ETV Bharat / bharat

Aajnu Rashifal: આજે આ રાશિના લોકોને સલાહ આપવામાં આવે છે કે, વાણીમાં મીઠાશ લાવજો

author img

By

Published : Jun 27, 2023, 4:27 AM IST

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv BharatAajnu Rashifal
Etv BharatAajnu Rashifal

અમદાવાદ: 27 જૂન 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર આજે 27 જૂન, 2023 મંગળવારના દિવસે કન્યા રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર ષષ્ટમ ભાવમાં ભ્રમણ કરશે. લાંબાગાળાનું આર્થિક આયોજન કરવા માટે સાનુકૂળ દિવસ છે. આર્થિક અને વ્‍યાવસાયિક દૃષ્ટિએ લાભદાયક દિવસ હોવાનું લાગે છે. તન મનથી સ્‍ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. મિત્રો સ્‍વજનો તરફથી ભેટ સોગાદ મળે, તેમની સાથેનો સમય આનંદમાં પસાર થાય. તેમની સાથે કોઇ સમારંભ કે પર્યટનમાં જોડાવાની શક્યતાઓ ઊભી થાય. સદભાવના સાથે કરેલું પરોપકારનું કાર્ય આપને આંતરિક ખુશી આપશે.

વૃષભ: ચંદ્ર આજે 27 જૂન, 2023 મંગળવારના દિવસે કન્યા રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર પંચમ ભાવમાં ભ્રમણ કરશે. આપના વિચારો વધુ વિશાળ બનશે અને વાણીથી આપ લોકોને આકર્ષિત અને પ્રભાવિત કરી શકશો. આપના સંબંધોમાં સુમેળ વધશે. ચર્ચા કે વિવાદમાં આપ સફળતા મેળવી શકશો. લેખન કાર્ય કે વાંચનમાં પણ આપનો રસ વધશે. વિદ્યાર્થીઓ માટે સમય ઘણો અનુકૂળ જણાઇ રહ્યો છે. આપની મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળશે છતાં આપ નિષ્ઠાથી આગળ વધી શકશો. પાચન ક્રિયા ખોરવાતા સ્વાસ્થ્ય કથળે તેવી શક્યતા છે.

મિથુન: ચંદ્ર આજે 27 જૂન, 2023 મંગળવારના દિવસે કન્યા રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર ચતુર્થ ભાવમાં ભ્રમણ કરશે. મહત્વના નિર્ણય લેવામાં આંશિક મુશ્કેલી અનુભવાય તેવી શક્યતા છે. વ્યવહારુ અભિગમ અપનાવશો તો વાંધો નહીં આવે. માતા અને સ્ત્રીવર્ગ માટે આપ વધુ લાગણીશીલ બની જશો. વધુ પડતા વિચારોને કારણે આપ તનાવ અનુભવશો. ઊંઘ ન આવવાને કારણે શારિરીક અસ્વસ્થતા રહી શકે. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ટાળવો.આપે જળાશયથી સાચવવું જોઇએ. જમીન કે મિલકત વિશેની વાતચીત મુલતવી રાખવી.

કર્ક: ચંદ્ર આજે 27 જૂન, 2023 મંગળવારના દિવસે કન્યા રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર તૃતીય ભાવમાં ભ્રમણ કરશે. તન- મનની તાજગીના અનુભવ સાથે ઘરમાં પણ આનંદનું વાતાવરણ રહેશે. મિત્રો, સ્‍નેહીજનો સાથે મુલાકાત થાય. ભાઇબહેનોથી લાભ, શુભ કાર્યોના આરંભ માટે આજે અનુકૂળ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. કાર્ય સફળતા અને પ્રિયપાત્રના સંગાથથી આપ આનંદિત રહેશો. આર્થિક લાભ અને ભાગ્‍યવૃદ્ધિની સંભાવનાઓ છે. નાની મુસાફરી થાય. માન- સન્‍માનમાં વૃદ્ધિ થાય.

સિંહ: ચંદ્ર આજે 27 જૂન, 2023 મંગળવારના દિવસે કન્યા રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દ્વિતિય ભાવમાં ભ્રમણ કરશે. પરિવારના સભ્‍યો સાથે સુખશાંતિથી દિવસ પસાર થાય તેમનો સાથ સહકાર મળે. સ્‍ત્રી મિત્રોની વિશેષ મદદ મેળવી શકશો. દૂર વસતા મિત્રો અને સ્‍નેહીજનો સાથેનો સંપર્ક કે સંદેશવ્‍યવહાર આપને લાભદાયી નીવડશે. આપ પ્રભાવિત વાક્છટાથી અન્‍ય લોકોનું ધ્‍યાન કેન્‍દ્રિત કરી શકો. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધારે રહે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. નિર્ધારિત કાર્યોમાં ઓછી સફળતા મળે.

કન્યા: ચંદ્ર આજે 27 જૂન, 2023 મંગળવારના દિવસે કન્યા રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર પ્રથમ ભાવમાં ભ્રમણ કરશે. આજના લાભદાયી દિવસે આપની વૈચારિક સમૃદ્ધિ વધશે. વાક્ચાતુર્ય અને મીઠી વાણીથી આપ સુમેળભર્યા લાભપ્રદ સંબંધો વિકસાવી શકો. ઉત્તમ ભોજન, ભેટ, ઉપહારો અને સુંદર વસ્‍ત્રોની પ્રાપ્તિ થાય. શરીર તેમજ મનની સ્‍વસ્‍થતા જળવાય. સુખ આનંદની પ્રાપ્તિ, જીવનસાથેની નિકટતા અને પ્રવાસ પર્યટનથી આપનો આજનો દિવસ ખુશહાલ રહેશે.

