ETV Bharat / bharat

Aajnu Rashifal: આજે આ રાશિના લોકોએ સ્ત્રીઓથી તેમજ પાણીથી દૂર રહેવું - September 29

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv BharatAajnu Rashifal
Etv BharatAajnu Rashifal
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 29, 2023, 5:00 AM IST

અમદાવાદ : 29 સપ્ટેમ્બર 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજે 29 સપ્ટેમ્બર, 2023 શુક્રવારના દિવસે મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આપના શરીર તથા મનમાં સ્ફૂર્તિ આવે અને તમે આનંદિત રહો તેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની સલાહ છે. તાવ, શરદી કે કફ જેવી સમસ્યાઓ હોય તેમણે સારવારમાં જરાય ગાફેલ રહેવું નહીં. સેવા કાર્યોમાં વધુ પડતો ખર્ચ ના થાય તે જોવું અને બીજાની અંગત બાબતોમાં પડવું નહીં. આપ ખોટા પ્રલોભનોથી દૂર રહેવું. જમીન કે મકાનને લગતા દસ્તાવેજોમાં સતર્ક રહેવું. માતાની તંદુરસ્તીનું આજે ધ્યાન રાખવાની સલાહ છે. હમણાં આપે કોઇના જામીન ન બનવું જોઇએ.

વૃષભ: આજે 29 સપ્ટેમ્બર, 2023 શુક્રવારના દિવસે મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આપના વેપાર અને આવકમાં વધારો થશે. આપ નવા સંપર્ક બનાવી શકશો. મિત્રો સાથે મોજમસ્તી કરવાનો સમય છે. પ્રવાસ થવાની પણ શક્યતા છે. સ્ત્રીઓથી લાભ થઇ શકે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ મધુર બનશે. સહોદરો અને વડીલોથી લાભ થશે. શારીરિક-માનસિક તંદુરસ્તી સારી રહેશે.

મિથુન: આજે 29 સપ્ટેમ્બર, 2023 શુક્રવારના દિવસે મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં છે. આજનો દિવસ સારો હોવાને કારણે આપનું દરેક કાર્ય સારી રીતે પાર પડશે. ઘર અને ઓફિસનું વાતાવરણ પ્રફુલ્લિત અને આનંદમય રહેશે. પ્રતિષ્ઠામાં વધારો થશે. ઉચ્ચ અધિકારીઓની મદદથી આપ પ્રગતિને પંથે આગળ વધી શકશો. પારિવારિક જીવનમાં ખુશી રહેશે. સુખી લગ્નજીવન માણી શકશો. સરકારી કામકાજમાં વિઘ્નો દૂર થશે અને કામ સરળતાથી પૂરા થશે.

કર્ક: આજે 29 સપ્ટેમ્બર, 2023 શુક્રવારના દિવસે મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં છે. શરીર અને મનમાં આનંદની અનુભૂતિ થશે. આપની ભાગ્ય વૃદ્ધિ પણ થઇ શકે છે. વિદેશથી સારા સમાચાર મેળવી શકશો. ધર્મને લગતા કામકાજથી કે દર્શનાર્થે બહાર જવાનું થાય. પરિવારજનો સાથે આનંદની પળો માણી શકશો. વિદેશ જવાની ઇચ્છા ધરાવતા લોકો માટે સમય સારો છે. અચાનક આર્થિક લાભ થઇ શકે. નોકરીમાં પણ લાભ થવાની શક્યતા છે.

સિંહ: આજે 29 સપ્ટેમ્બર, 2023 શુક્રવારના દિવસે મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આપે સ્વાસ્થ્યની ખાસ સંભાળ રાખવી જોઇએ. સ્વભાવ વધુ શાંત રાખવો અને વાણી પર સંયમ રાખવો જરૂરી છે. પરિવારજનો સાથે શક્ય હોય એટલે વધુ સમય ફાળવવો અને તેના દિલની વાત સમજવાનો પ્રયાસ કરવો. ખાવા-પીવામાં ધ્યાન નહીં રાખો તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા નકારી શકાય નહીં. મનમાં ધાર્મિક અને સકારાત્મક વિચારોનો સંચાર થાય તેવા પ્રયાસો વધુને વધુ કરવા. ખોટા કાર્યોમાં ન ફસાઇ જાવ તેનું ધ્યાન રાખવું પડે. ધાર્મિક બાબતોમાં રસ લેવાથી માનસિક શાંતિ મળી શકે.

કન્યા: આજે 29 સપ્ટેમ્બર, 2023 શુક્રવારના દિવસે મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આપ સમાજમાં યશ પ્રતિષ્ઠા અને નામના મેળવી શકશો. સ્ત્રીઓથી ફાયદો થઇ શકે. લગ્નજીવનમાં આનંદનો અનુભવ થશે. નવા પરિધાન તેમ જ અલંકારો ખરીદી શકશો. વિજાતીય પાત્રને મળવાનું થાય અને તેમની સાથે સંબંધો વધે. આ સમય ભાગીદારી કરવા ઇચ્છતા લોકો માટે પણ સારો છે. પ્રવાસના યોગ પણ જણાઈ રહ્યા છે.

