ETV Bharat / bharat

Aajnu Rashifal: આજે આ રાશિના વિદ્યાર્થીઓને ઈચ્છિત સફળતા માટે વધુ મહેનત કરવાની સલાહ છે

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv BharatAajnu Rashifal
Etv BharatAajnu Rashifal
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 4:41 AM IST

અમદાવાદ : 26 સપ્ટેમ્બર 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર 26 સપ્ટેમ્બર, 2023 મંગળવારના દિવસે મકર રાશિમાં છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર રહેશે. પરિવાર અને બાળકો તરફથી આપ ખુશી અને સંતોષ મેળવી શકશો. આપ મિત્રો અને સગા – સંબંધીઓથી ઘેરાયેલા રહેશો. ધંધા અને વ્યવસાય માટે બહાર જવાનું થાય અને આપની મુસાફરી ફાયદાકારક રહે. વ્યવસાયમાં આપ રૂપિયા તેમ જ માનપાન મેળવી શકશો. નોકરીમાં બઢતી મળી શકે. આપને ચેતવવામાં આવે છે કે આપે પાણી, અગ્નિ અને અકસ્માતથી સંભાળવુ પડશે. કામનું ભારણ વધારે રહેશે.

વૃષભ: ચંદ્ર 26 સપ્ટેમ્બર, 2023 મંગળવારના દિવસે મકર રાશિમાં છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર રહેશે. વિદેશગમન માટેની તકો ઉજળી બને. વિદેશ વસતા સ્‍નેહી કે મિત્રના સમાચાર મળે. વેપારીઓને વેપારમાં ધનલાભ થાય. નવા આયોજનો હાથ ધરી શકશો. લાંબા અંતરની મુસાફરી થાય. યાત્રાધામની મુલાકાત થાય. આધ્‍યાત્મિકતામાં પ્રગતિ કરી શકો. સંતાનોની પ્રગતિ થાય. આરોગ્‍ય સંભાળવાની સલાહ આપવામાં આવે છે.

મિથુન: ચંદ્ર 26 સપ્ટેમ્બર, 2023 મંગળવારના દિવસે મકર રાશિમાં છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. ગુસ્‍સાની લાગણી આપને નુકસાન પહોંચાડી શકે છે માટે ગુસ્સો પી જવો અને દરેકની સાથે સુમેળભર્યું વર્તન રાખવું. બીમાર વ્‍યક્તિઓએ નવી સારવાર કે ઓપરેશન ન કરાવવું. ખોટા કાર્યોથી દૂર રહેવું. ઓછું બોલવાથી વાદવિવાદ કે મનદુ:ખ નિવારી શકશો. ખર્ચનું પ્રમાણ વધે. આરોગ્‍યની કાળજી લેવાની સલાહ છે. માનસિક રીતે શાંતિ અને ખુશી મળે તેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો. મંત્રજાપ અને પૂજા ભક્તિ આપના મનને શાંતિ આપશે.

કર્ક: ચંદ્ર 26 સપ્ટેમ્બર, 2023 મંગળવારના દિવસે મકર રાશિમાં છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર રહેશે. સંવેદનશીલતા અને પ્રેમની લાગણીઓથી હર્યુંભર્યું મન આજે વિજાતીય પાત્રો તરફ વધારે આકર્ષાશે. વૈભવી મોજશોખ અને મનોરંજનથી આપ ખૂબ પ્રસન્‍ન રહેશો. મોજશોખની વસ્‍તુઓ, નવાં વસ્‍ત્રો, ઘરેણાં, વાહન વગેરેની ખરીદી થાય. ઉત્તમ દાંપત્‍યસુખ મળે. પર્યટન થાય. જાહેર માન સન્‍માન મળે. વેપારીઓને વિદેશ સાથેના વેપારમાં ફાયદો થાય. ભાગીદારી લાભકારક નીવડે. પ્રેમીઓને પ્રણયમાં સફળતા મળશે.

સિંહ: ચંદ્ર 26 સપ્ટેમ્બર, 2023 મંગળવારના દિવસે મકર રાશિમાં છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે મનમાંથી વધુ પડતા વિચારો, કોઈના પ્રત્યે આશંકા અથવા આત્મવિશ્વાસના અભાવને દૂર રાખીને ખુશ, સ્ફૂર્તિલા અને મહત્વાકાંક્ષી બનવાની સલાહ છે. રોજિંદા કાર્યોમાં વિલંબ થઈ શકે છે પરંતુ તે પૂર્ણ થવાની શક્યતા ચોક્કસ છે. ઈચ્છિત ફળ માટે થોડો પરિશ્રમ વધારવો પડે. નોકરીમાં સંભાળીને રહેવું. સાથીઓનો સહકાર ઓછો મળે. મોસાળપક્ષ બાબતે આજે તમારે વધુ ધ્યાન આપવું પડશે. શત્રુઓ આપની સામે માથુ ઉંચકવાનો પ્રયાસ કરશે પરંતુ ફાવશે નહીં. ઉચ્‍ચ હોદ્દેદારો સાથે ઘર્ષણ ટાળવાની સલાહ છે.

કન્યા: ચંદ્ર 26 સપ્ટેમ્બર, 2023 મંગળવારના દિવસે મકર રાશિમાં છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર રહેશે. આજના દિવસે આપ થોડી માનસિક ગડમથલ અનુભવો તેવી સંભાવના હોવાથી કામમાં એકચિત્ત થવા માટે વધુ પ્રયાસ કરવા પડે. આપને સ્વાસ્થ્ય અને સંતાનોની બાબતોમાં તમારે વધુ સમય ફાળવવો પડશે. આપને પેટની ફરિયાદ પણ રહ્યા કરે. વિદ્યાર્થીઓને ઈચ્છિત સફળતા માટે વધુ મહેનત કરવાની સલાહ છે. અચાનક ખર્ચ થઇ શકે. શેર સટ્ટાથી દૂર રહેવાની સલાહ છે. પ્રિયજનને મળવાનું થાય તેવી પણ શક્યતા છે.

