ETV Bharat / bharat

Aajnu Rashifal: આજે આ રાશિના લોકોને વ્‍યર્થ વાદવિવાદ કે ચર્ચામાં ન પડવાની સલાહ આપવામાં આવે છે - 28 SEPTEMBER 2023 RASHI BHAVISHYA

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv BharatAajnu Rashifal
Etv BharatAajnu Rashifal
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 28, 2023, 4:03 AM IST

અમદાવાદ : 28 સપ્ટેમ્બર 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર આજે 28 સપ્ટેમ્બર, 2023 ગુરૂવારના રોજ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. સામાજિક પ્રસંગોમાં સગાંસ્‍નેહીઓ અને મિત્રો સાથે આપનો સમય ખૂબ આનંદથી વીતશે. મિત્રો પાછળ ધનખર્ચ થશે અને તેમના થકી લાભ પણ થશે. પ્રકૃતિના સાનિધ્‍યમાં પર્યટન પર જવાનું બને. સરકારી અને અર્ધસરકારી કાર્યોમાં સફળતા મળશે. સંતાનોના શુભ સમાચાર મળે. દાંપત્‍યજીવનમાં સંવાદિતા રહે. આવકના નવા સ્‍ત્રોત દેખાય. અણધાર્યો ધનલાભ થવાની શક્યતા હોવાનું જણાઈ રહ્યું છે.

વૃષભ: ચંદ્ર આજે 28 સપ્ટેમ્બર, 2023 ગુરૂવારના રોજ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. નવા કાર્યોનું આયોજન કરવા ઇચ્‍છતા લોકો માટે અનુકૂળ દિવસ છે. નોકરીમાં વ્‍યવસાયમાં લાભદાયક પરિણામો મળે. હોદ્દામાં બઢતી મળે, વેપારમાં નવી દિશાઓ ખુલતી જણાય. સરકાર દ્વારા લાભના સમાચાર મળે. માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થાય. અટવાઇ ગયેલાં કાર્યો પૂરા થાય. ગૃહસ્‍થ જીવનમાં મધુરતા વ્‍યાપે.

મિથુન: ચંદ્ર આજે 28 સપ્ટેમ્બર, 2023 ગુરૂવારના રોજ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. દિવસ દરમ્‍યાન આપને થોડીક પ્રતિકૂળતા અને થોડી અનુકૂળતા વચ્ચે પસાર થાય. શરીરમાં સ્‍ફૂર્તિ અને ચુસ્તિનું સ્તર જાળવી રાખવા માટે પુરતી ઉંઘ અને પૌષ્ટિક આહાર લેવાની સલાહ છે. ધાર્યું કામ પાર પાડવા માટે પણ તમારે થોડા પ્રયાસો વધારવા પડશે. માનસિક ચિંતાથી વ્‍યગ્રતા અનુભવશો માટે મન પ્રફુલ્લિત રહે તેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો. આપના નોકરી વ્‍યવસાયના સ્‍થળે પણ સહકર્મચારીઓનો સહકાર અપેક્ષા કરતા ઓછો રહે. ઉપરી અધ‍િકારીઓ સાથે વાદ વિવાદમાં ન ઉતરવાની સલાહ આપવામાં આવે છે. પ્રતિસ્‍પર્ધીઓથી ચેતતા રહેવું.

કર્ક: ચંદ્ર આજે 28 સપ્ટેમ્બર, 2023 ગુરૂવારના રોજ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. ક્રોધ અને નકારાત્‍મક વિચારો આપની માનસિક સ્‍વસ્‍થતા હરી લેશે, જેથી આજે સંયમ રાખવો ખૂબ જરૂરી છે. ખાન-પાન પર ધ્‍યાન નહીં રાખો તો આરોગ્‍ય બગડવાની શક્યતા વધી શકે છે. કુટુંબમાં દરેકની સાથે સૌમ્ય વર્તન રાખવું. ખર્ચમાં વધારો થવાથી આર્થિક તંગી અનુભવાશે. નવા સંબંધો ઉપાધિકારક બનશે. નવા કામની શરૂઆત ન કરવાની સલાહ છે.

સિંહ: ચંદ્ર આજે 28 સપ્ટેમ્બર, 2023 ગુરૂવારના રોજ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપના દાંપત્‍યજીવનમાં નજીવી બાબતમાં પારસ્પરિક સહકાર વધારવાની સલાહ છે. શક્ય હોય ત્યાં સુધી તમારા સાથીને વધુ સમય આપવો. પતિ- પત્‍ની બંનેને એકબીજાના સ્વાસ્થ્યની સંભાળ લેવાની ટકોર કરવામાં આવે છે. વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું. જાહેરજીવનમાં ખોટુ કામ કરવાથી દૂર રહેજો અન્યથા તમારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી શકે છે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાત બહુ આનંદદાયક ન રહે.

કન્યા: ચંદ્ર આજે 28 સપ્ટેમ્બર, 2023 ગુરૂવારના રોજ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપને દરેક બાબતમાં સાનુકૂળતાનો અનુભવ થશે. ઘરમાં સુખ શાંતિ સ્‍થપાય, જેથી મન પ્રસન્‍ન રહે. સુખપ્રદ બનાવો બને. આરોગ્‍ય જળવાય. માંદા માણસોના આરોગ્‍યમાં સુધારો થાય. આર્થિક લાભની પ્રાપ્તિ થાય. કાર્યક્ષેત્રે પણ બધાનો સાથ સહકાર મળી રહેશે. હરીફો સાથેનો પડકાર ઝીલવામાં સફળતા મળશે.

