ETV Bharat / bharat

Horoscope for the Day: આજે આ રાશિના લોકો માટે આજનો દિવસ આપને ચિંતારહીત અને ખુશખુશાલ રાખશે

24મી ડિસેમ્બર 2022ના રોજ જન્મકુંડળીમાં (24 DECEMBER 2022 HOROSCOPE) આજની ભાગ્યશાળી રાશિઓ જાણો.(Today HOROSCOPE) કેવો રહેશે તમારો (Today Rashi Bhavishya) આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, વેપારના મોરચે ગ્રહોની સ્થિતિ! તમારા જીવનસાથી સાથે તમારો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે 'E TV' BHARAT પર વાંચો આજનું જન્માક્ષર.

author img

By

Published : Dec 24, 2022, 2:36 AM IST

Etv BharatHoroscope for the Day: આજે આ રાશિના લોકો માટે આજનો દિવસ આપને ચિંતારહીત અને ખુશખુશાલ રાખશે

અમદાવાદ: 24 ડિસેમ્બર 2022ના (24 DECEMBER 2022 HOROSCOPE) રોજ જન્માક્ષરમાં (Today HOROSCOPE) આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે, (Today Rashi Bhavishya) કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારું રહેશે. કાર્યક્ષેત્રમાં બધી 12 રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યાં હાથ છોડી શકાય. આજનું રાશિફળ (daily rashifal) ચંદ્ર પર આધારિત છે.

મેષ ARIES: આજનું ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી નવમ ભાવમાં છે. આજે આપ નિર્ધારીત કાર્યો સુપેરે પાર પાડી શકશો, પરંતુ આપ જે પ્રયત્‍નો કરી રહ્યા છો તે ખોટી દિશામાં થતા હોય એવું બને માટે બીજાનું માર્ગદર્શન લેવામાં અચકાવું નહીં. ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનું થાય. યાત્રાધામની મુલાકાતનો યોગ છે. ગુસ્‍સા પર કાબૂ રાખવો પડે. ક્રોધના કારણે નોકરી ધંધાના સ્‍થળે કે ઘરમાં કોઈની સાથે તણાવ ના આવે તેવા પ્રયાસો કરવા.

વૃષભ TAURUS: આજનું ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. વધુ પડતો કામનો બોજ અને ખાનપાનમાં બેદરકારીથી આપનું આરોગ્‍ય બગડી શકે છે માટે કામ અને આરામ બંનેને સંતુલિત રાખવા. સમયસર ભોજન લેવું અને પુરતી ઊંઘ લેવી જેથી કામમાં એકાગ્રતા વધારી શકો. પ્રવાસમાં વિધ્‍નોની શક્યતા હોવાથી જે શક્ય હોય તો પ્રવાસ ટાળવો. નિર્ધારિત સમયે કાર્યપૂર્ણ કરવા માટે પરિશ્રમ વધારવો પડશે. યોગ, ધ્‍યાન અને આધ્‍યાતિમક વાંચન રાહત આપશે.

મિથુન GEMINI: આજનું ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આરામદાયક અને પ્રફુલ્લિતતાના કારણે દિવસની શરૂઆત સ્‍ફૂર્તિ સાથે કરશો. મહેમાનો અને મિત્રો સાથે પાર્ટી પિકનિક અને સહભોજનનું આયોજન થશે. નવા કપડાં, ઘરેણાં અને વાહનનો ખરીદીના યોગ છે. મનમાં આનંદ વ્‍યાપેલો રહેશે. વિજાતીય પાત્રો તરફ ખેંચાણ અનુભવો. જાહેર જીવનમાં આપને સન્‍માન મળે અને લોકપ્રિય બનો. વેપારમાં ભાગીદારીથી લાભ થાય. દાંપત્‍યસુખ સારું મળે.

કર્ક CANCER: આજનું ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજનો દિવસ આપને ચિંતારહીત અને ખુશખુશાલ રાખશે. પરિવારના સભ્‍યો માટે વિશેષ સમય ફાળવશો અને તેમની સાથે આનંદથી ઘરમાં સમય પસાર કરશો. કાર્યમાં સફળતા અને યશ મળે. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ થાય. સાથી કાર્યકરોનો સહયોગ મળશે. આરોગ્‍ય સારું રહેશે. હરીફોની ચાલ નિષ્‍ફળ જશે.

સિંહ LEO: આજનું ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પંચમ ભાવમાં છે. વર્તમાન દિવસમાં આપ તન- મનથી સ્‍વસ્‍થ રહેશો. આપની અંદર રહેલી સર્જનાત્‍મકતાને નવો ઓપ આપી શકશો. સાહિત્‍ય લેખનમાં નવું પ્રદાન કરી શકો. પ્રિયપાત્ર સાથેની મુલાકાત સુખદ રહેશે. સંતાનોની પ્રગતિના સમાચાર મળે. વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય કહી શકાય. આપના હાથે કોઇ પુણ્‍યકાર્ય થાય. આધ્‍યાત્‍િમક વલણ વધે.

