ETV Bharat / bharat

Aajnu Rashifal : આજે આ રાશિના લોકોને સમયસર ભોજન અને ઊંઘ લેવાની સલાહ છે - horoscope in hindi

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.hjkhj

Etv BharatAajnu Rashifal
Etv BharatAajnu Rashifal
author img

By

Published : Jul 11, 2023, 5:16 AM IST

અમદાવાદ: 11 જુલાઇ 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજે 11 જુલાઇ, 2023 મંગળવારના દિવસે ચંદ્રનું ભ્રમણ મેષ રાશિમાં છે જે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. સ્‍ફૂર્તિલી તાજગીભરી સવારથી દિવસનો પ્રારંભ કરશો. ઘરમાં મિત્રો અને સગાં સ્‍નેહીઓની અવરજવરથી ખુશાલીનો માહોલ રહેશે. તેમના તરફથી મળેલી આકસ્મિક ભેટ આપને ખુશ કરી દે. આજે આર્થિક લાભ મળવાની પણ શક્યતા છે. પ્રવાસની તૈયારી રાખજો. નવું કામ શરૂ કરી શકો છો. ઉત્તમ ભોજન લેવાનો લાભ મળશે.

વૃષભ: આજે 11 જુલાઇ, 2023 મંગળવારના દિવસે ચંદ્રનું ભ્રમણ મેષ રાશિમાં છે જે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આજે ક્રોધ અથવા કોઈનાથી અણગમાની લાગણી આપના મન પર છવાયેલી રહેશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય વધુ સંભાળવું પડે. ઘર પરિવારની ચિંતા સાથે ખર્ચની બાબતમાં પણ આજે ચિંતિત હશો. આપની ઉગ્ર વાણી કોઇના માટે મનદુ:ખ અને ઝઘડાનું કારણ ના બને તે સંભાળવું. મહેનતનું ફળ અપેક્ષા કરતા ઓછુ મળે તો પણ નિરાશ થયા વગર મહેનત ચાલુ રાખવી અને ગેરસમજ ટાળવાની સલાહ છે.

મિથુન: આજે 11 જુલાઇ, 2023 મંગળવારના દિવસે ચંદ્રનું ભ્રમણ મેષ રાશિમાં છે જે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. પરિવારમાં ખુશી અને આનંદનો માહોલ રહે. નોકરી ધંધામાં પણ આપને લાભના સમાચાર મળે. ઉપરી અધિકારીઓ આપની કામગીરીને બિરદાવશે. લગ્‍નયોગ છે. સ્‍ત્રી મિત્રોથી વિશેષ લાભ થાય. આવકવૃદ્ધિની શક્યતા દેખાઈ રહી છે. દાંપત્‍યજીવનના માધુર્યને માણી શકશો. સંતાનો તરફથી શુભ સમાચાર મળે.

કર્ક: આજે 11 જુલાઇ, 2023 મંગળવારના દિવસે ચંદ્રનું ભ્રમણ મેષ રાશિમાં છે જે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજે આપ ઘરના સુશોભનમાં વધારે સમય પસાર કરશો. ઘર માટે નવું ફર્નિચર ખરીદી શકશો. વેપાર અને નોકરીમાં લાભ થશે તથા પદોન્નતિ થવાની પણ શક્યતા છે. પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. સરકાર તરફથી લાભ મેળવી શકશો. આપના માનમોભામાં વધારો થાય. નાણાંકીય ફાયદો થવાની પણ શક્યતા છે. આજે દરેક કામ સારી રીતે અને સરળતાથી પૂરા કરી શકશો.

સિંહ:આજે 11 જુલાઇ, 2023 મંગળવારના દિવસે ચંદ્રનું ભ્રમણ મેષ રાશિમાં છે જે આપની રાશિથી પંચમ ભાવમાં છે. આપનો સ્વભાવ સંયમમાં રાખશો તો સંબંધો અને કામ બધી જગ્યાએ તમે સારી રીતે મન લગાવી શકશો અને તેનું સારું ફળ પણ મળી શકશે. કોઇની સાથે સંઘર્ષ કે વિવાદ હોય તો અત્યારે તેનું સમાધાન શોધવાનો પ્રયાસ કરવો. આપે સ્વાસ્થ્યની સંભાળ પણ લેવી પડશે. ઉતાવળમાં કોઇ નિર્ણય લેશો તો તેમાં આપ થાપ ખાઈ શકો છો. ધંધા કે નોકરીમાં વિઘ્નોના કારણે કામની ગતિ અવરોધાઈ શકે છે. ધાર્મિક સ્થળની મુલાકાત લો તેવી શક્યતા છે.

કન્યા: આજે 11 જુલાઇ, 2023 મંગળવારના દિવસે ચંદ્રનું ભ્રમણ મેષ રાશિમાં છે જે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજે આપને વાણી પર સંયમ રાખવાની સલાહ છે. નવા કાર્યની શરૂઆત માટે પણ સમય એકદમ તમારી તરફેણમાં નથી. સ્‍વભાવમાં ગુસ્‍સો વધુ શકે છે અને થોડો ઉશ્‍કેરાટ રહે. તેથી મગજને બને તેટલું શાંત રાખવા કોશિશ કરવી. કુટુંબીજનો સાથે ઉગ્ર વાદવિવાદના કારણે મનદુ:ખ ન થાય. શક્ય હોય તો પ્રવાસ ન કરવો. હિતશત્રુઓ તેમની ચાલમાં સફળ ન થાય તે બાબતનું ખાસ ધ્‍યાન રાખવું. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય બગડે. માનસિક અશાંતિ મનને વ્‍યગ્ર બનાવશે.

