ETV Bharat / bharat

આર્મી સેન્ટરમાં પોસ્ટલ બેલેટ સાથે છેડછાડ! હરીશ રાવતે વીડિયો કર્યો વાયરલ - પોસ્ટલ બેલેટ સાથે ચેડા

હરીશ રાવતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ (Harish Rawat posted video on social media) કરીને પોસ્ટલ બેલેટ સાથે ચેડા કરવાનો આરોપ (Tampering with the postal ballot at the Army Center)લગાવ્યો છે. ETV BHARATએ પુષ્ટિ કરતું નથી કે વાયરલ વીડિયો ક્યારે અને ક્યાંનો છે.

આર્મી સેન્ટરમાં પોસ્ટલ બેલેટ સાથે છેડછાડ! હરીશ રાવતે વીડિયો કર્યો વાયરલ

author img

By

Published : Feb 22, 2022, 8:42 PM IST

દેહરાદૂનઃ ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2022 (Uttarakhand Assembly Election 2022) પૂર્ણ થતાની સાથે જ વિવાદ વધુ ઘેરો બનવા લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો વાયરલ (Harish Rawat posted video on social media) કર્યો છે. વીડિયો પોસ્ટ કરતી વખતે હરીશ રાવતે (Tampering with the postal ballot at the Army Center) લખ્યું છે કે, 'હું દરેકની જાણકારી માટે એક નાનો વીડિયો વાયરલ કરી રહ્યો છું, આમાં કેવી રીતે સેનાના કેન્દ્રમાં એક વ્યક્તિ તમામ મતો પર ટીક કરી રહ્યો છે અને તમામ લોકોની સહી પણ તે જ કરી રહ્યો છે. તેનો એક નમૂનો જુઓ, શું ચૂંટણી પંચ તેની નોંધ લેવા માંગશે?'

  • एक छोटा #वीडियो सबकी जानकारी के लिए वायरल कर रहा हूंँ, इसमें एक #आर्मी के सेंटर में किस प्रकार से एक ही व्यक्ति सारे #वोटों को टिक कर रहा है और यहां तक कि सभी लोगों के हस्ताक्षर भी वही कर रहा है, उसका एक नमूना देखिए, क्या इलेक्शन कमिशन इसका संज्ञान लेना चाहेगा?@UttarakhandCEO pic.twitter.com/yAd4UVPpLh

    — Harish Rawat (@harishrawatcmuk) February 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં કોંગ્રેસ પર વરસ્યા શાહ, બોલ્યા- કોરોનામાં ના દેખાયા, ચૂંટણી આવતા જ સામે આવે છે

વાયરલ વીડિયોના આધારે કાર્યવાહી કરવાની માંગ

આ વાયરલ વિડિયો ક્યારે અને ક્યાંનો છે, ETV BHARAT તેની પુષ્ટિ કરતું નથી. પરંતુ, હરીશ રાવતે વાયરલ વીડિયોના આધારે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા આ બાબતને જોરદાર રીતે ઉઠાવી છે. ઉત્તરાખંડમાં 10 માર્ચે વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવાના છે. ચૂંટણી પૂરી થઈ ત્યારથી કોંગ્રેસ સતત ઈવીએમ સાથે છેડછાડની આશંકા વ્યક્ત કરી રહી છે. આવી સ્થિતિમાં હરીશ રાવતે આ વાયરલ વીડિયો દ્વારા ભાજપને ઘેરવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામની અસર ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પર પણ પડી શકે છે

દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

ETV BHARATએ આ મામલે સંયુક્ત ચૂંટણી અધિકારી પ્રતાપ શાહનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આયોગે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોની નોંધ લીધી છે અને આ વીડિયો અંગે રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ પાસેથી માહિતી મંગાવવામાં આવી છે. સંયુક્ત ચૂંટણી અધિકારી પ્રતાપ શાહે જણાવ્યું હતું કે, આ બાબતને તાત્કાલિક અસરથી ધ્યાનમાં લેવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.