ETV Bharat / bharat

Aajnu Rashifal: આજે આ રાશિના લોકો કૌટુંબિક અને આર્થિક બાબતમાં વધારે ધ્‍યાન આપશો - આજનું રાશિફળ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv BharatAajnu Rashifal
Etv BharatAajnu Rashifal
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 9, 2023, 5:07 AM IST

અમદાવાદ : 09 ઓક્ટોબર, 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર આજે 09 ઓક્ટોબર, 2023 સોમવારના દિવસે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપ વધુ પડતા સંવેદનશીલ બની જવાને કારણે કોઇની વાણી આપની લાગણીને ઠેસ પહોંચાડશે. માતાના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવાની સલાહ છે. સ્થાવર મિલ્કત અંગે કોઇ નિર્ણય ન લેવો હિતાવહ છે. શરીર અને મનમાં અજંપો અનુભવાય. વિદ્યાર્થીઓ માટે સમય મિશ્ર ફળ આપનારો બની રહેશે. આપનું સ્વમાન ઘવાય તેવી પણ શક્યતા છે. આપે ઓફિસ અને કામકાજમાં સ્ત્રીઓથી સાચવીને રહેવું પડશે.

વૃષભ: ચંદ્ર આજે 09 ઓક્ટોબર, 2023 સોમવારના દિવસે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપની ચિંતાઓમાં ઘટાડો અને ઉત્‍સાહમાં વધારો થતાં મન પ્રફુલ્લિત રહે. આજે આપ વઘુ પડતી સંવેદનશીલતા અને લાગણીશીલતા અનુભવો. આપની કલ્‍પનાશક્તિ પૂરબહારમાં ખીલતાં સાહિત્‍ય લેખનમાં કોઇ કૃતિનું સર્જન કરો અથવા આપ સારું પ્રદર્શન કરી શકો. મનપસંદ ભોજન મળે. ઘરમાં પરિવારજનો, વિશેષ કરીને માતા સાથેની સુસંવાદિતા વધે. પ્રવાસની શક્યતા છે. આજે કૌટુંબિક અને આર્થિક બાબતમાં આપ વધારે ધ્‍યાન આપશો.

મિથુન: ચંદ્ર આજે 09 ઓક્ટોબર, 2023 સોમવારના દિવસે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપનો આજનો દિવસ મિશ્રફળદાયક હોવાની સંભાવના છે. આજના દિવસ દરમ્‍યાન થોડો થાક કંટાળાની સાથે તાજગી સ્‍ફૂર્તિનો પણ અનુભવ કરશો. આજે નિર્ઘારિત કાર્યો પાર પાડી શકો. નાણાંકીય આયોજનો શરૂઆતમાં ખોરવાયા પછી પાર પડતાં લાગે. શુભેચ્‍છકો અને મિત્રો સાથે મુલાકાતના યોગો છે. નોકરી વ્‍યવસાયના સ્‍થળે પણ આપ ઉત્‍સાહ અને તાજગીનો અનુભવ કરો. સહકર્મચારીઓનો સાથ સહકાર મેળવી શકશો. પરિવારજનો સાથે સમય આનંદમાં વીતે.

કર્ક: ચંદ્ર આજે 09 ઓક્ટોબર, 2023 સોમવારના દિવસે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપનો દિવસ સમગ્ર રીતે ખુશાલીમાં પસાર થાય. આજે આપ તન અને મન બંનેથી સ્‍વસ્‍થ અને પ્રફુલ્લિત રહેશો. પરિવારના સભ્‍યો સ્‍નેહીઓ અને મિત્રો સાથે આનંદની પ્રાપ્તિ થશે. તેમના તરફથી આપને ભેટ ઉપહારો મળે. બહાર ફરવા જવાનું કે સારું ભોજન લેવાનું આયોજન કરો. આનંદદાયક પ્રવાસ થાય. શુભ સમાચાર મળે. પત્‍ની તરફથી સુખ સંતોષની લાગણી અનુભવાય. મનમાં સંવેદનશીલતા વઘે.

સિંહ: ચંદ્ર આજે 09 ઓક્ટોબર, 2023 સોમવારના દિવસે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપને વધુ પડતા સંવેદનશીલ ન બનવાની ચેતવણી આપવામાં આવે છે. આરોગ્‍યની બાબતમાં આજે આપ કોઇપણ બાબતમાં વધારે પડતા ચિંતિત રહો. કોર્ટ-કચેરીના કાર્યો સંભાળપૂર્વક કરવા. વિદેશથી સમાચાર મળે. શક્ય હોય ત્યાં સુધી દરેક વ્યક્તિ સાથે કમ્યુનિકેશનમાં પારદર્શકતા રાખવી. સ્‍ત્રીઓની બાબતમાં ચેતતા રહેવું. આજે આવક કરતાં ખર્ચ વધારે થશે. ખોટી દલીલબાજી અને ગેરસમજ ટાળવી.

કન્યા: ચંદ્ર આજે 09 ઓક્ટોબર, 2023 સોમવારના દિવસે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપનો વર્તમાન દિવસ લાભદાયી હોવાનું જણાઈ રહ્યું છે. આજે વિવિધ ક્ષેત્રે આપને યશ, કીર્તિ અને લાભ પ્રાપ્‍ત થાય. ધનપ્રાપ્તિ માટે આજનો દિવસ શુભ રહેશે. વિશેષ કરીને સ્‍ત્રી મિત્રો તરફથી લાભ થવાના સંકેત છે. પ્રિયજનો સાથેનું મિલન આનંદદાયક રહેશે. આપની આવકમાં વૃદ્ધિ થતાં અને સંતોષની લાગણી અનુભવો. લાભ મળે. ઓફિસના કાર્ય અર્થે બહારગામ જવાનું થાય. ગૃહસ્‍થજીવનમાં સંવાદિતા રહેશે.

