ETV Bharat / bharat

મામા-ફૈબાની છોકરીઓને એકબીજા સાથે થયો પ્રેમ, ઘરવાળાને ગયો વ્હેમ અને.... - ફૈબા અને મામાની છોકરીએ લગ્ન કર્યા

ફૈબા અને મામાની છોકરીઓ ક્યારે એકબીજાના પ્રેમમાં પડી ગયા અને ક્યારે એકબીજા સાથે જીવવાના અને મરવાના સોગંદ લીધા. સમલૈગિંક સંબંધોમાં (Lesbian Relationship Marriage) લગ્નનો આ કેસ દિલ્હી પાસે આવેલા નોઈડા (Noida Police Lesbian Complaint) શહેરમાંથી સામે આવ્યો છે. ગુમ (Missing Report of Girls) થયાનો રીપોર્ટ લખાયા બાદ પોલીસે તેમને દિલ્હીની એક સોસાયટીમાંથી કસ્ટડીમાં લીધા હતા. પછી સંબંધીઓને સોંપ્યા હતા.

મામા-ફૈબાની છોકરીઓને એકબીજા સાથે પ્રેમ થયો, પછી મંદિરમાં જઈ લગ્ન કરી લીધા અને....

author img

By

Published : May 17, 2022, 10:38 PM IST

નોઈડા: ગ્રેટર નોઈડાના પોલીસ (Noida Police Station) સ્ટેશન દનકૌરની હદમાં આવતા એક ગામમાં બે બહેનોએ લગ્ન (Marriage Between Two Sister) કર્યાનો કેસ સામે આવ્યો છે. મામા-ફૈબાની દીકરીઓએ લગ્ન કરી લીધાનું જાણવા મળતા પરિવારના પગ નીચેથી જમી ખસી ગઈ હતી. આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે દિલ્હી અને નોઈડા પોલીસે ઘરમાંથી ગુમ થયેલી છોકરીઓને શોધવા તપાસ (Missing complaint Investigation) શરૂ કરી હતી. આ અંગે પરિવારને અનેક વખત સમજાવ્યા છતાં કોઈ માન્ય ન હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સમગ્ર (Delhi police Interrogation) કેસ જાણીને પરિવારજનોને છોકરીઓની જવાબદારી દેવાના બદલે એમના સંબંધીને જવાબદારી સોંપી છે.

આ પણ વાંચો: કોલસાની કટોકટી ઉકેલવા માટે ‘સુપર શેષનાગ’, લંબાઈ જોઈને તમે દંગ રહી જશો

ગુમ થયાની પોલીસ ફરિયાદ: સંબંધમાં એકબીજાના ફૈબા અને મામાની દીકરીને એકબીજા સાથે ક્યારે પ્રેમ થઈ ગયો એની ખબર જ પડી ન હતી. પછી બંનેએ એકબીજા સાથે છેલ્લા શ્વાસ સુધી જીવી લેવાના વચનો બાંધી લીધા. પણ આ વાતની જાણ બન્નેના પરિવારજનોને ન હતી. ગુમ થયાનો રીપોર્ટ પોલીસ ચોપડે નોંધાયા બાદ પોલીસે દિલ્હીની એક સોસાયટીમાંથી બન્નેને પકડી પાડી હતી. પહેલા પરિવારજનોને સોંપી હતી. પોલીસ ઉચ્ચ અધિકારી રાધા રમણસિંહે જણાવ્યું કે, ગામના પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી.

દિલ્હીમાંથી પણ યુવતી ગુમ: ફરિયાદ એવી હતી કે, એમની દીકરી તારીખ 20 એપ્રિલના રોજ ગુમ થઈ ગઈ છે. પછી તપાસ કરતા જાણ થઈ કે, દીકરી ફૈબા જે દિલ્હીમાં રહે છે. પોલીસે દિલ્હીના આંબેડકરનગરમાં તપાસ કરી હતી. એમની દીકરી પણ આ જ સમયગાળઆમાં ગાયબ થઈ હતી. દિલ્હી પોલીસ આ યુવતીની તપાસમાં હતી. પછી દિલ્હી પોલીસ અને નોઈડાની દનકૌર પોલીસે એક ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો: ચમોલીમાં ભારે વરસાદને કારણે બદ્રીનાથ યાત્રા રાકવી પડી

પોલીસને આ વિગત મળી: આ પછી પોલીસને જાણ થઈ કે, દિલ્હીની જ એક સોસાયટીમાં આ બે યુવતીઓ સાથે રહેતી હતી. પોલીસે ધરપકડ કરી અને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, આ બે યુવતી સંબંધમાં એકબીજાની બહેન છે. જેણે દિલ્હીમાં આવેલા એક મંદિરમાં લગ્ન કરી લીધા હતા. આ લગ્નથી તે ખૂબ ખુશ છે. પરિવારના લોકોએ બેવને ખૂબ સમજાવી હતી. પરિવારના લોકોએ ઘણી આજીજી કરી હતી.

પરિવારે હથિયાર હેઠા મૂક્યા: દીકરી પ્રત્યે પરિવારના અરમાન બીજા હતા. એક સમયે પરિવારને પોતાની આબરૂની પણ ચિંતા થવા લાગી હતી. પણ યુવતીઓ પર આ વાતની કોઈ અસર થઈ ન હતી. આ જીદ સામે પરિવારે હથિયાર હેઠા મૂક્યા હતા. પોલીસે એવું ઉમેર્યું કે, બંને વચ્ચે સમલૈગિંક સંબંધો છે. જેના કારણે લગ્ન કરી લીધા છે. તે પોતાની ઈચ્છાથી એકબીજા સાથે રહેવા લાગી હતી. પરિવારનું વલણ જોઈને એક સંબંધીને આ સમગ્ર કેસની જાણ કરીને આ યુવતીઓને એક સુરક્ષિત જગ્યાએ મોકલી સેફ કરી દેવામાં આવી છે. જોકે, પરિવારની પણ પૂછપરછ પોલીસે કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.