ETV Bharat / bharat

Weather Update: ગુજરાતમાં વાવાઝોડું અને સાઉથના રાજ્યોમાં હીટવેવ, કેરળમાં ચોમાસું સક્રિય

તેલંગાણા અને આંધ્રપ્રદેશના લોકોને હજુ બે-ત્રણ દિવસ ગરમીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે હજુ બે દિવસ હીટવેવ ચાલુ રહેશે. તે જ સમયે, કેરળમાં બે દિવસ પહેલા ચોમાસાએ દસ્તક આપી છે.ગુજરાતમાં તૂફાન આવવાની તૈયારીમાં છે.તારીખ 15મી જૂનની સાંજ સુધીમાં બિપરજોય ગુજરાતમાં આવી શકે છે.

Weather Update:
Weather Update:
author img

By

Published : Jun 13, 2023, 11:24 AM IST

હૈદરાબાદ: હવામાનને લઇને સતત બદલાવ જોવા મળી રહ્યા છે. તેમાં પણ વાવાઝોડાએ તો લોકોને અગાઉથી જ ડરાવી દીધા છે.હજુ ચાર દિવસ પહેલા કેરળમાં ચોમાસાએ દસ્કત આપી હતી. બીજી બાજુ ગુજરાતમાં તૂફાન આવવાની તૈયારીમાં છે.

  • Cyclone Warning for Saurashtra and Kutch Coasts: Orange Message. VSCS BIPARJOY at 0530IST of today about 300km WSW of Porbandar, 290km SW of Devbhumi Dwarka, 340km SSW of Jakhau Port, 350km SSW of Naliya. To cross near Jakhau Port (Gujarat) by the evening of 15th June as VSCS. pic.twitter.com/WM61VMdvxc

    — India Meteorological Department (@Indiametdept) June 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ચોમાસાએ દસ્તક આપી: તેલંગાણામાં બે દિવસ અને આંધ્રપ્રદેશ રાજ્યમાં એક દિવસ ગરમી જોવા મળી શકે છે. તેલંગાણામાં છેલ્લા 24 કલાકથી દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. તે આગામી 24 કલાક સુધી પ્રવર્તશે. ખાસ કરીને રાજ્યના ઉત્તરીય ભાગોમાં. રાજ્યના દક્ષિણ ભાગોમાં પશ્ચિમી પવનો પ્રવર્તી રહ્યા છે. તે જ સમયે, કેરળમાં બે દિવસ પહેલા ચોમાસાએ દસ્તક આપી છે.

ચોમાસાનું વાતાવરણ જોવા મળશે: તેલંગાણામાં આગામી ત્રણ દિવસ સુધી વાતાવરણ આવું જ રહેશે. તાપમાનમાં ઘટાડો થવાનો ટ્રેન્ડ છે. અમે આગામી 5 દિવસમાં 38-40 ડિગ્રી તાપમાનની અપેક્ષા રાખીએ છીએ. ચોમાસાના પવનો પણ આવી રહ્યા છે અને તેલંગાણાના દક્ષિણ ભાગોમાં ખાસ કરીને 15 કે 16 જૂને ચોમાસાનું વાતાવરણ જોવા મળશે. IMD અનુસાર, હૈદરાબાદ શહેરી વિસ્તાર હોવાથી આગામી બે દિવસ સુધી 38-40 ડિગ્રી તાપમાન અને હીટવેવની સ્થિતિની અપેક્ષા છે. આ પછી તાપમાનમાં ઘટાડો થવાની ધારણા છે. સાંજે ગાજવીજ સાથે છંટકાવની અપેક્ષા છે.

ગુજરાતમાં બિપરજોય: સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ચક્રવાતની ચેતવણી હવામાન વિભાગે આપી છે. ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આપી છે. વરસાદ સાથે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી રહી છે. વાવાઝોડાની તીવ્રતા પોરબંદરના લગભગ 300km WSW, દેવભૂમિ દ્વારકાના 290km SW, જખૌ બંદરના 340km SSW, નલિયાના 350kmથી દુર જોવા મળી રહ્યું છે. તારીખ 15મી જૂનની સાંજ સુધીમાં બિપરજોય ગુજરાતમાં આવી શકે છે.

  1. Biparjoy Cyclone:બિપરજોયના કારણે રેલવેએ 67 ટ્રેનો રદ કરી, જુઓ લીસ્ટ
  2. Biparjoy Cyclone: કચ્છના બંદરથી માત્ર 430 કિમી દૂર બિપરજોય, 7000 લોકોનું સ્થળાંતર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.