ETV Bharat / bharat

Tomorrow Horoscope 6 january 2023:આ રાશિના લોકોને ધંધામાં લાભ થવાના યોગ છે, જાણો તમારુ આવતીકાલનું રાશિફળ - આવતીકાલનું જન્માક્ષર

6 જાન્યુઆરી 2023ના રોજ જન્મકુંડળીમાં (6 JANUARY 2023 HOROSCOPE) આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. (TOMORROW HOROSCOPE) કેવો રહેશે તમારો (Tomorrow Rashi Bhavishya) આવતીકાલનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, વેપારના મોરચે ગ્રહોની સ્થિતિ! તમારા જીવનસાથી સાથે તમારો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે 'E TV' BHARAT પર વાંચો આવતીકાલનું જન્માક્ષર.

Tomorrow Horoscope 6 january 2023:આ રાશિના લોકોને ધંધામાં લાભ થવાના યોગ છે, જાણો તમારુ આવતીકાલનું રાશિફળ

author img

By

Published : Jan 5, 2023, 10:12 PM IST

અમદાવાદ: 6 જાન્યુઆરી 2023ના (6 JANUARY 2023 HOROSCOPE) રોજ જન્માક્ષરમાં (Tomorrow HOROSCOPE) આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે, (Tomorrow Rashi Bhavishya) કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારું રહેશે. કાર્યક્ષેત્રમાં બધી 12 રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યાં હાથ છોડી શકાય. આવતીકાલનું રાશિફળ (Tomorrow rashifal) ચંદ્ર પર આધારિત છે.

મેષ: મિથુન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આપના વિચારો સતત બદલાતા રહેતા આપ મુંઝવણમાં રહો તેવી શક્યતા છે. વ્યવસાય કે નોકરીમાં સ્પર્ધાત્મક વાતાવરણ જણાશે. પણ આપ સફળતાપૂર્વક તેમાંથી બહાર આવી શકશો. નવું કાર્ય શરૂ કરવાની આપને પ્રેરણા મળશે. આપને ટૂંકો પ્રવાસ થાય તેવી પણ શક્યતા છે. કોઇ બૌદ્ધિક કે સાહિત્ય લેખનને લગતી પ્રવૃત્તિ માટે દિવસ સારો છે. આજે કોઇ મહત્વના નિર્ણયો લેશો નહીં.

વૃષભ: મિથુન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આપનું મન મુંઝવણમાં હોવાને કારણે કોઇ ચોક્કસ નિર્ણય પર પહોંચી શકશે નહીં. આવી સ્થિતિમાં આપ હાથમાં આવેલી તક ગુમાવો નહીં તે માટે જરૂર જણાય ત્યાં બીજાની સલાહ લઈને આગળ વધવું. આપની જીદના કારણે કોઇની સાથે વિવાદ થઇ શકે છે માટે હઠાગ્રહ છોડવો. કલાકારો, લેખકો અને સાહિત્યકારો પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી શકશે. આપની વાણીને કારણે આપના કામમાં પ્રગતિ થશે અને બીજા લોકો તેનાથી પ્રભાવિત થશે. નવુ કાર્ય શરૂ કરવા માટે દિવસ સારો છે.

મિથુન: મિથુન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આજે આપને લાભ થવાની અપેક્ષા છે. દિવસ શરૂ થતા જ આપને સ્ફૂર્તિ અને તાજગી અનુભવાશે. આપ મિત્રો અને સગા વ્હાલાઓ સાથે સ્વાદિષ્ટ ભોજન માણી શકશો. આજે નાણાંકીય લાભની સાથે આપને ભેટ સૌગાદ પણ મળી શકે છે. લગ્ન જીવનમાં સુમેળ જળવાઇ રહેશે.

કર્ક: મિથુન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આપને શારિરીક અને માનસિક રીતે થોડી બેચેની અનુભવાશે. આપની મુંઝવણને કારણે નિર્ણય લેવો ઘણો કઠિન બની જશે માટે બીજાની મદદ લેવી અથવા નિર્ણય લેવાનું ટાળવું. કુટુંબીજનો સાથે મતભેદ ટાળવા માટે મૌન રહેવું અને સમાધાનકારી નીતિ રાખવી. માતાના સ્વાસ્થ્ય માટે તેમની વધુ સેવા કરવાની સલાહ છે. ખર્ચનું પ્રમાણ વધી શકે છે. વિવાદથી દૂર રહેવાની સલાહ છે.

સિંહ: મિથુન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આજે આપને વિવિધ લાભ મળી શકે છે. આપની દ્વિધાપૂર્ણ માનસિકતાને કારણે આપ કોઇ લાભથી વંચિત રહી જાવ તેવી શક્યતા છે. આપને મિત્રો, સ્ત્રીઓ અને વડીલોથી ઘણો લાભ થશે. નોકરી કે વ્યવસાયમાં પદોન્નતિ તેમજ આવકમાં વૃદ્ધિ થઇ શકે છે. આપ આપના જીવનસાથી સાથે નિકટતા અનુભવી શકશો. પરિવારજનોથી પણ લાભ થાય.

