ETV Bharat / bharat

'બેવફા તેરી બેવફાઈને માર ડાલા', પ્રેમી સાથે પત્ની ભાગી થઈ ગઈ તો પતિએ કરી આત્મહત્યા - ડગરુઆ પોલીસ સ્ટેશન વિસ્તાર

બિહારના પૂર્ણિયામાં પત્નીની બેવફાઈના કારણે પતિએ પોતાનો જીવ આપી દીધો છે. દિવ્યાંગ અને બેરોજગાર મંટુની પત્ની તેના પ્રેમી સાથે ફરાર થઈ જતા પતિ આ આઘાત સહન ન કરી શક્યો, તેથી તે તેના સાસરે પહોંચ્યો અને ત્યાં પહોંચીને ઝેર ગળી લીધું (youth commits suicide in Purnea) હતુ.

'બે વફા તેરી બે વફાઈ માર ડાલેગી', પત્ની પ્રેમી સાથે ફરાર થઈ ગઈ તો પતિએ કરી આત્મહત્યા

author img

By

Published : May 10, 2022, 10:55 PM IST

પૂર્ણિયા: બિહારના પૂર્ણિયાના (youth commits suicide in Purnea) ડગરુઆ પોલીસ સ્ટેશન વિસ્તારના (Dagarua police station area) એક્કા બરસોની ગામમાં એક વ્યક્તિએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી (suicide in ekka barsoni village) હતી. કહેવાય છે કે, આ વ્યક્તિએ નશો કરીને પોતાનો જીવ આપ્યો હતો. મૃતકની ઓળખ મન્ટુ તરીકે થઈ છે, જે વિકલાંગ હતો. મૃતક મન્ટુની પત્ની અન્ય કોઈને પસંદ કરતી હતી. તે જ ગામના રહેવાસી મનીષ સાથે તેણીના પ્રેમસંબંધ ચાલી રહ્યા હતા અને તેણી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. (wife eloped with lover in Purnea) મન્ટુ આ આઘાત સહન ન કરી શક્યો અને તેણે પોતાનો જીવ આપી દીધો હતો.

આ પણ વાંચો: Minor Girl Rape Case: 40 વર્ષના અને 3 બાળકોના પિતાએ 4 વર્ષની બાળકીને પીંખી, નરાધમની પોલીસે કરી ધરપકડ

પત્ની પ્રેમી સાથે ફરારઃ મન્ટુને ખબર પડી કે તેની પત્ની તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. પત્નીના પ્રેમી મનીષ સાથે વર્ષોથી પ્રેમસંબંધ ચાલતો હતો. મન્ટુને આ પ્રેમસંબંધની જાણ થતાં જ તે ગુસ્સામાં મતિહાનીમાં તેના સાસરિયાના ઘરે પહોંચ્યો હતો. તેણે વિચાર્યું કે કદાચ પત્ની માતાના ઘરે હશે, પરંતુ માતાના ઘરે પત્ની ન મળતાં મન્ટુ નિરાશ થઈ ગયો અને તે સમજી ગયો કે તેની પત્ની વિશે ગામલોકો જે કંઈ કહે છે તે સાચું છે.

પતિએ ઝેર પીને આપઘાત કર્યોઃ પત્ની પ્રેમી સાથે ભાગી જતાં પતિએ માનસીક સંતુલન ગુમાવ્યુ હતુ. તેણે તેના સાસરિયાના ઘરે ઝેર પી લીધું હતું, જેના કારણે તેનું મોત થયું હતું. ઘટનાની જાણકારી મન્ટુના પરિવારને મળતા જ તમામ લોકો સાસરિયાના ઘરે પહોંચ્યા અને મન્ટુને લઈને પૂર્ણિયા સદર હોસ્પિટલ પહોંચ્યા હતા, પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મન્ટુ વિકલાંગ હતો અને તેને નાના બાળકો છે.

આ પણ વાંચો: લીંબુ બન્યું ખુની: મહિલા એ જાડ પરથી લીંબુ ઉતારતા જ થઈ ગઈ હત્યા, જાણો ઘટના

પતિ વિકલાંગ અને બેરોજગાર હતોઃ કહેવામાં આવી રહ્યું છે કે વિકલાંગ હોવાને કારણે મન્ટુ કોઈ કામ કરતો ન હતો. પત્નીને એક જ વાત સતાવતી હતી કે તેનો પતિ કમાતો નથી, જેના કારણે તેને ગામના જ એક યુવક સાથે પ્રેમસંબંધ શરૂ થયો હતો. વિકલાંગતા અને બેકારીના કારણે તેની પત્ની મન્ટુને છોડીને તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. આ બનાવ ગામમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તે જ સમયે, મન્ટુના પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.