તુલા: ચંદ્ર આજે 28 સપ્ટેમ્બર, 2023 ગુરૂવારના રોજ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. બૌદ્ધિક પ્રવૃત્તિઓ અને ચર્ચા આજે અગ્રસ્‍થાને રહેશે. આપની કલ્‍પના અને સર્જનશક્તિને સારી રીતે કામે લગાડી શકશો. સંતાનોની પ્રગતિથી સંતોષ અનુભવશો. વ્‍યર્થ વાદવિવાદ કે ચર્ચામાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. આરોગ્‍યની બાબતમાં પાચનતંત્રને લગતી સમસ્‍યાઓ રહેશે. પ્રિયપાત્ર સાથેનું મિલન સુખદ રહેશે.

વૃશ્ચિક: ચંદ્ર આજે 28 સપ્ટેમ્બર, 2023 ગુરૂવારના રોજ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. માનસિક અને શારીરિક સ્‍વસ્‍થતા અગાઉની તુલનાએ ઓછી રહેશે. આપ્‍તજનો સાથે વાણી અને વર્તનમાં વધુ સહકારની ભાવના રાખવી અને દરેકને પુરતો આદર આપવો. આર્થિક વ્યવહારોમાં અને ખર્ચ અથવા રોકાણના નિર્ણયોમાં સમજી-વિચારીને આગળ વધવાની સલાહ છે. જાહેરજીવનમાં વધુ પડતી પ્રતિષ્ઠાની દોડમાં જોડાવું નહીં. જમીન, વાહન વગેરેનો સોદો કરવાનું કે તેના દસ્‍તાવેજ કરવાનું ટાળવાની સલાહ છે. સ્‍ત્રીવર્ગ તથા પાણીથી નુકસાન થવાની શક્યતા છે.

ધન: ચંદ્ર આજે 28 સપ્ટેમ્બર, 2023 ગુરૂવારના રોજ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. ગૂઢ રહસ્‍યમય વિદ્યાઓ અને આધ્‍યાત્‍મ તરફ આપનું વિશેષ આકર્ષણ રહે. નવા કામની શરૂઆત માટે શુભ સમય છે. મિત્રો અને સગાં સ્‍નેહીઓના આગમનથી ઘરમાં પ્રસન્‍નતા રહે. હાથમાં લીધેલું કાર્ય સફળતાથી પૂર્ણ થાય. ટૂંકો પ્રવાસ થાય. ધનલાભના યોગ છે. નાના ભાઇ- બહેનો સાથે સુમેળ રહે. માન પ્રતિષ્‍ઠામાં વધારો થાય. પ્રિયપાત્ર સાથે મુલાકાત સંભવિત બને.

મકર: ચંદ્ર આજે 28 સપ્ટેમ્બર, 2023 ગુરૂવારના રોજ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપને વાણી અને વર્તનમાં સંયમ રાખશો તો ઘણી મુશ્કેલીઓ આવતા પહેલા જ અટકાવી શકશો. પરિવારજનો સાથે મનદુ:ખ ટાળવા માટે તેમની દરેક જરૂરિયાતોને સંતોષવાનો પ્રયાસ કરવો. શેર સટ્ટામાં મૂડીરોકાણ કરવાનું આયોજન કરશો. આર્થિક લાભ થાય. આરોગ્‍ય અંગે થોડી કાળજી લેવાની સલાહ છે. આંખમાં કોઇ તકલીફ હોય તેમણે વધુ ધ્યાન આપફવું. નકારાત્‍મક વલણ દૂર કરવાથી ફાયદો થશે. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં વધારે ધ્‍યાન રાખવું પડે.

કુંભ: ચંદ્ર આજે 28 સપ્ટેમ્બર, 2023 ગુરૂવારના રોજ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. શારીરિક માનસિક રીતે આપનો દિવસ પ્રફુલ્લિત રહેશે. સગાં સ્‍નેહીઓ તેમજ મિત્રો અને પરિવારના સભ્‍યો સાથે ઘરમાં ઉત્‍સવનું વાતાવરણ રહેશે. સુરૂચિપૂર્ણ અને મિષ્‍ટ ભોજનનો આસ્‍વાદ માણશો. હરવા ફરવાનો અને પર્યટનનો કાર્યક્રમ યોજાય આર્થિક દૃષ્ટિએ લાભદાયી દિવસ છે. અધ્‍યાત્‍મ અને ચિંતનમાં ઉંડો રસ લેશો.

મીન: ચંદ્ર આજે 28 સપ્ટેમ્બર, 2023 ગુરૂવારના રોજ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આર્થિક બાબતોનું આયોજન અને મૂડી રોકાણ કરતી વખતે ખૂબ ધ્‍યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. કોઈપણ નિર્ણય લેવામાં તમારે એકાગ્રતા વધારવી પડશે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. મિત્રો તેમજ સ્‍વજનો સાથે મતભેદ ટાળવા માટે શાંતિથી વર્તન કરવું અને વાતચીતમાં સ્પષ્ટતા રાખવી. લાલચવૃત્તિ આપને નુકસાનીમાં ન ધકેલે તેનું ધ્‍યાન રાખવું જામીનગીરી કે કોર્ટ કચેરીના મામલામાં ન પડવું યોગ્‍ય રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.