કન્યા: મિથુન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. નવા કાર્યના આરંભ માટે આપે જે આયોજનો કર્યા હોય તેના અમલીકરણ માટે સમય ઘણો અનુકૂળ છે. ધંધામાં પણ લાભ થવાના યોગ છે. આપ ઉઘરાણીના રૂપિયા મેળવી શકશો. નોકરી કરતા લોકોને બઢતી મળવાના યોગ છે. આપને પિતૃપક્ષથી લાભ થઇ શકે. પરિવારમાં ખુશીનું વાતાવરણ જળવાઇ રહેશે. દાંપત્યજીવન પણ સારું રહેશે. સરકારી કામકાજ સારી રીતે પૂરા થશે અને આજનો દિવસ પણ સારી રીતે પસાર થશે.

તુલા: મિથુન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આજે આપ પ્રવાસ કે કોઇ દેવસ્થાનમાં જાવ તેવી શક્યતા છે. જે લોકો વિદેશ જવા માંગતા હશે તેમના માટે અનુકૂળ સંજોગો ઊભા થશે. આપને બાળકોની તેમજ તબિયતની ચિંતા સતાવે. નોકરીમાં આપ સાથે કામ કરતા લોકો અને ઉચ્ચ અધિકારીઓનો સહકાર નહી મેળવી શકો. આપે કોઇની સાથે દલીલ ન કરવી. ખર્ચ થવાની પણ શક્યતા છે.

વૃશ્ચિક: મિથુન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આપને પેટના દર્દો, દમ, ખાંસી કે શરદી જેવી તકલીફો થઇ શકે તેથી સ્વાસ્થ્ય સાચવવાની સલાહ છે. શરીર અને મનની બેચેની ટાળવા માટે આપ્તજનો અથવા મિત્રો સાથે વધુ સમય વિતાવવો અને પોતાને આનંદ આવે તેવા કાર્યોમાં ભાગ લેવો. ખોટા અને નકારાત્મક વિચારોને મનમાંથી દૂર રહવા તેમજ ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આપને મુશ્કેલીમાં મૂકી શકે છે માટે આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. ખર્ચની તૈયારી રાખવાની સલાહ છે. પાણીથી દૂર રહેવું હિતાવહ છે.

ધન: મિથુન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આપ આજે ખુશી, આનંદ અને શાંતિ મેળવી શકશો. સારા વસ્ત્રો, મિત્રો સાથે હરવા-ફરવાનું અને સ્વાદિષ્ટ ભોજન આપનો દિવસ આનંદમય બનાવશે. વિજાતીય લોકોથી આપ આકર્ષાશો અને તેમને મળીને રોમાંચ અનુભવશો. જાહેર જીવનમાં આપ પ્રતિષ્ઠા અને સન્માન મેળવી શકશો. આપને સારું દાંપત્યસુખ પણ મળશે.

મકર: મિથુન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આપની તંદુરસ્તી આજે સારી રહેશે. આપ માન-સન્માન તેમજ આનંદ મેળવી શકશો. કુટુંબીજનો સાથે મોજમજામાં સમય ગાળશો. આજે વેપાર ધંધામાં સારી બરકત જોઇ શકશો. આર્થિક લાભ થવાની શક્યતા છે. સાથે કામ કરનારા લોકો આપને ટેકો આપશે. પ્રતિસ્પર્ધીઓને મ્હાત કરી શકશો. આપે કાયદાકીય બાબતોથી દૂર રહેવું જોઇએ.

કુંભ: મિથુન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આપનો દિવસ મિશ્ર ફળદાયી નિવડશે. વિચારોની ઉથલ-પાથલને કારણે કોઇ મહત્વનો નિર્ણય ન લો તે વધુ યોગ્ય છે. પ્રવાસ કે યાત્રામાં વિઘ્ન આવી શકે. ઇચ્છિત કાર્યો પૂરા ન થતા આપ હતાશા અને બેચેની અનુભવશો. પેટની પીડા પરેશાન કરી શકે. સંતાનોના સ્વાસ્થ્ય કે અભ્યાસની બાબતોમાં તમારે વધુ સમય આપવો પડશે.

મીન: મિથુન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આજે આપનામાં તાજગી કે સ્ફૂર્તિનું સ્તર નીચું રહેશે તેમ જણાઈ રહ્યું છે. માતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે વધુ કાળજી લેવાની સલાહ છે. પરિવારજનો સાથે શક્ય હોય એટલી વધુ વિનમ્રતા અને સહકારની ભાવનાથી રહેવું. મકાન અને વાહનના દસ્તાવેજ કરવામાં સાચવવુ પડે. સ્ત્રી તેમજ જળાશયોથી સાચવવું પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.