તુલા: આજે 11 જુલાઇ, 2023 મંગળવારના દિવસે ચંદ્રનું ભ્રમણ મેષ રાશિમાં છે જે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. રોજિંદા કાર્યોના બોજમાંથી હળવા થવા આજે આપ પાર્ટી સિનેમા નાટક કે પર્યટનનું આયોજન કરશો. અને મિત્રોને આમંત્રિત કરશો. વિજાતીય પાત્રો કે પ્રિયતમા સાથનું સામિપ્‍ય આપને આનંદ આપશે. નવા વસ્‍ત્રો અને અલંકારો ખરીદવાનો કે પરિધાન કરવાનો પ્રસંગ આવે. જાહેર માન સન્‍માનના અધ‍િકારી બનશો. જીવનસાથીના હુંફાળા સાનિધ્‍યને મનભરીને માણશો.

વૃશ્ચિક: આજે 11 જુલાઇ, 2023 મંગળવારના દિવસે ચંદ્રનું ભ્રમણ મેષ રાશિમાં છે જે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજે આપ નિશ્ચિંતતા અને સુખ શાંતિ સાથે ઘરમાં સમય પસાર કરશો. શરીર તથા મનની પ્રફુલ્લિતતા કામ કરવાનો ઉત્‍સાહ આપશે. ઓફિસમાં સ્‍ટાફની મદદ મેળવીને ઘણું કામ પાર પાડી શકો. અધૂરાં કામ પૂરા થઇ જશે. આપ માફકસરનો ખર્ચ કરશો જેથી નાણાંકીય બાબતે આપનું ટેન્‍શન નહીં વધે.

ધન: આજે 11 જુલાઇ, 2023 મંગળવારના દિવસે ચંદ્રનું ભ્રમણ મેષ રાશિમાં છે જે આપની રાશિથી નવમ ભાવમાં છે. સંતાનોના આરોગ્‍ય કે અભ્‍યાસ સંબંધિત બાબતોમાં વધુ વ્યસ્ત રહેવાથી મન વ્‍યગ્ર રહે. પેટને લગતી બીમારીઓ પરેશાન કરી શકે છે માટે ભોજનમાં સંયમ રાખવો. કાર્યની સફળતા માટે મહેનત વધારવી પડશે. ગુસ્‍સાને વશમાં રાખવાની સલાહ છે. સાહિત્‍ય લેખન કલા પરત્‍વે ઉંડો રસ લેશો. પ્રિયજન સાથેની મુલાકાત રોમાંચક બની રહે. વાદવિવાદ ચર્ચામાં ન ઉતરવું.

મકર: આજે 11 જુલાઇ, 2023 મંગળવારના દિવસે ચંદ્રનું ભ્રમણ મેષ રાશિમાં છે જે આપની રાશિથી દશમ ભાવમાં છે. આપના શરીર અને મનમાં સુસ્તી અને સ્ફૂર્તિ વધારવા માટે કામ અને મનોરંજન તેમજ પારિવારિક જીવન વચ્ચે સંતુલન લાવવાની સલાહ છે. મનમાં અજંપો હોય તો તેને દૂર કરવા માટે રમુજી ફિલ્મો માણી શકો છો. પરિવાજનો સાથે મતભેદ કે વિવાદ ટાળવો જેથી તેમના તરફથી પણ આપને સહકાર મળી શકે. આપને સમયસર ભોજન અને ઊંઘ લેવાની સલાહ છે. આપને સ્ત્રી વર્ગથી કોઇ નુકસાન ના થાય અથવા તેમની સાથે મતભેદ ટાળી શકાય તેમ માટે સતર્ક રહેવાની ટકોર કરવામાં આવે છે. આપને વધારે ખર્ચ ન થાય અને અપયશ ન મળે તેનું ધ્યાન રાખવું પડશે.

કુંભ: આજે 11 જુલાઇ, 2023 મંગળવારના દિવસે ચંદ્રનું ભ્રમણ મેષ રાશિમાં છે જે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આજે આપનું મન ચિંતામુક્ત થતાં હળવાશ અનુભવશો, અને આપના ઉત્‍સાહમાં પણ વધારો થશે. વડીલો કે મિત્રો તરફથી લાભની અપેક્ષા રાખી શકો. સ્‍નેહમિલન કે પ્રવાસના માધ્‍યમથી મિત્રો સ્‍વજનો સાથે આનંદપૂર્વક સમય પસાર કરવાનો મોકો મળે. પ્રિયપાત્રનો સંગાથ અને દાંપત્‍યજીવનમાં વધુ ઘનિષ્‍ઠતા અનુભવાશે. આર્થિક લાભ અને સામાજિક માન પ્રતિષ્‍ઠાના અધિકારી બનશો.

મીન: આજે 11 જુલાઇ, 2023 મંગળવારના દિવસે ચંદ્રનું ભ્રમણ મેષ રાશિમાં છે જે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. નાણાકીય આયોજનો હાથ ધરવા માટે આજે શુભ દિવસ છે. ધારેલા કાર્યો પૂરા થાય. આવક વધે. પરિવારમાં સુખ શાંતિ છવાયેલી રહે. સુરૂચિપૂર્ણ ભોજન પ્રાપ્‍ત થાય. આરોગ્‍ય સારું રહે તથા મનની સ્‍વસ્‍થતા આપ જાળવી રાખશો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.