તુલા: ચંદ્ર આજે 27 જૂન, 2023 મંગળવારના દિવસે કન્યા રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દ્વાદશ ભાવમાં ભ્રમણ કરશે. આજે આપે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. આપનું મન પણ સહેજ ઉચાટભર્યું રહેશે. આપના બેજવાબદાર વલણને કારણે આપ મુશ્કેલીમાં મુકાઇ શકો છો માટે કામમાં એકચિત્ત રહેવું અને જવાબદારી ઉપાડવાની અને નિભાવવાની તૈયારી રાખવી. વાણીમાં મીઠાશ લાવજો. મનોરંજન અને મોજમસ્તીમાં નાણાં ખર્ચો તેવી શક્યતા છે. આધ્યાત્મિકતા આપને મદદરૂપ સાબિત થશે.

વૃશ્ચિક: ચંદ્ર આજે 27 જૂન, 2023 મંગળવારના દિવસે કન્યા રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર એકાદશ ભાવમાં ભ્રમણ કરશે. આજે આપને દરેક બાબતે આનંદ અને સંતોષ અનુભવાશે. પત્ની અને પુત્ર તરફથી સારા સમાચાર મળશે. શુભ કાર્ય થઇ શકશે. લગ્નોત્સુકોના લગ્ન થવાની પણ શક્યતા છે. બિઝનેસ અને નોકરીમાં સારી તકો મેળવી શકશો અને આવક વધશે. મિત્રો સાથે હરવાફરવાનું થાય તેમનાથી લાભ થાય. વડીલોનો સહકાર મળશે અને આપ પ્રગતિ સાધી શકશો.

ધન: ચંદ્ર આજે 27 જૂન, 2023 મંગળવારના દિવસે કન્યા રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દશમ ભાવમાં ભ્રમણ કરશે. આજના દિવસે આપનું કામ સફળ થશે. આપ નવા કામનો પ્રારંભ કરી શકશો. વેપારીઓ બિઝનેસમાં સારી રીતે આયોજન કરી શકશે અને તેનો વિસ્તાર વધારી શકશે. નોકરીમાં ઉપરી અધિકારીઓ આપની બઢતી પર વિચાર કરશે. દાંપત્યજીવનમાં ખુશી અને સંતોષની અનુભૂતિ થશે. શારિરીક તથા માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. આપને આર્થિક લાભ થશે તથા સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો થશે.

મકર: ચંદ્ર આજે 27 જૂન, 2023 મંગળવારના દિવસે કન્યા રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર નવમ ભાવમાં ભ્રમણ કરશે. આપ આપના વ્યવસાય તેમજ બૌદ્ધિક કામકાજમાં નવી પદ્ધતિ અપનાવશો. લેખન અને સાહિત્યને લગતી પ્રવૃત્તિઓને આગળ ધપાવશો. શરીરમાં થાય અને અજંપાનો અનુભવ થશે. સંતાનોને લગતી ચિંતા સતાવ્યા કરશે. લાંબો પ્રવાસ પણ થઇ શકે. કોઇની સાથે સ્પર્ધામાં ન ઉતરવાની અને ખોટા ખર્ચ ટાળવાની સલાહ છે.

કુંભ: ચંદ્ર આજે 27 જૂન, 2023 મંગળવારના દિવસે કન્યા રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર અષ્ટમ ભાવમાં ભ્રમણ કરશે. આપને આજે ખોટા કામ અને નકારાત્મક વિચારોથી દૂર રહેવાની ખાસ સલાહ છે. વધારે પડતા વિચારો અને સ્વભાવની ઉગ્રતાને કારણે આપનું માનસિક સ્વાસ્થ્ય ખોરવાઈ શકે છે માટે અત્યારે વધુ પડતા વિચારો કરવાના બદલે હાલમાં તમારા હાથમાં જે કાર્યો છે તે પૂરા કરવા પર વધુ ધ્યાન આપવું. તંદુરસ્તીની કાળજી લેવી. પરિવારમાં સુલેહ ટકાવી રાખવા પ્રયાસો વધારવા પડશે. આપના ખર્ચને અનુલક્ષીને નાણાંની અગાઉથી જોગવાઈ રાખવાની સલાહ છે. ભગવાનની પ્રાર્થના કરવાથી આપને શાંતિ મળશે.

મીન: ચંદ્ર આજે 27 જૂન, 2023 મંગળવારના દિવસે કન્યા રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર સપ્તમ ભાવમાં ભ્રમણ કરશે. આપનો આજનો દિવસ સારી રીતે પસાર થશે. વેપારમાં ભાગીદારી કરવી હોય તો સમય અનુકૂળ છે. આપના દાંપત્યજીવનમાં નિકટતાનો અનુભવ થશે. મિત્રો અને સ્વજનોને પણ મળવાનું થાય. પ્રેમીઓ વચ્ચે રોમાન્સ વધશે. જાહેર જીવનમાં આપના માનપાનમાં વધારો થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.