ETV Bharat / bharat

India Corona Cases : કોરોનાએ ફરી રફ્તાર પકડી, 24 કલાકમાં 16,522 કેસ નોંધાયા - COVID cases in India

દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના 2,541 નવા કેસ (India Corona Cases ) નોંધાયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં સંક્રમણને કારણે 30 લોકોના મોત થયા હતા.

India Corona Cases
India Corona Cases
author img

By

Published : Apr 25, 2022, 11:52 AM IST

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના એક દિવસમાં 2,541 નવા કેસ (India Corona Cases ) નોંધાયા છે, જેથી દેશમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 16,522 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,30,60,086 થઈ ગઈ છે. આ સાથે જ, સંક્રમણને કારણે વધુ 30 લોકોના મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક વધીને 5,22,223 થઈ ગયો છે.

અપડેટ ચાલું...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.