ETV Bharat / bharat

IIT કાનપુરે જુનિયર આસિસ્ટન્ટ પદોની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું - IIT કાનપુર ભરતી 2022

IIT કાનપુરે જુનિયર આસિસ્ટન્ટ પદોની ભરતી (Recruitment for Junior Assistant Post IIT) માટે જાહેરનામું બહાર પાડ્યું છે. અરજી પ્રક્રિયા IIT કાનપુરની સત્તાવાર વેબસાઇટ iitk.ac.in પર હાથ ધરવામાં આવી રહી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તારીખ 9 નવેમ્બર 2022 (Recruitment 2022) સુધીમાં આ પદો માટે ઑનલાઇન અરજીઓ સબમિટ કરી શકે છે.

Etv BharatIIT કાનપુરે જુનિયર આસિસ્ટન્ટ પદોની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું

author img

By

Published : Oct 13, 2022, 11:48 AM IST

કાનપુર: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, IIT કાનપુરે જુનિયર આસિસ્ટન્ટ પોસ્ટ્સની ભરતી (Recruitment for Junior Assistant Post IIT) માટે સૂચના બહાર પાડી છે. જે અંતર્ગત ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી પ્રક્રિયા IIT કાનપુરની સત્તાવાર વેબસાઇટ iitk.ac.in પર હાથ ધરવામાં આવી રહી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તારીખ 9 નવેમ્બર 2022 (Recruitment 2022) સુધીમાં આ પદો માટે ઑનલાઇન અરજીઓ સબમિટ કરી શકે છે.

પ્રેક્ટિકલ ટેસ્ટ: જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, કુલ 119 જુનિયર આસિસ્ટન્ટની જગ્યાઓ ભરતી કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને નોકરી આધારિત પ્રેક્ટિકલ ટેસ્ટ દ્વારા પોસ્ટ્સ પર કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત: કોમ્પ્યુટર એપ્લિકેશન સાથે સ્નાતકની ડિગ્રી ધરાવનાર ઉમેદવારો આ પદો માટે અરજી કરી શકે છે. તેમજ ઉમેદવાર પાસે ગ્રેજ્યુએશન ડિગ્રીમાં ઓછામાં ઓછા 50 ટકા ગુણ અને સંબંધિત કામમાં ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. આ પોસ્ટ્સ માટે લેવલ 3 હેઠળ, પગાર 21,700 થી રૂપિયા 69,100 પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યો છે.

ઉમેદવારો વય મર્યાદા: લઘુત્તમ 21 અને મહત્તમ 30 વર્ષની વય ધરાવનાર ઉમેદવાર અરજી કરી શકે છે. ઉંમરની ગણતરી 9 મી નવેમ્બર 2022 સુધી કરવામાં આવશે. આ ઉપરાંત, ઉમેદવારો https://www.iitk.ac.in/new/data/recruitment/Advt_No_1_2022/Advt-No-1-2022-10-10-22.pdf આ લિંક પર ભરતીની સૂચના ચકાસી શકે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.