તુલા: આજે 29 સપ્ટેમ્બર, 2023 શુક્રવારના દિવસે મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજે નોકરીમાં લાભ તેમજ પ્રગતિના યોગ છે. પરિવારમાં વાતાવરણ સુખ શાંતિથી ભરપૂર રહે. વિરોધીઓ સામે જીત મેળવી શકશો. સહકાર્યકરો આપની મદદે આવશે. મોસાળમાંથી શુભ સમાચાર મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે તેમ જ આપને માનસિક ખુશી અનુભવાશે.

વૃશ્ચિક: આજે 29 સપ્ટેમ્બર, 2023 શુક્રવારના દિવસે મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં છે. આપને સાહિત્ય તેમ જ કલાને લગતી પ્રવૃત્તિઓમાં ખાસ રસ વધશે. આપ બૌદ્ધિક ચર્ચામાં ભાગ લઇ શકશો. વિદ્યાર્થીઓ માટે પણ સમય અનુકૂળ છે. આર્થિક યોજના સારી રીતે પાર પાડશો. આપની મહેનતનું યોગ્ય ફળ મળતું જણાય. સંતાન તરફથી પણ સારા સમાચાર મળે અને વિજાતીય વ્યક્તિ તરફ ખેંચાણ અનુભવાય તેવી શક્યતા છે.

ધન: આજે 29 સપ્ટેમ્બર, 2023 શુક્રવારના દિવસે મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજે આપ રોજિંદા કાર્યોમાંથી થોડો વિરામ લઇને મોજશોખની કોઈ પ્રવૃત્તિમાં રુચિ લો તેવી સલાહ છે કારણ કે તેનાથી આપનું મન હળવું થશે અને કામમાં વધુ એકચિત્ત થઈ શકશો. કુટુંબમાં સૌહાર્દ વધારવા માટે પ્રયાસો કરવા પડે. ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો મેડિટેશન કરી શકો છો. સમાજની બાબતોમાં વધુ પડતા સક્રિય થવાના બદલે પરિવાર પર વધુ ધ્યાન આપવાની સલાહ છે. આર્થિક નુકસાન થાય. સ્ત્રીઓથી તેમજ પાણીથી દૂર રહેવું.

મકર: આજે 29 સપ્ટેમ્બર, 2023 શુક્રવારના દિવસે મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આપનો આજનો દિવસ આનંદમાં પસાર થશે. સંજોગો સારા હોવાને કારણે દરેક કાર્ય સરળતાથી પાર પડે.માનસિક ખુશી પણ અનુભવાશે. વેપારમાં નાણાંકીય ફાયદો થઇ શકે. ભાગીદારીથી લાભ થાય. સહોદરો સાથે આનંદમાં સમય પસાર થશે. આજે નવા કામની શરૂઆત કરી શકશો. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ હોવાથી તેઓ સફળતા મેળવી શકશે. મિત્રો અને સ્વજનોને મળવાનું થાય અને ખુશીનું વાતાવરણ રહે.

કુંભ: આજે 29 સપ્ટેમ્બર, 2023 શુક્રવારના દિવસે મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આપના મનમાં મુંઝવણ રહેવાને કારણે આપ યોગ્ય નિર્ણય નહીં લઇ શકો. વધુ પડતા લાગણીશીલ કે વિચારશીલ થવાના બદલે વ્યવહારું અભિગમ અપનાવવો. વાણીમાં મીઠાશ અને વિનમ્રતા લાવવાની સલાહ છે. કામમાં જોઇતી સફળતા મેળવવા માટે વધુ પરિશ્રમ કરવો પડશે અને કામના કલાકો વધારવા પડશે. ખોટો ખર્ચ અને આર્થિક નુકસાનથી બચવા માટે લેવડદેવડમાં સતર્ક રહેવું. વિદ્યાર્થીઓ માટે પરિશ્રમપૂર્ણ સમય છે.

મીન: આજે 29 સપ્ટેમ્બર, 2023 શુક્રવારના દિવસે મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આજે આપને આનંદ અને ઉત્સાહ અનુભવાશે. નવા કામની શરૂઆત કરવાથી ફાયદો થઇ શકે. મિત્રો અને સ્નેહીજનો સાથે મળીને સ્વાદિષ્ટ ભોજન માણો તેવી શક્યતા છે. પ્રવાસની પણ સંભાવના છે. આવકનો સ્ત્રોત ચાલુ રહેશે. ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય. નક્કી કરેલા કામમાં સફળતા મેળવી શકશો. લગ્નજીવનમાં આનંદ રહે. કુટુંબમાં સુખશાંતિ જળવાઇ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.