તુલા: ચંદ્ર 26 સપ્ટેમ્બર, 2023 મંગળવારના દિવસે મકર રાશિમાં છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર રહેશે. આજના દિવસે વિચારોની ભરમાર આપને માનસિક રીતે થોડા ગુંચવવાનો પ્રયાસ કરશે માટે તમારી વિચારશૈલીમાં સ્પષ્ટતા લાવવાનો પ્રયાસ કરજો. માતા અને સ્‍ત્રીવર્ગ સંબંધી બાબતોમાં વધુ ધ્યાન આપવું પડશે. મુસાફરી આજના દિવસે મુલતવી રાખવી. સમયસર ભોજન લેવું અને પૂરતી ઊંઘ લેવી જેથી શરીરમાં સ્‍વસ્‍થતા જળવાઈ રહે. કૌટુંબિક મિલકતની બાબતમાં સાવધાનીપૂર્વક કામ લેવું હિતાવહ છે.

વૃશ્ચિક: ચંદ્ર 26 સપ્ટેમ્બર, 2023 મંગળવારના દિવસે મકર રાશિમાં છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર રહેશે. કાર્યસફળતા, આર્થિક લાભ અને ભાગ્‍યવૃદ્ધિના યોગ હોવાનું જણાઈ રહ્યું છે. ભાઇ બહેનો સાથે કૌટુંબિક ચર્ચા અને આયોજનો થાય. તન મનમાં સ્‍ફૂર્તિ અને આનંદ અનુભવાય. મિત્રો તથા સગાં સ્‍નેહીઓનું ઘરે આગમન થતાં આનંદ થાય. આધ્‍યાત્મિક તેમજ ગૂઢ વિદ્યાઓના અભ્‍યાસમાં રૂચિ થાય, ટૂંકો પ્રવાસ થાય.

ધન: ચંદ્ર 26 સપ્ટેમ્બર, 2023 મંગળવારના દિવસે મકર રાશિમાં છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર રહેશે. પરિવારજનો સાથે ગેરસમજ થતી ટાળવાનું સૂચન છે. અર્થહિન ધનખર્ચના કારણે આર્થિક ખેંચમાં ના આવી જાવ તેનું પણ ધ્યાન રાખવું. માનસિક રીતે અસમંજસપૂર્ણ સ્થિતિ રહેવાથી મહત્‍વના નિર્ણયો નહીં લઇ શકો. કાર્યોમાં ધાર્યા મુજબ સફળતા માટે મહેનત વધારવી પડશે અને કામના કલાકો પણ વધારવા પડશે. દૂરના સ્‍થળે સંદેશાવ્‍યવહાર થાય અને તે લાભકારક હોય.

મકર: ચંદ્ર 26 સપ્ટેમ્બર, 2023 મંગળવારના દિવસે મકર રાશિમાં છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર રહેશે. ઇશ્વરભક્તિ અને પૂજાપાઠથી આજના દિવસની શુભ શરૂઆત કરશો. પરિવારમાં મંગલકારી વાતાવરણ રહેશે. દોસ્‍તો અને સગાં સ્‍નેહીઓ તરફથી કોઇ ભેટ ઉપહાર મળતાં આનંદ અનુભવશો. કાર્યો સરળતાપૂર્વક પૂર્ણ થાય. નોકરી ધંધામાં લાભ થાય. આરોગ્‍ય સારું રહે, એમ છતાં પડવા વાગવાથી સંભાળવાની સલાહ છે.

કુંભ: ચંદ્ર 26 સપ્ટેમ્બર, 2023 મંગળવારના દિવસે મકર રાશિમાં છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર રહેશે. પૈસાની લેવડદેવડ કે જામીનગીરી આપને ફસાવી ન દે તેની તકેદારી રાખવાની સલાહ છે. એકાગ્રતા વધારવા માટે મેડિટેશન અને યોગનો સહારો લઈ શકો છો. આરોગ્‍યની વિશેષ કાળજી લેવાની સલાહ છે. નાણાંનું રોકાણ ખોટી જગ્‍યાએ ન થાય તેનું ધ્‍યાન રાખવું. કુટુંબીજનો સાથે વાણી અને વર્તનમાં નરમાશ રાખવી અને શબ્દોમાં સ્પષ્ટતા રાખવી. કોઇનું ભલું કરવા જતાં પોતાને નુકસાન થાય તેવા કાર્યોથી દૂર રહેવું.

મીન: ચંદ્ર 26 સપ્ટેમ્બર, 2023 મંગળવારના દિવસે મકર રાશિમાં છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર રહેશે. સમાજમાં આગવું સ્‍થાન મેળવી શકો. સામાજિક કાર્યોમાં ભાગ લેવા જવાનું થાય. વડીલ વ્‍યક્તિઓ અને મિત્રોનો સહકાર મળે. મિત્રવર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થાય. નોકરી વ્‍યવસાયમાં આવક વૃદ્ધિના યોગ છે. સંતાનો અને પત્‍ની તરફથી લાભ થાય. માંગલિક પ્રસંગો યોજાય. લગ્‍નયોગ છે. પ્રવાસનું આયોજન શક્ય બને.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.