ETV Bharat / bharat

IND VS WI: ભારતે 6 વિકેટે મેચ જીતી લીધી - ભારત અને વેસ્ટ ઈન્ડિઝ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે (IND VS WI) રમાઈ રહેલી 3 મેચની ODI સિરીઝની પ્રથમ મેચમાં ભારતે 6 વિકેટે જીત મેળવી છે. ભારતીય ટીમ આ મેચ નવા કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં રમી હતી.

IND VS WI: ભારતે 6 વિકેટે મેચ જીતી લીધી
IND VS WI: ભારતે 6 વિકેટે મેચ જીતી લીધી
author img

By

Published : Feb 6, 2022, 8:43 PM IST

અમદાવાદઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ (IND VS WI) રહેલી 3 મેચની ODI સિરીઝની પ્રથમ મેચમાં ભારતે 6 વિકેટે જીત મેળવી છે. ભારતીય ટીમે આ મેચ નવા કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં રમી હતી. ત્યારે આ મેચ ભારતીય ક્રિકેટ ઇતિહાસની 1000મી ODI મેચ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.