ETV Bharat / bharat

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 27,176 કેસ નોંધાયા - કોરોના ટેસ્ટ

કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 32 લાખ 89 હજાર લોકોન કોરોનાગ્રસ્ત થયા છે, તેમાંથી 4 લાખ 43 હજાર 213 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં 3 કરોડ 24 લાખ 84 હજાર લોકો સાજા પણ થયા છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 27,176 કેસ નોંધાયા

author img

By

Published : Sep 15, 2021, 11:08 AM IST

નવી દિલ્હી: દેશમાં કોરોનાનો કહેર હજુ અટક્યો નથી. દરરોજ કેસ સામે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા બુધવારે જાહેર કરાયેલા લેટેસ્ટ ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27,176 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 284 કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. લગભગ 38,012 લોકો કોરોનાથી સાજા પણ થયા છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ

કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 3,32,89,000 લોકોને ચેપ લાગ્યો છે. તેમાંથી 4,43,213 લોકોના મૃત્યું થયા છે. અત્યાર સુધીમાં 3,24,84,000 લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા ચાર લાખથી ઓછી છે. કુલ 3,62,207 લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

કેરળમાં સંક્રમણમાં ઘટાડો

કેરળમાં મંગળવારે કોરોના વાયરસના ચેપના 15,876 નવા કેસ નોંધાયા બાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 44,06,365 થઈ ગઈ છે. સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ દરમિયાન રાજ્યમાં દરરોજ લગભગ 30 હજાર કે તેથી વધુ સંક્રમણના કેસ નોંધાઈ રહ્યા હતા, પરંતુ તે પછી ચેપ ઘટી ગયો છે. છેલ્લા 24 કલાકમાં, 129 દર્દીઓના મોત નીપજ્યા છે, ત્યારબાદ કુલ મૃતકોની સંખ્યા વધીને 22,779 થઈ ગઈ છે.

આ પણ વાંચો : દિલ્હી પટિયાલા કોર્ટે 6 આતંકવાદીઓને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા

કોરોનાના કુલ કેસ - 3,32,89,579

કુલ ડિસચાર્જ - 3,24,84,159

કુલ સક્રિય કેસ - 3,62,207

કુલ મૃત્યુ- 4,43,213

કુલ રસીકરણ - 75,22,38,000

આ પણ વાંચો : પદ્મ પુરસ્કાર 2022 માટે ઓનલાઈન નોમિનેશન દાખલ કરવાનો આજે છેલ્લો દિવસ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે 14 સપ્ટેમ્બર સુધી દેશભરમાં કોરોનાની રસીના 75,89,12,000 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા દિવસે 61.15 લાખ રસી આપવામાં આવી હતી. તે જ સમયે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, અત્યાર સુધીમાં 54.60 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા દિવસે લગભગ 16,10,000 કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.33 ટકા છે જ્યારે રિકવરી રેટ 97.62 ટકા છે. સક્રિય કેસ 109%છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.