ETV Bharat / bharat

તલાકનું કારણ બસ એટલું જ..."તુ જાડી થઈ ગઈ છે" - ઘરવાળીને છુટાછેડા

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં ટ્રિપલ તલાકનો (Triple talaq) શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પતિએ પત્નીને વજન વધારે હોવાનું કારણ આપીને તલાક આપી દીધા (husband given triple talaq wife) હતા. આ બાદ, પોતાની વેદનાને લઈને પીડિતા પોલીસ સ્ટેશન પહોંચી અને પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી (man divorces fat wife) હતી.

man divorces fat wife
man divorces fat wife
author img

By

Published : Sep 1, 2022, 9:03 PM IST

મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાંથી એક શરમજનક ઘટના સામે આવી (Triple talaq) છે. જ્યાં પતિએ પત્નીને માત્ર એટલા માટે ટ્રિપલ તલાક આપ્યા કારણ કે તે જાડી થઈ ગઈ (husband given triple talaq wife) હતી. પોતાની વેદનાને લઈને પીડિતા પોલીસ સ્ટેશન પહોંચી અને ન્યાય માટે આજીજી કરી રહી છે. જિલ્લાના લિસાડીગેટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઝાકિર કોલોનીમાં રહેતી નજમા નામની મહિલાએ જણાવ્યું કે, તેના પતિએ તેને ટ્રિપલ તલાક આપ્યા છે, પતિએ એટલા માટે ટ્રિપલ તલાક આપ્યા કારણ કે, હું જાડી થઈ ગઈ (man divorces fat wife) છું.

આ પણ વાંચો : સાસરિયાવાળાએ બુલેટ ન આપતા મહિલાનું મુંડન કર્યું, પછી તલાક આપ્યા

ટ્રિપલ તલાક માટે નોટિસ : પીડિતાનો આરોપ છે કે, પતિએ તેને ટ્રિપલ તલાક માટે નોટિસ પણ મોકલી છે. નોટિસ જોઈને તેણે પતિ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પતિએ જવાબમાં કહ્યું હતું કે, તું જાડી થઈ ગઈ છે અને હું તને છૂટાછેડા આપું છું, જે બાદ પત્ની પોલીસ સ્ટેશન પર પહોંચીને ન્યાયની આજીજી કરી હતી. સીઓ અરવિંદ ચૌરસિયાએ કહ્યું કે, આ મામલો હજુ સુધી તેમના ધ્યાન પર આવ્યો નથી, પરંતુ જો કોઈએ આ રીતે સંબંધ ખતમ કર્યો છે, તો અમે તપાસ કરીશું. Meerut fast shaming

તું જાડી થઈ ગઈ છે : પીડિતાએ જણાવ્યું કે, 8 વર્ષ પહેલા તેના લગ્ન સલમાન નામના વ્યક્તિ સાથે થયા હતા, તેમને 7 વર્ષનો પુત્ર પણ છે. પીડિતાએ જણાવ્યું કે, 1 મહિના પહેલા પતિ સલમાને તેને માર મારીને ઘરમાંથી કાઢી મુકી હતી અને છૂટાછેડાની નોટિસ મોકલી હતી. મેં છૂટાછેડાનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો તો પતિ સલમાને સ્પષ્ટ કહ્યું કે, તું જાડી થઈ ગઈ છે અને આથી હું તને છૂટાછેડા આપી રહ્યો છું. weight gain after wedding

આ પણ વાંચો : મુસ્લિમ દેશો કે જ્યાં ત્રિપલ તલાક પર પ્રતિબંધ છે

પીડિતાએ ફરિયાદ કરી : પીડિતાનું કહેવું છે કે, ફોન દ્વારા તેણે તેના પતિ સાથે નોટિસ વિશે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના પતિએ તે પછી ફોન કાપી નાખ્યો હતો. જે બાદ નઝમાએ ઘણી વખત ફોન કર્યો, પરંતુ તેના પતિએ ફોન ઉપાડ્યો નહીં. નજમા રાત્રે જ તેના પરિવાર સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસને તેની આપવીતિ જણાવી હતી અને ફરિયાદ આપી તેના પતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. weight gain divorce

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.