તુલા: ચંદ્ર આજે 09 ઓક્ટોબર, 2023 સોમવારના દિવસે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપનો આજનો દિવસ શુભફળદાયી નીવડશે. આજે આપના ઘર તેમજ ઓફિસમાં સાનુકૂળ વાતાવરણ રહેશે. નોકરિયાતોને નોકરીમાં બઢતીના સંજોગો ઊભા થાય. કુટુંબ જીવનમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ રહે. ગૃહસ્‍થજીવનમાં મધુરતા છવાય. ઉપરી અઘિકારીઓ તરફથી પ્રોત્‍સાહન મળે. માતા તરફથી લાભ થાય. ઉત્તમ લગ્‍નસુખની પ્રાપ્‍િત થાય. સહકર્મચારીઓનો સાથ સહકાર મળે. સરકારી કાર્યોમાં સફળતા મળે.

વૃશ્ચિક: ચંદ્ર આજે 09 ઓક્ટોબર, 2023 સોમવારના દિવસે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપને આજે શરીરમાં થોડો થાક, આળસ રહેવાથી કામકાજમાં મન ઓછુ લાગશે. વેપારીઓને વ્‍યવસાયમાં તકલીફ ઊભી થાય. અત્યારે પ્રોફેશનલ મોરચે હરિફાઈનો સામનો કરવાની પણ તૈયારી રાખવી પડશે. આવી સ્થિતિમાં પૂર્વાયોજન સાથે આગળ વધવાનું આપના માટે ફાયદાકારક નીવડશે. સંતાનોથી મતભેદ ટાળવા માટે તેમની સાથે મહત્ત્વના મુદ્દે ચર્ચા ટાળવી અથવા શાંતિથી ચર્ચા કરવી. તેમના આરોગ્‍યની પણ કાળજી લેવી પડશે. નાણાં ખર્ચ વધે. ઉપરી અધિકારીઓનો સહકાર અને માર્ગદર્શન અપેક્ષા કરતા ઓછું મળે. અગત્‍યના નિર્ણયો લેવાનું આજે ટાળવું. રાજકીય અવરોધો પણ પરેશાન કરી શકે છે.

ધન: ચંદ્ર આજે 09 ઓક્ટોબર, 2023 સોમવારના દિવસે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપનો આજનો દિવસ થોડો સાવધાનીપૂર્વક પસાર કરવાનું આપને જણાવવામાં આવે છે. ખાસ કરીને શક્ય હોય ત્યાં સુધી આજે કોઇ નવા કાર્યની કે બીમારીના ઉપચારની શરૂઆત ન કરવી. તમારામાં સંવેદનશીલતાનું પ્રમાણ વધારે રહે જેથી કામમાં ક્યાંય પણ સ્થિરતા ના અનુભવો તેવું પણ બની શકે છે. પાણીથી સંભાળવું. વાણી અને વર્તન પર સંયમ રાખવો. ગુસ્‍સાને કાબૂમાં રાખવો. નિષેધાત્‍મક કાર્યોથી દૂર રહેવું. કાયદા અને સરકાર વિરોધી પ્રવૃત્તિથી દૂર રહેવું. નાણાં ખર્ચ વધે. તબિયત સંભાળવી.

મકર: ચંદ્ર આજે 09 ઓક્ટોબર, 2023 સોમવારના દિવસે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપના વિચારો તેમ જ વર્તનમાં લાગણીનું પ્રમાણ વધારે રહેશે. મિત્રો અને પરિવારજનો સાથે ખુશીમાં સમય પસાર કરી શકશો. આપને શારિરીક માનસિક સ્ફૂર્તિ અને આનંદ અનુભવાશે. આપના વ્યવસાયમાં વૃદ્ધિ થશે. વિવિધ સ્રોતો દ્વારા આપની આવકમાં વધારો થશે. ભાગીદારીથી લાભ થાય. સમાજ માં આપની પ્રતિષ્ઠા વધશે. આપ પ્રવાસની મજા માણશો. વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષણ અનુભવશો.

કુંભ: ચંદ્ર આજે 09 ઓક્ટોબર, 2023 સોમવારના દિવસે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. કાર્ય સફળતા માટે આજે શુભ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. આજે કરેલા કાર્યોમાં આપ યશસ્‍વી બનો અને ખ્‍યાતિમાં વધારો થાય. કુટુંબીજનો સાથે સારી રીતે દિવસ પસાર કરો અને ઘરમાં એખલાસભર્યું વાતાવરણ રહે. તન- મનથી આપ પ્રફુલ્લિત રહો. આજે આપને વધુ પડતા લાગણીશીલ વિચારો આવે અને આપનું વર્તન પણ ભાવનાશીલ રહે. નોકરીમાં સહકાર્યકરોના સહકારથી કામ પાર પાડી શકો. કામની જ બાબતમાં ખર્ચ થાય. એકંદરે આજનો દિવસ સારી રીતે પસાર થશે.

મીન: ચંદ્ર આજે 09 ઓક્ટોબર, 2023 સોમવારના દિવસે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. કલ્‍પનાની સૃષ્ટિમાં વિહાર કરવાનું ગમશે. સાહિત્‍ય લેખનમાં આપની સર્જનાત્‍મકતા પ્રગટ કરી શકશો. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે. પ્રેમીજનો પ્રિયપાત્રનું સાનિધ્‍ય માણી શકે. શેર સટ્ટામાં લાભ થાય પરંતુ અતિ લોભમાં આવીને સોદા કરવા નહીં. માનસિક સમતુલા જાળવી રાખવાની આપને ખાસ સલાહ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.