિયાન 546 લોકોના મૃત્યું થયા છે.

corona
India Corona Update : છેલ્લા 24માં દેશમાં કોરોનાના 39,097 કેસો નોંધાયા
author img

By

Published : Jul 24, 2021, 11:02 AM IST

  • છેલ્લા 24 કલાકમાં 39,097 નવા કોરોના કેસ નોંધાયા
  • દેશમાં કુલ એક્ટીવ કેસ 4,08,977
  • 24 કલાકમાં 42,67,799 લોકોને કોરોના રસી આપવામાં આવી

દિલ્હી : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 39,097 નવા કેસો સામે આવ્યા છે અને આ દરમિયાન 546 લોકોના મૃત્યું થયા છે. દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 3,13,32,159 થઈ છે અને કુલ મૃત્યું સંખ્યા 4,20,016 છે. છેલ્લા 24 કલાકમાં 35,087 દર્દીઓને ડિસચાર્જ કરવામાં આવ્યા છે. દેશમાં કુલ એક્ટીવ કેસ 4,08,977 છે.

આ પણ વાંચો : CORONA UPDATE IN INDIA : છેલ્લા 24 કલાકમાં દેશમાં 35,342 નવા કોરોના કેસો નોંધાયા

42,67,799 લોકોને કોરોના રસી આપવામાં આવી

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 42,67,799 લોકોને કોરોના રસી આપવામાં આવી છે. જે બાદ દેશમાં કુલ રસીકરણનો આંકડો 42,78,82,261 થયો છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષજ અનુસાર કાલે ભારતમાં કોરોના વાયરસના ટેસ્ટ માટે 16,31,266 સેમ્પલ લેવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.