કન્યા VIRGO: આજનું ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આપનો વર્તમાન દિવસ આંશિક પ્રતિકૂળતાભર્યો રહેવાની સંભાવના જણાઈ રહી છે. આજે તનની સ્‍વસ્‍થતા રહે પરંતુ મન ચિંતાગ્રસ્‍ત રહેશે. પાણીજન્ય બીમારીઓ અને જળાશયથી સંભાળવાનું રહેશે. સ્‍ત્રી સાથે મનદુ:ખ કે અબોલા ટાળવા માટે વાણી અને વર્તનમાં પારદર્શકતા વધારજો. આપ્‍તજનો સાથે મનદુ:ખની ઘટના ટાળવી. માતાની સેવા કરવાથી ફાયદો થશે. જમીન- મિલકતના દસ્‍તાવેજો કરવામાં સાવચેતી રાખવી.

તુલા LIBRA: આજનું ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આજનો દિવસ આપના માટે આનંદદાયક હોવાનું લાગે છે. માનસિક પ્રસન્‍નતા રહે. સહોદરોથી સુખ અને આનંદની પ્રાપ્તિ થાય. ધાર્મિક પ્રવાસ- પર્યટનનો આનંદ માણી શકો. પ્રિયપાત્રનો સંગાથ આનંદ આપી જશે. લાગણીભર્યા સંબંધો આપને ભીંજવી જશે.

વૃશ્ચિક SCORPIO: આજનું ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આજે પરિવારને કલેશયુક્ત રાખવા માટે આપે જીભ પર કાબૂ રાખવો પડશે. આપનું વર્તન પણ કોઇને મનદુ:ખ પહોંચાડી શકે છે. તેથી તે બાબત ખાસ ધ્‍યાન રાખવું. આપના મન પર નકારાત્‍મક વિચારો પ્રભુત્‍વ ન જમાવે તેનો ખ્‍યાલ રાખવો. શારીરિક તંદુરસ્‍તી પણ નરમ રહેવાની શક્યતા છે. ચિત્તમાં ગ્‍લાનિનો અનુભવ થઈ શકે છે માટે ધૈર્ય રાખવું. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં મહેનત વધારવી પડશે.

ધન SAGITTARIUS: આજનું ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આજે આપને નિર્ધારિત કાર્યમાં સફળતા અને આર્થિક લાભની શક્યતા છે. સપરિવાર માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનું બને. પ્રવાસની, ખાસ કરીને કોઇ જાત્રાધામની મુલાકાત સંભવિત છે. સ્‍વજનો સાથેનું મિલન આપને હર્ષ‍િત કરશે. દાંપત્‍યજીવનમાં નિકટતા અને મધુરતાનો અનુભવ કરશો. સમાજમાં આપના યશકીર્તિમાં વધારો થાય.

મકર CAPRICORN: આજનું ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજે આપ ધાર્મિક અને આધ્‍યાત્મિક પ્રવૃત્તિઓમાં વધારે વ્‍યસ્‍ત રહેશો. પૂજા પાઠ કે ધાર્મિક કાર્ય પાછળ આપનો ધનખર્ચ થશે. સગાંસ્‍નેહીઓ તેમજ પરિવારજનો સાથે સંભાળીને બોલવું કારણ કે આપની વાણીથી કોઇને મનદુ:ખ થાય તેવી શક્યતા છે. વધુ મહેનતે ઓછી સફળતા મળે તો નિરાશ થવાના બદલે પ્રયાસો ચાલુ રાખવા કારણ કે ટૂંક સમયમાં તમને સફળતા મળી શકે છે. આરોગ્‍ય સાચવવું. દાંપત્‍યજીવનમાં આત્મીયતા વધે તેવા પ્રયાસ કરવા.

કુંભ AQUARIUS: આજનું ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી એકાદશ ભાવમાં છે. નવા કાર્યો કે આયોજનો હાથ ધરી શકશો. નોકરી ધંધામાં લાભ સાથે વધારાની આવક ઉભી કરી શકશો. મિત્ર વર્ગ, ખાસ કરીને સ્‍ત્રીમિત્રોથી આપને લાભ થશે. સામાજિક વર્તુળમાં આપ નામના અને પ્રતિષ્‍ઠા હાંસલ કરી શકશો. પત્‍ની અને પુત્ર તરફથી આપ સુખ અને સંતોષ અનુભવશો. પ્રવાસ પર્યટન અને લગ્‍નના સંજોગો સર્જાશે. તનમનથી આનંદિત રહેશો.

મીન PISCES: આજનું ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દશમ ભાવમાં છે. આપના માટે આજનો દિવસ શુભફળદાયક હોવાનું જણાઈ રહ્યું છે. કામની સફળતા અને ઉપરી અધિકારીઓના પ્રોત્‍સાહન આપના ઉત્‍સાહને દ્વિગુણિત કરશે. વેપારીઓને પણ વેપારમાં વૃદ્ધિ અને આવકમાં વધારો થાય. ઉઘરાણીના નાણાં છૂટા થાય. પિતા તેમજ વડીલવર્ગથી લાભ થાય. આરોગ્‍ય સારું રહે. પરિવારમાં સુખશાંતિ રહે. બઢતીના સંજોગ સર્જાય. સરકાર તરફથી લાભ થાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.