ETV Bharat / bharat

CA ફાઈનલની પરીક્ષામાં MPના ભાઈબહેનની જોડીનો કમાલ - સચિને CA ની પરીક્ષામાં 18 મો રેન્ક મેળવ્યો હતો

ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે (Institute of Chartered Accountants) સી.એ. ફાઈનલ (CA Final)ની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે. આ પરીક્ષામાં મધ્યપ્રદેશના મુરૈનાના રહેવાસી ભાઈ-બહેને ટોપ કર્યું છે. બહેન નંદની અગ્રવાલે (Nandani Agarwal) ઓલ ઈન્ડિયા લેવલ પર પહેલું સ્થાન મેળવ્યું છે. જ્યારે ભાઈ સચિન અગ્રવાલે (Sachin Agarwal) સમગ્ર દેશમાં 18મું સ્થાન મેળવ્યું છે.

CA ફાઈનલની પરીક્ષાCA ફાઈનલની પરીક્ષામાં MPના ભાઈબહેનની જોડીનો કમાલ, બહેને દેશભરમાં કર્યું ટોપ, ભાઈએ મેળવ્યો 18મો ક્રમાંકમાં MPના ભાઈબહેનની જોડીનો કમાલ, બહેને દેશભરમાં કર્યું ટોપ, ભાઈએ મેળવ્યો 18મો ક્રમાંક
CA ફાઈનલની પરીક્ષામાં MPના ભાઈબહેનની જોડીનો કમાલ, બહેને દેશભરમાં કર્યું ટોપ, ભાઈએ મેળવ્યો 18મો ક્રમાંક
author img

By

Published : Sep 14, 2021, 1:52 PM IST

  • ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે (Institute of Chartered Accountants) સી.એ. ફાઈનલ (CA Final)નું પરિણામ જાહેર કર્યું
  • મધ્યપ્રદેશના મુરૈનાના રહેવાસી ભાઈ-બહેને સી. એ. ફાઈનલની (CA Final) પરીક્ષામાં ટોપ કર્યું
  • બહેન નંદની અગ્રવાલે (Nandani Agarwal) ઓલ ઈન્ડિયા લેવલ પર પહેલું સ્થાન મેળવ્યું
  • ભાઈ સચિન અગ્રવાલે (Sachin Agarwal) સમગ્ર દેશમાં 18મું સ્થાન મેળવ્યું છે

મુરૈનાઃ ચંબલ અંચલના ભાઈ-બહેનની જોડીએ ચંબલ અંચલનું નામ રોશન કર્યું છે. કોઈ ઘરમાં એક વ્યક્તિનું નામ ટોપમાં નથી આવતું ને આ બંને ભાઈબહેને સી. એસ. ફાઈનલની પરીક્ષાં ટોપમાં સ્થાન મેળવ્યું છે. બહેન નંદની અગ્રવાલે (Nandani Agarwal) ઓલ ઈન્ડિયા લેવલ પર પહેલું સ્થાન મેળવ્યું છે. જ્યારે ભાઈ સચિન અગ્રવાલે (Sachin Agarwal) સમગ્ર દેશમાં 18મું સ્થાન મેળવ્યું છે. ખાસ વાત તો એ છે કે, 19 વર્ષની નંદનીનો સી.એ. ફાઈનલ્સમાં આ પહેલો જ અટેમ્પ્ટ હતો. નંદીની અને સચિને આ ખુશીના અવસર પર ETV Bharat સાથે વાતચીત કરી હતી અને તેમની સફળતાનો મંત્ર બતાવ્યો હતો.

CA ફાઈનલ પરીક્ષામાં ભાઈ-બહેનની જોડીનો કમાલ

નંદની અગ્રવાલે જણાવ્યું હતું કે, તે જ્યાં સુધી પોતાનું કામ પૂરું ન કરી લે, ત્યાં સુધી સુતી નહતી. દરેક દિવસે ભણવાનો એક લક્ષ્ય બનાવતી હતી અને તેને પૂર્ણ કરીને જ સુતી હતી. આ જોશમાં નંદીનીએ સી. એ.ની પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્કમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. નંદની સોશિયલ મીડિયાથી સંપૂર્ણ રીતે દૂર રહે છે. હવે નંદનીએ IIMને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે.

નંદની ભણવામાં હંમેશા પ્રથમ સ્થાન પર રહી છે

નંદની અગ્રવાલ ભણવામાં હંમેશા ટોચ પર રહી છે. આ કારણે જ તેણે તમામ પરીક્ષાઓમાં સો ટકા પોઈન્ટ મેળવ્યા છે. તેનો એક જ મૂળ મંત્ર રહ્યો છે. ભણવા સિવાય અન્ય કોઈ પણ બીજા ક્ષેત્રમાં દિલ અને દિમાગને ભટકવા ન દેવું. નંદનીનું કહેવું છે કે, ભણવા માટે સારું વાતાવરણ નિર્મિત કરવામાં પરિવારનું મોટું યોગદાન હોય છે. દરેક માતાપિતા પોતાના બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે પૈસા તો ખર્ચે છે, પરંતુ તેમને સારું વાતાવરણ, જેમાં તે મન અને મગજને કેન્દ્રિત કરીને ભણી શકે. તે ઉપલબ્ધ નથી કરાવી શકતા.

વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ

પરીક્ષામાં 18મો ક્રમાંક મેળવનારા નંદનીના ભાઈ સચિને કહ્યું હતું કે, વિદ્યાર્થીઓએ ભણવામાં પોતાનું લક્ષ્ય મેળવવા માટે દિમાગને કેન્દ્રિય રાખવું જરૂરી છે. આ માટે વિદ્યાર્થીઓને સૌથી પહેલા સોશિયલ મીડિયાથી દૂર રહેવું પડશે. સચિન અને નંદનીએ સી. એ.ને પાસ કરવાનું લક્ષ્ય બનાવતા મોબાઈલ, લેપટોપથી પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ ડિલીટ કરી દીધી હતી.

ઓલ ઈન્ડિયા ટોપ કરીશ, ક્યારેય વિચાર્યું નહતુંઃ નંદની

માત્ર 19 વર્ષની ઉંમરમાં ચાર્ટર્ડ એકાઉન્ડન્ટની પરીક્ષાને ઓલ ઈન્ડિયા ટોપ કરનારી નંદનીની સફળતાથી પરિવાર અને સંબંધીઓ ઘણા ખુશ છે. નંદનીનું કહેવું છે કે, તે ભણવા સિવાય વર્કઆઉટ પર પણ ધ્યાન આપતી હતી, જેથી શરીર સંપૂર્ણ રીતે સ્વસ્થ રહે. મારું લક્ષ્ય પરીક્ષાને ફર્સ્ટ અટેમ્પમાં ક્વાલિફાય કરવું હતું. ટોપર્સમાં રહેવાનો વિશ્વાસ હતો, પરંતુ ફર્સ્ટ આવીશ તે ક્યારેય વિચાર્યું નહતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.